• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

OMG!!! : રણવીરે 12મે વર્ષે જ ગુમાવી દીધી’તી Virginity, મોટી વયની યુવતી સાથે માણ્યુ હતું Sex

|

મુંબઈ, 23 સપ્ટેમ્બર : બૉલીવુડના એનર્જેટિક, હૅંડસમ તથા બહેતરીન અભિનેતા રણવીર સિંહની ઈમેજ મસ્તીખોર એક્ટરની છે. સૌ કોઈ તેમને પસંદ કરે છે, કારણ કે તેઓ ખૂબ મજાના માણસ છે અને દરેક સમયે લોકોને હસાવતાં રહે છે. રણવીર સિંહ તો અહીં સુધી કહે છે કે બાળપણમાં તેમણે ખૂબ જ ઓછી ઉંમરે એવી મસ્તીઓ શરૂ કરી દીધી હતી કે તેમની સાથેના બાળકોના માતા-પિતા પોતાના બાળકોને તેમનાથી દૂર રાખવાનો પ્રયત્ન કરતા હતાં.

રણવીરે જણાવ્યું કે તેમણે પોતાના જીવનમાં બધુ જ નાની ઉંમરમાં જ કરવાનું શરૂ કરી દીધુ હતું. સૌથી આશ્ચર્યની વાત તો રણવીરે એ બતાવી કે પહેલી વાર જ્યારે તેમણે સેક્સ માણ્યું, ત્યારે તેઓ માત્ર બારેક વર્ષના હતાં. જોકે આ વાત પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે, પણ આ હકીકત છે.

રણવીર સિંહે એક ઇંટરવ્યૂ દરમિયાન આ સનસનાટીભર્યો ખુલાસો કર્યો. તેમણે કહ્યું કે તેઓ જ્યારે 12 વરસના હતાં, ત્યારે પહેલી વખત તેમણે સેક્સ માણ્યુ હતું. હવે રણવીરનો આ ખુલાસો દીપિકા પાદુકોણે ઉપર કેવી અસર કરશે, તે તો પછી જ ખબર પડશે. જોકે દીપિકા પણ જાણે જ છે કે રણવીર સિંહ ફ્લર્ટી પુરુષ છે અને આવા લોકો બાળપણથી જ આવા હોય છે.

ચાલો તસવીરો સાથે જાણીએ રણવીરે કરેલા ખુલાસાં :

બાર વર્ષે ગુમાવી વર્જિનિટી

બાર વર્ષે ગુમાવી વર્જિનિટી

રણવીર સિંહે એક ઇંટરવ્યૂમાં જણાવ્યું - જ્યારે હું 12 વરસની આજુબાજુ હતો, ત્યારે મેં પોતાના કરતા વધુ વયની યુવતી સાથે સેક્સ માણ્યુ હતું.

પહેલી વાર ડ્યુરેક્સ જ વાપર્યું

પહેલી વાર ડ્યુરેક્સ જ વાપર્યું

રણવીર સિંહે હસતાં-હસતાં કહ્યું - જોકે પહેલી વખત સેક્સ દરમિયાન મેં ડ્યુરેક્સ જ યૂઝ કર્યુ હતું. મારા પ્રસ્તાવ બાદ ડ્યુરેક્સવાળા ખુશ થઈ ગયાં અને અમે એડ તૈયાર કરી નાંખી કે જે હિટ થઈ ગઈ.

પ્રેમ નહીં, ઉત્સુકતા

પ્રેમ નહીં, ઉત્સુકતા

રણવીરે કહ્યું - તે સેક્સ કોઈ પ્રેમવશ નહોતુ થયું કે નહોતું કોઈ જાતનું લસ્ટ. તે માત્ર સેક્સ અંગેની ઉત્સુકતા હતી.

મિત્રોને સંભળાવતો

મિત્રોને સંભળાવતો

રણવીરે પહેલી વાર સેક્સ કર્યા બાદ પોતાના મિત્રો સાથે આ અનુભવ શૅર કર્યો. રણવીરે કહ્યું કે ક્લાસમાં સૌ મને ઘેરી વળતા અને હું જ્યારે આ વાતો બધાને બતાવતો, તો તેઓ આશ્ચર્યમાં મૂકાઈ જતાં.

મેં પહેલ કરી

મેં પહેલ કરી

રણવીરે કંડોમ એડ વિશે કહ્યું - હું એક દિવસ જોઈ રહ્યો હતો કે લોકો બધુ વેચે છે, કપડાં, રોજની જરૂરિયાતની દરેક વસ્તુ, પણ કંડોમ નથી વેચતા. મારા મગજમાં એક આઇડિયા આવ્યો અને મેં ડ્યુરેક્સ કમ્પનીવાળાઓને બોલાવી કહ્યું કે હું તેમના માટે એક એડ કરવા માંગુ છું.

ડ્યુરેક્સ એડ પાછળનો આઇડિયા

ડ્યુરેક્સ એડ પાછળનો આઇડિયા

રણવીરે કહ્યું - લોકો હંમેશા સેક્સને ગંદી નજરે જ જુએ છે. કંડોમ એડ હમેશા સેક્સી અને હૉટ બનાવવામાં આવે છે કે જે પરિવાર સાથે જોવામાં શરમ આવે. તેથી મેં એક નવો રસ્તો કાઢ્યો અને આવી એડ બનાવી કે જે ફની છે.

સારૂ લાગે છે કે જ્યારે...

સારૂ લાગે છે કે જ્યારે...

પોતાના બાળપણના દિવસોમાં રણવીર ખૂબ જ જાડા હતાં. પછી તેમણે ઇંડસ્ટ્રીમાં આવવા માટે બૉડી બનાવી. રણવીરે કહ્યું - મેં ઘણા વખત બાદ પોતાની જાતને સેક્સી અવતારમાં બદલી. આજે કોઈ છોકરી સામે ચાલીને ફ્લર્ટ કરે છે, ત્યારે મને સારૂ લાગે છે.

More ranveer singh NewsView All

English summary
Ranveer Singh says he lost his virginity when he was around 12 years old. Ranveer also said it was not out of love or lust it was out of curiosity.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more