રામાનંદ સાગરની પ્રપૌત્રીએ પોતાના ન્યૂડ ફોટાથી ફરીથી લગાવી આગ, એકલામાં જુઓ ફોટા
રામાનંદ સાગરની પ્રપૌત્રી સાક્ષી ચોપડાએ ફરીથી પોતાના બિકિની ફોટાથી ઈન્ટરનેટ પર આગ લગાવી દીધી છે. સાક્ષી ચોપડાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર ઘણી સક્રિય રહે છે. હંમેશાથી જ પોતાના બોલ્ડ અને ન્યૂડ ફોટાના કારણે સમાચારોમાં છવાઈ જાય છે. આ વખતે પણ તેના આ લેટેસ્ટ બિકિની પોઝમાં લેવામાં આવેલા ફોટાએ તેને લાઈમલાઈટમાં લાવી દીધી છે. બિકિનીમાં તેના ખૂબ જ હૉટ ફોટા ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે સાક્ષી અસલી જિંદગીમાં ઘણી બોલ્ડ છે. થોડા દિવસ પહેલા બિગ બૉસ 14માં તેની એન્ટ્રીની ચર્ચા હતી પરંતુ તે ન થઈ. ચાલો, તમને બતાવીએ તેના હૉટ ફોટા. પોતાના આ લેટેસ્ટ બિકિની ફોટામાં તેણે બેક સાઈડનો પોઝ આપ્યો છે.

સાક્ષી માટે આ કોઈ નવી વાત નથી
જો તમે સાક્ષીનુ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ જોશો તો માત્ર આ પ્રકારના નહિ પરંતુ ઘણા ફોટા તમને દેખાશે.

મીનાક્ષી સાગરની દીકરી
સાક્ષી ચોપડા અમેરિકામાં રહે છે. તે લૉસ એન્જેલસમાં મ્યુજિક શીખે છે. તમને જણાવી દઈએ કે સાક્ષી ચોપડા મીનાક્ષી સાગરની દીકરી છે.

કોઈ ફિલ્મ કે ટીવી શો કર્યો નથી
સાક્ષી ચોપડાના કરિયરની વાત કરીએ તો તેણે અત્યાર સુધી કોઈ ફિલ્મ કે સીરિયલમાં ડેબ્યુ કર્યુ નથી.

ફોલોઅર્સની સંખ્યા
ઈન્સ્ટાગ્રામ પર તેના ફોલોઅર્સની સંખ્યા પણ 5 લાખથી વદુ છે. તે ઘણી લોકપ્રિય છે.

ઈન્સ્ટાગ્રામ ક્વીન
સાક્ષી ચોપડાને ઈન્સ્ટાગ્રામ ક્વીન કહેવામાં આવે છે. સાક્ષીના ફેન્સ તેના સુંદર અને બોલ્ડ ફોટાને ખૂબ પસંદ કરે છે.

સાક્ષી ચોપડાનો હૉટ ફોટો
સાક્ષી એક નહિ પરંતુ ઘણી વાર પોતાનો સેમી ન્યૂડ ફોટો ખુદ ઈન્સ્ટાગ્રામ પર શેર કરી ચૂકી છે.