India
  • search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રામાનંદ સાગરની પૌત્રી સાક્ષીએ 25 વર્ષની ઉંમરે પહેરી બોલ્ડ બિકિની, લોકોએ કહ્યુ - એકલામાં જુઓ

By Desk
|
Google Oneindia Gujarati News

મુંબઈઃ પોતાના ગ્લેમરસ અંદાજના કારણે એક વાર ફરીથી ઈન્ટરનેટ પર છવાઈ ગઈ છે સાક્ષી ચોપડા. સાક્ષી ચોપડાને લોકો રામાનંદ સાગરની પૌત્રીના નામે જાણે છે. સાક્ષી ચોપડા હંમેશાથી પોતાના બોલ્ડ અને બિકિની લુકને લઈને સોશિયલ મીડિયાની સેંસેશન બની ચૂકી છે. એવામાં એક વાર ફરીથી સાક્ષીએ પોતાના સેક્સી બિકિની ફોટોસૂટના ઘણા ફોટા ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે જેના પરથી તમે નજર નહિ હટાવી શકો.

સાક્ષીની હૉટનેસ

સાક્ષીની હૉટનેસ

સાક્ષી ચોપડાના ઈન્સ્ટાગ્રામ પ્રોફાઈલને જોઈએ તો તેણે ખુદને સિંગર અને સૉંગ રાઈટર ગણાવી છે. પરંતુ જે રીતની હૉટનેસ સાક્ષી પાસે છે તેના હિસાબે તો તેણે હૉલિવુડ કે પછી બૉલિવુડમાં એન્ટ્રી લેવી જોઈએ. સાક્ષી ચોપડાને લઈને ઘણી વાર એ પણ સમાચાર સામે આવ્યા હતા કે બિગ બૉસમાં તેની એન્ટ્રી થશે. જો કે, આવા સમાચાર 3 વર્ષથી સામે આવી રહ્યા છે.

સાક્ષી ચોપડાનો ફોટો

સાક્ષી ચોપડાનો ફોટો

સાક્ષી ચોપડા ક્યારેય કોઈ ટીવી કે કોઈ ફિલ્મમાં જોવા મળી નથી. મીનાક્ષી સાગરની દીકરી સાક્ષી ચોપડા અમેરિકામાં રહે છે. સંપૂર્ણપણે તે આજની પેઢીના હિસાબે રહેવાનુ પસંદ કરે છે. જ્યાં કેમેરા સામે બોલ્ડ અને સેક્સી દેખાવાનો તેને કોઈ વાંધો નથી. 25 વર્ષની ઉંમરે તે કહેર વરસાવી રહી છે.

અમેરિકામાં રામાનંદ સાગરની પૌત્રી

અમેરિકામાં રામાનંદ સાગરની પૌત્રી

અમેરિકામાં રહ્યા બાદ પણ ભારતમાં ઘણા એવા લોકો છે કે સાક્ષીને ઈન્સ્ટાગ્રામ પર ફૉલો કરે છે. ઈન્સ્ટાગ્રામ પર સાક્ષીને 554K લોકો ફોલો કરે છે. સાક્ષીના દરેક ફોટો પર તેને લાખો વ્યૂઝ સરળતાથી મળી જાય છે. આવુ ઘણી વાર થાય છે કે રામાનંદ સાગરનુ નામ લઈને સાક્ષીને ફોટા પર બોલ્ડનેસ બતાવવા માટે ખરાબ રીતે ટ્રોલ થવુ પડે છે.

બિકિનીમાં સાક્ષી ચોપડાની હૉટનેસ

બિકિનીમાં સાક્ષી ચોપડાની હૉટનેસ

સાક્ષી ટ્રોલ થયા બાદ પણ પોતાના અંદાજમાં વાપસી કરી જ લે છે. હાલમાં જ સાક્ષીના જો ફોટા સામે આવ્યા છે તેમાં એ બિકિનીમાં ઘણી બોલ્ડ દેખાઈ રહી છે. આ નવી સ્ટાઈલની બિકિનીમાં સાક્ષી હૉટનેસથી કહેર વરસાવી રહી છે.

 બિકિનીમાં રામાનંદ સાગરની પૌત્રી

બિકિનીમાં રામાનંદ સાગરની પૌત્રી

ઘણા લોકોએ બિકિનીમાં પતંગિયાની ડિઝાઈને લઈને તેને ટ્રોલ કરીને પૂછ્યુ છે કે ક્યાંક આ પતંગિયુ ઉડી તો નથી ગયુને? જો કે, તમને જણાવી દઈએ કે સિંગર હોવા સાથે સાક્ષી મૉડલ પણ છે. એવી આશા રાખવામાં આવી રહી છે કે સાક્ષી પણ જલ્દી બૉલિવુડના રસ્તો અપનાવશે. હાલમાં તમને જુઓ સાક્ષીના વાયરલ ફોટા.

English summary
Ramanand Sagar great grand daughter Sakshi Chopra hot and bold photoshoot viral
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X