જુઓ બદલાપુરની હિરોઇન રાધિકા આપ્ટેના અનસીન ફોટો
હાલમાં જ ફિલ્મ બદલાપુરની એક્ટ્રેસ રાધિકા આપ્ટેના કેટલાક ન્યૂડ ફોટોમાં વોટ્સઅપ પર વાઇરલ થઇ જતા હોહાપો મચ્યો હતો. ત્યારે બદલાપુરમાં તેના બોલ્ડ રોલ અને એક્ટિંગના લીધે જ્યાં તેની એક ઇમેજ લોકોનો મનમાં ઊભી કરી હતી ત્યાં જ તેની ન્યૂડ તસવીરો લિંક થઇ જતો અન્ય એક વિવાદે આ હિરોઇનને હાલમાં વિવાદોમાં નાંખી દીધી છે.
જો કે હાલમાં જ રાધિકા આપ્ટેની એક અન્ય ફિલ્મ માઝિ પણ આવી રહી છે. જેમાં તે નવાઝુદ્દિન સાથે લીડ રોલમાં દેખાવાની છે. આ ઉપરાંત પણ તે આવનારા સમયમાં કોન કિતને પાની મેં અને ધ બ્રાઇટ ડે જેવી ફિલ્મમો પોતાની એક્ટિંગનો ઝલવો બતાવવાની છે. જો કે રાધિકાએ અત્યાર સુધીમાં બંગાળી, તેલુગુ, તમિલ, મરાઠી, અને હિન્દી ભાષામાં અનેક જાણીતી ફિલ્મો કરીને એક અલગ જ ઇમેજ બનાવી છે. પણ તે નાટકો પણ કરી ચૂકી છે.
ત્યારે આ બોલીવૂડ હિરોઇનની કેટલીક અનસીન તસવીરો જુઓ નીચેના આ ફોટોસ્લાઇડરમાં...

પ્રિટીં પીંક
પીંક મેકઅપ અને પીંક લિપસ્ટિકમાં ખબર નહીં કોની પર રાધિકા આટલો ગુસ્સો બતાવી રહી છે.

લેડી ઇન બ્લૂ
ત્યારે આ બ્લૂ ગાઉનમાં કંઇક આ રીતે પોતાની સ્ટાઇલ બતાવી રાધિકા આપ્ટેએ.

લગ્ન
રાધિકા આપ્ટેએ વર્ષ 2011માં બ્રિટિશ મ્યુઝિશ્યન બેનેડિક્ટ ટેલર સાથે લગ્ન કર્યા.

રાધિકા
જો કે પોતાની પર્સનલ લાઇફ અને ફિલ્મ લાઇફ બન્નેને રાધિકા સારી રીતે નીભાવી જાણે છે.

થિયેટર
પુનાની રહેવાસી તેવી રાધિકાએ ફિલ્મોમાં જોડાવા પહેલા અનેક નાટકોમાં પોતાની એક્ટિંગનો પારો બતાવ્યો છે.

થિયેટર
રાધિકાનું કહેવું છે કે તેને એક્સપરિમેન્ટલ થિયેટરમાં કામ કરવું વધુ ગમે છે.

શોર્ટ ફિલ્મ
તો બીજી તરફ રાધિકાએ અનેક શોર્ટ ફિલ્મોમાં પણ પોતાની અદાકારી બતાવી છે. તેણે અનુરાગ કશ્યપની શોર્ટ ફિલ્મ ઇવ ટિઝીંગમાં પણ કામ કર્યું હતું. જેને 2012માં યૂટ્યૂબ પર વાયરલ કરવામાં આવી હતી.

ફિલ્મ
રાધિકાએ તેના બોલીવૂડ ફિલ્મ કેરિયનની શરૂઆત વાહ લાઇફ હો તો એસીમાં એક નાનકડો રોલ ભજવીને કર્યો હ

ફિલ્મો
જો કે જે બાદ તેણે શોર ધ સિટી, રક્ત ચરિત, બદલાપુર, હંટર જેવી અનેક ફિલ્મોમાં પોતાની અદાકારી બતાવીને બોલીવૂડમાં એક ખાસ જગ્યા મેળવી લીધી છે.

કોન્ટ્રોવર્સી
જો કે વોટ્સઅપ પર તેના ન્યૂડ ફોટો વાયરલ થતા તે એક વિવાદનો પણ ભોગ બની ચૂકી છે.

વીડિયો
તો બીજી તરફ બદલાપુરનો તેનો એક વીડિયો પણ પાછળથી વાયરલ થતા તે વળી વિવાદોમાં ફસડાઇ હતી.

સફાઇ
જો કે આ તમામ વિવાદો બાદ પણ રાધિકાએ ચૂપી સાધી આ તમામ વાતોથી પોતાને દૂર જ રાખી હતી. અને પોતાના કામ પર ફોક્સ કરવાનું પસંદ કર્યું હતું.

રોલ
જો કે એક વાત છે કે રાધિકા ભલે મોર્ડન રોલ ભજવે કે ટેડ્રિશ્લ અને ટિપીકલ કેરેક્ટર રોલ તે તમામ રોલમાં પોતાની એક છાપ અને સુંદરતા છોડી જાય છે.

સુંદરતા
જો કે રાધિકાની મોટી મોટી આંખા અને તેના શાર્પ ફિચર્સ તેની સુંદરતામાં વધારો કરે છે.

માઝિ
ત્યારે હાલમાં જે માઝિ ધ માઉન્ટેન મેનમાં લીડ રોલની ભૂમિકામાં છે.

રાધિકા
ત્યારે રાધિકા આપ્ટેની કેટલાક અનસીન તસવીરો અહીં બતાવવામાં આવી છે.