સાઉથ અનેક જાણીતી હિરોઇનો હાલમાં બોલીવૂડની ટોપની હિરોઇન છે. પછી ભલે તે દ્રશ્યમની શ્રેયા સરન હોય કે સિંગમની કાજલ અગ્રવાલ કે પછી સિંગ ઈઝ બ્લિંગની એમી જેક્શન. સાઉથની આ બ્યૂટિફૂલ હિરોઇનોએ બોલીવૂડમાં પોતાના ટેલેન્ડ અને બ્યૂટીના દમ પર પોતાની એક ઓગવી ઓળખ ઊભી કરી છે.
ત્યારે આજે અમે તમને સાઉથની આ જાણીતી અભિનેત્રીઓના કેટલાક રેર ફોટો બતાવવાના છીએ. કાજલ અગ્રવાલ, શ્રૃતિ હસન, અમલા પૉલથી લઇને સમન્થા અને પ્રિયામણી જેવી જાણીતી અભિનેત્રીઓના બાળપણને અને રેર તસવીરો જોવા તૈયાર થઇ જાવ આ ફોટોસ્લાઇડરમાં...
ત્રિશા
કોઇ પણ પ્રકારના મેક અપ વગર ત્રિશા અને વિક્રમની આ તસવીર. જેમાં ત્રિશા ખૂબ જ અલગ લાગે છે.
ત્રિશા
તો અન્ય એક ફોટોમાં જુઓ ત્રિશા કેવી ક્યૂટ લાગે છે.
હંસિકા મોટવાની
હંસિકા મોટવાની આ તસવીર જેમાં તે ખાસ્સી પતળી લાગે છે.
પ્રિયામણી
તો ચેન્નઇ એક્સપ્રેસની આઇટમ ગર્લ ઉર્ફ પ્રિયામણીની આ તસવીર તો જુઓ.
કાજલ અગ્રવાલ
આ તસવીર ત્યારની છે જ્યારે કાજલ સાઉથની જાણીતી હિરોઇન નહીં મુંબઇની એક મોડેલ હતી.
શ્રૃતિ હસન
તો વળી શ્રૃતિ હસનની આ ઓન લેકેશન તસવીર જેમાં શ્રૃતિ હસન લાગી રહી છે બ્યૂટિફુલ.
પ્રિયામણી
પ્રિયામણી નો કાઉબોય અવતાર જોયો છે તમે નહીં તો આ જોઇ લો
પ્રિયામણી
પ્રિયામણીની આ નેચરલ તસવીર જેમાં તેણે કોઇ પણ મેકઅપ નથી કર્યો.
નયનતારા
નયનતારા વાઇટ એન્ડ રેડ સાડીમાં આ હોટ તસવીર.
નયનતારા
તો વળી પાણીમાં ભીજાયેલી નયનતારાની આ ખૂબસૂરત તસવીર તો જુઓ.
સમન્થા
તો વળી સાઉથી આ જાણીતી સ્ટાર સમન્થાની આ કેલેજ ટાઇમની તસવીરો તો જુઓ. તે તો ઓળખાતી પણ નથી.
કાજલ અગ્રવાલ
તો વળી ચશ્મીશ કાજલની આ તસવીર તો જુઓ જેમાં તેણે એક નાનકડી બાળકી સાથે ફોટો પડાવ્યો છે.
શ્રૃતિ હસન
તો જરા શ્રૃતિ હસનની આ પહેલાની તસવીર તો જુઓ તે તો ઓળખાતી જ નથી.
સમન્થા
તો વળી જરા આ બેબી સમન્થાની તસવીર તો જુઓ કેટલી ક્યૂટ લાગે છે.
સમન્થા
તો બીજી તરફ જરા સમન્થાની આ તસવીર તો જુઓ જેમાં તે ખાવા પર તૂટી પડી છે.
સમન્થા
તો બીજી તરફ સમન્થાની આ અન્ય એક રેર તસવીર જુઓ અહીં.
અમલા પૉલ
તો જરા અમલા પૉલના સેલ્ફીમાં તેની આ કાતિલ અદાઓ તો જુઓ.
અમલા પોલ
તો અમલા પોલની અન્ય એક તસવીર જેમાં તે લાગી રહી છે સુંદર.
હંસિકા મોટવાની
તો જરા હંસિકા મોટવાનીની આ તસવીર જુઓ જેમાં તે તેની પતળી કમરના કામણ બતાવી રહી છે.