• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

જાણો ઢીશુમ ફિલ્મ માટે કઈ સેલિબ્રિટીએ કેવો રિવ્યૂ આપ્યો..

By desk
|
Google Oneindia Gujarati News

રોહિત ધવનના નિર્દેશનમાં બનેલી ફિલ્મ ઢીશુમ રિલીઝ થઇ ચુકી છે. વરુણ ધવન અને જ્હોન અબ્રાહમ ની આ એક્શન કોમેડી ફિલ્મ લોકો ને ખુબ જ પસંદ આવી રહી છે લોકો આ ફિલ્મ માટે પોતાના મંતવ્ય પણ આપી રહ્યા છે આમ જોવા જઈએ તો આ ફિલ્મ એક મસાલા ફિલ્મ છે.

બીજા ફિલ્મોની તુલનામાં ઢીશુમની કહાની એકદમ અલગ છે. અહીં ભારતના એક ટોપ ક્રિકેટરનું અપહરણ થઇ જાય છે પછી તેને શોધવાની જવાબદારી આવે છે વરુણ ધવન અને જ્હોન અબ્રાહમ પર. આપણે જણાવી દઈએ કે વરુણ ધવન અને જ્હોન અબ્રાહમની જોડીને લોકોએ ખુબ જ પસંદ કરી છે. ત્યાં જ અક્ષય કુમાર અને પરિણીતી ચોપરાના કેમિયો એ લોકોના દિલ જીતી લીધા છે.

બોલિવૂડની સેલિબ્રિટીઓ પણ ફિલ્મના વખાણ કરવામાં પાછળ નથી રહી. તો જાણો ઢીશુમ ફિલ્મ માટે કઈ સેલિબ્રિટીએ સોશ્યિલ મીડિયા કેવો રિવ્યૂ આપ્યો...

આથિયા શેટ્ટી

ઢીશુમ ફિલ્મ ફૂલ એન્ટરટેઇન્મેન્ટ

યામી ગૌતમ

યામીએ ફિલ્મના ખુબ જ વખાણ કર્યા અને કહ્યું કે ફિલ્મ એક પૈસા વસૂલ છે.

ડેઝી શાહ

ડેઝી શાહએ ફિલ્મના વખાણ કર્યા અને કોમિક ટાઇમિંગના પણ.

સોફી ચૌધરી

સોફી ચૌધરીએ પણ વરુણ અને જ્હોન ના ખુબ જ વખાણ કર્યા.

તનુજ ગર્ગ

તનુજ ગર્ગ એ ફિલ્મને બેસ્ટ મસાલા ફિલ્મ ગણાવી અને ખુબ જ વખાણ પણ કર્યા.

મિલાપ

મિલાપએ તો ત્યાં સુધી કહી દીધું છે કે મસાલા ફિલ્મ જોવી હોઈ તો ઢીશુમ ચોક્કસ જુઓ.

English summary
John Abrahan, Varun Dhawan and Jacqueline Fernandez starrer Dishoom has released.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X