For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રણબીર-કરીનાનો 25 વર્ષ જુનો વીડિયો થયો વાયરલ

|
Google Oneindia Gujarati News

[વીડિયો] બાળપણ સૌનું એક જેવું હોય છે. પછી ભલેને તે સુપરસ્ટાર હોય કે સામાન્ય વ્યક્તિ. જોકે આ વાત ફલિત થાય છે કરીના કપૂર અને રણબીર કપૂરનો આ વીડિયો જોઇને. કરીના કપૂર અને રણબીર કપૂર બે સુપરક્યૂટ બાળકો છે જે તેમના દાદા રાજકપૂરની સાથે વાત કરવામાં લાગ્યા છે. જોકે પહેલા કરીના એકલા જ વાતો કરી રહી છે પરંતુ વીડિયો ત્યારે વધારે રસપ્રદ બને છે જ્યારે રણવીર કપૂર પણ તેમાં જોડાય છે.

kareena kapoor
તેમની ક્યૂટ વાતો સાંભળીને સ્પષ્ટ થાય છે કે બાળપણ સૌનું એક જેવું જ હોય છે. અને પોતાના પપ્પાના પપ્પાની સાથે રમીને દરેક બાળકોનો શોખ હોય છે.

અત્યાર સુધી આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયો છે. આ વીડિયો જોશો તો આપને પણ આપનું બાળપણ યાદ આવી જશે....

English summary
Ranbir Kapoor Kareena Kapoor Childhood video goes viral and it is the epitome of cuteness you need to watch.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X