Pics: રકુલ પ્રીત સિંહના બોલ્ડ ફોટોએ વધારી ગરમી, માલદીવમાં માણી રહી છે વેકેશન
મુંબઈઃ હાલમાં હિંદી ફિલ્મ અભિનેત્રી રકુલપ્રીત સિંહ ઘણી ચર્ચામાં છે અને હાલમાં તેના ફોટા ઝડપથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. સમાચાર છે કે અત્યારે તે પોતાની આખી ફેમિલી સાથે માલદીવમાં રજાઓ માણી રહી છે. એક પછી એક ઘણા શાનદાર ફોટા સામે આવી રહ્યા છે અને આ વખતે તો એક હૉટ ફોટો ફેન્સને ખૂબ જ ગમ્યો છે. આ ફોટામાં રકુલપ્રીત બિકિનીમાં જોવા મળી રહી છે અને એન્જૉય કરી રહી છે.

ફોટો ક્લિક કર્યો ડેડીએ
આ ઉપરાંત હાલમાં જ તેણે પોતાના ઑફિશિયલ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટથી એક પછી એક ખૂબ જ સુંદર ફોટો શેર કર્યા છે જેમાં તે ઓરેન્જ કલરના સ્વીમસૂટમાં જોવા મળી રહી છે. માત્ર એટલુ જ નહિ આ ફોટો શેર કરીને તેણે એ પણ જણાવ્યુ કે આ ફોટો તેના ડેડીએ ક્લિક કર્યો છે.

સેક્સી અને બોલ્ડ રકુલ
રકુલ પ્રીત સિંહ આ ફોટામાં ખૂબ સેક્સી અને બોલ્ડ જોવા મળી રહી છે. જો કે આ પહેલી વાર નથી જ્યારે રકુલ પ્રીત સિંહના આવા ફોટા વાયરસ થયા છે.

બોલ્ડ લુક
એવુ ઘણી વાર જોવા મળે છે કે રકુલ પ્રીત સિંહ બોલ્ડ લુકમાં સોશિયલ મીડિયામાં ધમાકો કરે છે. રકુલ પ્રીત સિંહ ચિલ કરતી જોવા મળી રહી છે. તેના આ અંદાજને ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે.

ફેન ફોલોઈંગ
થોડા સમય પહેલા પણ તેનો ફોટો માલદીવથી સામે આવ્યો હતો કે જે રકુલ દ્વારા જ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવ્યો હતો. રકુલે સાઉથથી લઈને બલિવુડ સુધી ઘણી ફિલ્મોમાં કામ કર્યુ છે અને તેની ફેન ફોલોઈંગ ઘણી શાનદાર છે.
ટીવીની ડાયન મોનાલિસાએ 38ની ઉંમરે બિકિનીમાં લગાવી આગ, જુઓ Pics