Rare-Unseen Pics: જ્યારે ઐશ્વર્યાએ ઠુકરાવી ડબિંગ જૉબ, જાણો રસપ્રદ વાતો...

Subscribe to Oneindia News
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

    મુંબઈ, 9 સપ્ટેમ્બર : ઐશ્વર્યા રાય મોસ્ટ ફોટોગ્રાફ્ડ મહિલા છે. 2010માં આવેલી ગુઝારિશ ફિલ્મ બાદ ઐશ્વર્યા રાયે કોઈ પણ ફિલ્મ નથી કરી, પરંતુ તેમનું સ્ટારડમ જળવાયેલુ રહ્યુ છે. જોકે આગામી સમયમાં તેઓ જઝ્બા ફિલ્મ દ્વારા બૉલીવુડમાં કમબૅક કરી રહ્યા છે. ઐશ્વર્યા રાય વિશે આજે તમને કેટલીક ખાસ વાતો જણાવીએ.

    -ઐશ્વર્યા રાય તાલીમબદ્ધ ક્લાસિક ડાન્સર છે.

    -ઐશ્વર્યાએ ટ્રૉય ફિલ્મ નકારી હતી કે જેમાં તેમને બ્રૅડ પિટ સામે હેલનનો રોલ કરવાનો હતો.

     

    -ઐશ્વર્યા રાય પાંચ ભાષાઓ અંગ્રેજી, હિન્દી, કન્નડ, તામિળ અને ઉર્દૂ બોલી શકે છે.

    -તેઓ દક્ષિણ એશિયા અને મધ્ય-પૂર્વ માટે કોકા-કોલા ગર્લ હતાં.

    -ઐશ્વર્યા રાય જ્યારે ફૅમસ નહોતાં, ત્યારે તેમણે ટીવી સીરિયલમાં ડબિંગ જૉબ નકારી કાઢી હતી.

    -તે પ્રથમ ભારતીય અભિનેત્રી હતાં કે જેમનું તુસાદ મ્યુઝિયમમાં મીણનું પુતળુ મૂકાયુ હતું.

    -ભારત પ્રવાસ દરમિયાન અમેરિકન રાષ્ટ્રપતિ જ્યૉર્જ ડબ્લ્યુ બુશે ઐશ્વર્યા રાયને લંચ પર આમંત્રિત કર્યા હતાં, પરંતુ ઐશ પોતાના પ્રાથમિક કમિટમેંટ્સના પગલે જઈ નહોતા શક્યાં.

    -વર્ષ 2004માં ટાઇમ્સ મૅગેઝીને ઐશ્વર્યા રાયનો દુનિયાની 100 પ્રભાવશાળી વ્યક્તિઓની યાદીમાં સમાવેશ કર્યો હતો.

    ચાલો આજે આપને બતાવીએ ઐશ્વર્યા રાયની શ્યામ-વસ્ત્રધારી તસવીરો :

    Aish In Black
      

    Aish In Black

    બ્લૅક ડ્રેસમાં ઐશ્વર્યા રાય.

    Aish In Black
      

    Aish In Black

    બ્લૅક સાડીમાં ઐશ્વર્યા.

    Aish In Black
      

    Aish In Black

    બ્લૅક બ્લૅઝરમાં ઐશ.

    Aish In Black
      
     

    Aish In Black

    બ્લૅક ગાઉનમાં ઐશ્વર્યા રાય.

    Aish In Black
      

    Aish In Black

    બ્લૅક કોટમાં ઐશ્વર્યા.

    Aish In Black
      

    Aish In Black

    બ્લૅક ડ્રેસમાં ઐશ.

    Aish In Black
      

    Aish In Black

    બ્લૅક ગાઉનમાં ઐશ્વર્યા રાય.

    Aish In Black
      

    Aish In Black

    બ્લૅક સાડીમાં ઐશ્વર્યા.

    Aish In Black
      

    Aish In Black

    બ્લૅક ડ્રેસમાં અભિષેક સાથે ઐશ.

    Aish In Black
      

    Aish In Black

    બ્લૅક કોટમાં ઐશ્વર્યા રાય.

    Aish In Black
      

    Aish In Black

    બ્લૅક સૂટમાં ઐશ્વર્યા.

    Aish In Black
      

    Aish In Black

    બ્લૅક સ્કર્ટમાં સોનાલી બેન્દ્રે સાથે ઐશ.

    Aish In Black
      

    Aish In Black

    બ્લૅક ડ્રેસમાં ઐશ્વર્યા રાયની જૂની તસવીર.

    Aish In Black
      

    Aish In Black

    બ્લૅક ઇવનિંગ ગાઉનમાં ઐશ્વર્યા.

    Aish In Black
      

    Aish In Black

    બ્લૅક નેટ સાડીમાં ઐશ.

    Aish In Black
      

    Aish In Black

    બ્લૅક ડ્રેસમાં ઐશ્વર્યા રાય.

    Aish In Black
      

    Aish In Black

    બ્લૅક પાર્ટી ગાઉનમાં ઐશ્વર્યા.

    Aish In Black
      

    Aish In Black

    બ્લૅક ડ્રેસમાં ઐશ્વર્યા રાય.

    Aish In Black
      

    Aish In Black

    બ્લૅક ડ્રેસમાં ઐશ્વર્યા રાય.

    Aish In Black
      

    Aish In Black

    બ્લૅક ગાઉનમાં ઐશ્વર્યા.

    Aish In Black
      

    Aish In Black

    કૅન્સમાં બ્લૅક ગાઉનમાં ઐશ્વર્યા.

    Aish In Black
      

    Aish In Black

    બ્લૅક સાડીમાં ઐશ્વર્યા.

    Aish In Black
      

    Aish In Black

    કૅન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં બ્લૅક ગાઉનમાં ઐશ્વર્યા રાય.

    Aish In Black
      

    Aish In Black

    બ્લૅક સાડીમાં ઐશ્વર્યા.

    English summary
    Aishwarya Rai Bachchan won the Miss World Pageant in 1994. See Aishwarya Rai Bachchan picture on the cover of famous Filmfare and Stardust covers.
    Please Wait while comments are loading...

    For Breaking News from Gujarati Oneindia
    Get instant news updates throughout the day.

    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more