• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

રાગિની એમએમએસ રિટર્ન્સ 2 Video: હોરરની સાથે સેક્સી રોમાંસ

By Staff
|

ફરી એકવાર સેક્સી રાગિની ફરી રહી છે. એકતા કપૂરે પોતાના ઈન્સ્ટાગ્રામ પર રાગિની એમએમએસ રિટર્ન્સ 2નું ટીઝર રિલીઝ કર્યું છે. કહેવામાં કંઈ વાંધ નથી કે દર વખતે આ સીરિઝમાં હોરર અને સેક્સનું સ્ર વધતું જઈ રહ્યું છે. સની લિયોન અને કરિશ્મા શર્મા બાદ એક્તાની નવી રાગિની દિવ્યા અગ્રવાલ બની છે. દિવ્યાની સાથે તેમના રીલ લાઈફ પાર્ટનર વરુણ સૂદ પણ જોવા મળશે. આ સીરિઝના પહેલા ટીઝરમાં બંને વચ્ચે રોમાંસ અને સેક્સી સીન દેખાડવામાં આવ્યા છે. સામે આવેલ ટીઝરમાં દિવ્યા અગ્રવાલ લિપ લૉક કરતા વરુણ સૂદ સાથે જોવા મળી રહી છે. આ વખતે પોતાની સેક્સી અદાથી દિવ્યા પણ કરિશ્મા અને સની લિયોનને માત આપતી જોવા મળી શકે છે.

અલ્ટ બાલાજી પર રીલિઝ કરવામાં આવશે

અલ્ટ બાલાજી પર રીલિઝ કરવામાં આવશે

આ સીરિઝને આ વખતે પણ અલ્ટ બાલાજી પર રીલિઝ કરવામાં આવશે. જણાવી દઈએ કે દિવ્યા અને વરુણ વચ્ચે રિયલ લાઈફ રોમાંસ વિકાસ ગુપ્તાના રિયાલિટી ટીવી શો એમ ઑફ સ્પેસથી શરૂ થયો. બંને રોડીઝના નવા સીઝનમાં પણ સાથે હોસ્ત કરતા જોવા મળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે રાગિની એમએમએસના પહેલા મોટા પડદા પર 2011માં રિલીઝ કરવામાં આવ્યો જે બાદ 2017માં આ વેબ સીરિઝ તરીકે રજૂ કરવામાં આવી. હવે ફરી એકવાર આ 2019ની સૌથી બોલ્ડ વેબ સીરિઝ બનવા માટે તૈયાર છે. અહીં જુઓ તેનું પહેલું ટીઝર અને કરિશ્મા શર્માની સેક્સી તસવીરો...

અકાઉન્ટ પર શેર

અકાઉન્ટ પર શેર

પોતાની બોલ્ડ તસવીરો સોશિયલ મીડિયા અકાઉન્ટ પર શેર કરવી કરિશ્માને પસંદ છે.

મોટો અવસર

મોટો અવસર

એકતા કપૂરે હંમેશાથી જ કરિશ્માને મોટો મોકો આપ્યો છે.

લોકપ્રિય ટીવી શો

લોકપ્રિય ટીવી શો

એકતાએ પોતાના લોકપ્રિય ટીવી શો યે હૈ મોહબ્બતે અને પવિત્ર રિશ્તામાં સૌથી પહેલા એકતાએ કરિશ્માને કાસ્ટ કરી હતી.

કરિશ્માની સરખામણી

કરિશ્માની સરખામણી

રાગિનીના પોસ્ટરને જોયા બાદ કરિશ્માની સરખામણી સની લિયોની સાથે કરવામાં આવી રહી છે.

પહેલી ફિલ્મ

પહેલી ફિલ્મ

પ્યાર કા પંચનામાં તેમની પહેલી ફિલ્મ હતી.

પોતાના ફેશન માટે પણ

પોતાના ફેશન માટે પણ

હૉટ તસવીરોની સાથે કરિશ્મા પોતાના ફેશન માટે પણ ટેલીવિઝનની દુનિયામાં મશહૂર છે.

દરિયા કિનારે આ સુપરસ્ટારની આવી હરકત, તસવીરો એકલામાં જુઓ

નવી શરૂઆત

તે લાંબા સમયથી કોઈ ખાસ પ્રોજેક્ટન ઈંતેજાર કરી રહી હતી. રાગિની એમએમએસ તેના કરિયર માટે નવી શરૂઆત માનવામાં આવી રહી છે.

English summary
ragini mms return: video treasure of film got released
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more