For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

#MovieReview : 1920 લંડન, નવા બોટલમાં જુનો દારૂ

By Desk
|
Google Oneindia Gujarati News

કેહવાઇ છે કે દારુ સમયની સાથે વધારે સારો બની જાય છે. પરંતુ દરેક વસ્તુ સાથે એવું થાય તે જરૂરી નથી. કેટલીક વસ્તુઓ સમય સાથે ખરાબ પણ થઇ જાય છે અને 1920 લંડન તેમાંની એક છે.

રજનીશ દુગ્ગલ અને અદા શર્મા સાથે જયારે વિક્રમ ભટ્ટે 1920 બનાવી હતી ત્યારે તે એક ચોકાવી નાખે તે રીતે હીટ થઇ હતી. વિક્રમ ભટ્ટ અને ટીમને લાગ્યું કે તેમના હાથે એક ફોર્મુલા લાગી ગયો છે.

એવું જ કંઈક થયું છે 1920 લંડન સાથે. ફિલ્મમાં એજ જુનો ફોર્મુલાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એક બુરી આત્મા જેને જોઈએ છે એક સારી આત્મા. કાબુમાં કરવામાં આવેલું શરીર. એક તાંત્રિક અને કેટલાક મંત્ર.

વિક્રમ ભટ્ટની આ ફિલ્મમાં નવું કઈ જ નથી સિવાય ફિલ્મના કલાકાર. બધા કલાકારે તેમના પાત્રો સાથે કંઈક નવું કરવાની કોસિસ ચોક્કસ કરી છે પરંતુ તેમાં તેઓ સફળ નથી થયા. તો જાણો આ ફિલ્મ વિશે અમારો રીવ્યુ...

કહાની

કહાની

ફિલ્મની કહાનીમાં કઈ જ નવું નથી. 1920 ના લંડનમાં એક રાજસ્થાનની રાજકુમારી છે જેના પતિ પર એક ચુડેલનો સાયો છે. એટલા માટે તે તેના તાંત્રિક એક્ક્ષ બોયફ્રેન્ડની મદદ માંગે છે.

ટ્વિસ્ટ

ટ્વિસ્ટ

આ ફિલ્મમાં ટ્વિસ્ટ એટલો જ છે કે બીજી હોરર ફિલ્મની જેમ ભૂત હેરોઈનને બદલે હેરો પર ચડશે.

અભિનય

અભિનય

શરમન જોશી કંઈક નવા કરવાના ચક્કરમાં ફસાઈ ગયા છે અને મીરાં ચોપરાની ઓળખ માત્ર એટલી જ છે કે તે પ્રિયંકા ચોપરાની બહેન છે.

નિદેશન

નિદેશન

આ ફિલ્મ ટીનું સુરેશ દેસાઈનો ડેબ્યુ છે એટલા માટે ફિલ્મની ખામીયો દરેક બીજા સીનમાં જોવા મળશે.

તકનીકી પક્ષ

તકનીકી પક્ષ

ફિલ્મના ગ્રફિક્ક્ષ એટલા બધા નકલી છે કે જેના કારણે તમને ડર નથી લાગતો.

હોરર એન્ગલ

હોરર એન્ગલ

ફિલ્મમાં ક્યાંય પણ હોરર એન્ગલ નથી. ફિલ્મમાં એજ બેડ ઉઠાવવું, અકડી જવું, આંખ નું પલટી જવું જેવી ચીઝો છે. જેનાથી આપણે ડર નહી લાગી શકે.

બાકીની ફિલ્મોથી તુલના

બાકીની ફિલ્મોથી તુલના

આ ફિલ્મની બાકીની ફિલ્મ 1920 ખુબ જ સારી ફિલ્મ હતી. 1920 નો બીજો ભાગ થોડો સારો હતો. જયારે ત્રીજા ભાગે તો ફિલ્મની ઈજ્જત જ કાઢી નાખી છે.

નેગેટીવ પોઈન્ટ

નેગેટીવ પોઈન્ટ

ફિલ્મમાં કઈ જ પોઝેટીવ છે જ નહી ફિલ્મની કહાનીથી લઈને ફિલ્મ ના ગ્રફિક્ક્ષ બધા એ જ નિરાશ કર્યા છે.

જોવી કે નહી

જોવી કે નહી

ફિલ્મ ના જોવી જ સારી રહશે.

English summary
1920 london film review sharman joshi meera chopra vishal karwal
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X