• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ટૉપલેસ થઈને રાઈમા સેને બિલ્ડિંગની ટેરેસ પર કરાવ્યુ બોલ્ડ ફોટોશૂટ, કહ્યુ - મને શરમ નથી આવતી, જુઓ Pics

By Desk
|

બૉલવુડ અભિનેત્રી રાઈમા સેન બૉલિવુડથી દૂર છે પરંતુ તે એક નહિ પરંતુ ઘણી વાર પોતાના ફોટાથી સમાચારોમાં છવાયેલી રહે છે. આ વખતે પણ આવુ જ થયુ છે જ્યારે રાઈમા સેને પોતાનો એક ફોટો શેર કર્યો છે. જેમાં તેની સુંદરતા અને બોલ્ડનેસની ચર્ચાએ જોર પકડ્યુ છે. રાઈમા સેન ઈન્ડસ્ટ્રીનો લોકપ્રિય ચહેરો છે. બૉલિવુડ સાથે તેણે બાંગ્લા સિનેમામાં પણ પોતાની એક ખાસ ઓળખ બનાવી છે.

મને શરમ નથી આવતી

મને શરમ નથી આવતી

રાઈમા પણ ઘણા અભિનેત્રીઓની જેમ પોતાના ઈન્સ્ટાગ્રામ પર ઘણી સક્રિય રહે છે અને ફોટા શેર કરતી રહે છે. આ વખતે રાઈમાએ પોતાના ટૉપલેસ ફોટાથી ઈન્ટરનેટનો પારો તેજ કરી દીધો છે. પોતાની ટૉપલેસ અને બોલ્ડ ફોટોશૂટ પર રાઈમા સેનનુ કહેવુ છે કે મને શરમ નથી આવતી.

રાઈમા સેનનો ટૉપલેસ ફોટો

રાઈમા સેનનો ટૉપલેસ ફોટો

રાઈમા સેન હાલમાં પોતાની વેબ સીરિઝ ધ લાસ્ટ અવરના કારણે છવાયેલી છે. હાલમાં તેણે પોતાના આ ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.

હું શરમ કરનારી નથી

હું શરમ કરનારી નથી

એક ઈન્ટરવ્યુમાં રાઈમા સેને કહ્યુ કે હું વાસ્તવમાં એ ફોટોને શૂટ કરવામાં ખૂબ સહજ હતી. એ ફોટા બોલ્ડ નહોતા. હું શરમ કરનાર વ્યક્તિ નથી. તેનુ કહેવુ છે કે બોલ્ડ ફોટોશૂટ દરમિયાન તે જરા પણ નર્વસ નથી હોતી.

રાઈમા સેનનો હૉટ અંદાજ

રાઈમા સેનનો હૉટ અંદાજ

હૉટનેસ અને બોલ્ડનેસ મામલે રાઈમા સેન ઘણી બોલ્ડ છે. જે તમે ખુદ જ જોઈ શકો છો. રાઈમા સેને એ પણ કહ્યુ કે થોડા દિવસ પહેલા તેણે પોતાની બિલ્ડિંગની ટેરેસ પર ફોટોશૂટ કરાવ્યુ હતુ. 41 વર્ષની ઉંમરે તે ઘણી હૉટ દેખાય છે.

English summary
Raima sen topless photo viral, 'she is not shy' replys actress on photoshoot, see pics.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X