• search

આ સુપરસ્ટાર ની વાયરલ તસવીરો પર થયો હંગામો, એકલામાં જ જુઓ

By Prajapati Anuj
Subscribe to Oneindia News
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    આજકાલ ટીવી જગતની ઘણી અભિનેત્રી ઓ સોશ્યિલ મીડિયા પર પોતાની બોલ્ડ તસવીરોને લઈને ચર્ચામાં છે. જેમાં ઘણા નામો જોડાઈ રહ્યા છે.

    પરંતુ જે સ્ટારનું નામ સૌથી ઉપર આવે છે તે બીજું કોઈ નહીં પરંતુ રાગીણી એમએમએસ રિટર્ન ફેમ કરિશ્મા શર્મા છે. કરિશ્મા શર્માને તમે એકતા કપૂરનો શૉ "યે હૈ મોહબતે" માં જોઈ ચુક્યા છો.

    કરિશ્મા શર્મા છેલ્લા બે વર્ષથી પોતાની બોલ્ડ ઇમેજને લઈને ચર્ચામાં છે. એવું પણ કહી શકો છો કે એવા દિવસ દૂર નથી જયારે તેને ટીવીની સૌથી બોલ્ડ એટલે કે સેક્સી અભિનેત્રી તરીકે ઓળખવામાં આવે.

    એકતા કપૂરની વેબ સિરીઝ રાગીણી માં તેને બિન્દાસ બોલ્ડ સીન્સ આપ્યા છે. સીન પણ એવા જેને ફિલ્મોમાં બતાવવા શક્ય જ નથી. કરિશ્માએ પોતાના સોશ્યિલ એકાઉન્ટ પર બોલ્ડ તસવીરોની લાઈન લગાવી દીધી છે.

    ઈન્ટરનેટ સેન્સેશન

    ઈન્ટરનેટ સેન્સેશન

    પોતાના હોટ પિક્ચરને કારણે કરિશ્મા શર્મા ઈન્ટરનેટ સેન્સેશન બની ચુકી છે.

    નાની ઉમર પરંતુ

    નાની ઉમર પરંતુ

    કરિશ્મા શર્માની ઉમર ખાલી 20 વર્ષ છે. પરંતુ પોતાના બોલ્ડ અંદાઝને કારણે તે બોલિવૂડ એક્ટ્રેસને પણ ટક્કર આપી રહી છે.

    કામ મોટું

    કામ મોટું

    તે ટીવી શૉ લવ બાય ચાન્સ, વી ચેનલનો ટ્વિસ્ટ વાલા લવ, અને ઝિંગ ચેનલમાં પ્યાર તુને ક્યાં કિયા માં મુખ્ય ભૂમિકા નિભાવી ચુકી છે.

    પ્યાર કા પંચનામા

    પ્યાર કા પંચનામા

    પ્યાર કા પંચનામા તેની પહેલી ફિલ્મ છે

    પસંદ

    પસંદ

    કરિશ્મા શર્મા પોતાની બોલ્ડ તસવીરો સોશ્યિલ મીડિયા એકાઉન્ટ પર શેર કરવાનું પસંદ કરે છે.

    મોટી તક

    મોટી તક

    એકતા કપૂરે હંમેશા કરિશ્માને મોટી તક આપી છે.

    સની સાથે સરખામણી

    સની સાથે સરખામણી

    રાગીણી ના પોસ્ટર જોયા પછી કરિશ્મા શર્માની સરખામણી સની લિયોન સાથે કરવામાં આવી રહી છે.

    English summary
    TV actress Karishma Sharma, who keeps teasing her fans with bold photos, has posted some of her glamorous photos on her Instagram account but this time this pic give you something more...Have a look here

    For Breaking News from Gujarati Oneindia
    Get instant news updates throughout the day.

    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more