હેટ સ્ટોરી 3ના રસપ્રદ ફેન્સ રિએક્શન, જાણો લોકોએ શું કહ્યું
ડેઝી શાહ, ઝરીન ખાન, શરમન જોશી, કરણ સિંહ ગ્રોવર સ્ટાર્ર હેટ સ્ટોરી 3 શુક્રવારે રિલિઝ થઇ ત્યારે આ ફિલ્મને જોઇને ફેન્સે કેટલાક રસપ્રદ રિએક્શન આપ્યા છે. જે વાંચવા લાયક છે.
કંઇ રીતે સલમાન ખાને ડેઝી શાહને હેટ સ્ટોરી 3 માટે મનાવી
આ ફિલ્મે જોવા માટે અનેક કોલેજ જતા અને યંગ લોકોએ આ ફિલ્મને જોઇ. આ ફિલ્મ પર સેન્સર બોર્ડની કાતર જરૂરથી ચાલી છે પણ તેમ છતાં જોવા વાળા દર્શકોને સારો તેવો મસાલો પણ મળ્યો છે.
હેટ સ્ટોરી 3નો RECORD: સલમાન અને શાહરૂખ પણ પાછળ!
જો કે આ ફિલ્મમાં લોકોને શરમન જોષીનું કામ ઓછું ગમ્યું છે. અને દર્શકોનું કહેવું છે કે શરમન આવા રોલના શૂટ નથી થતા. જો કે ડેઝી શાહ અને ઝરીન ખાનના હોવા છતાં લોકો કરણ સિંહ ગ્રોવરથી ખૂબ જ ઇમ્પ્રેસ થયા છે. નોંધનીય છે કે આ ફિલ્મે બોક્સઓફિસ પર પણ સારી શરૂઆત કરી છે. ત્યારે આ ફિલ્મને જોયા પછી લોકોનો શું રિસ્પોન્સ હતો તે જાણો નીચેના આ ફોટોસ્લાઇડરમાં...

મિક્સ રિએક્શન
આ ફિલ્મને લઇને લોકોમાં મિક્સ રિએક્શન મળ્યા છે. ફિલ્મને જેટલી પબ્લિસીટી મળી છે તે હિસાબે ફિલ્મની ઓપનિંગ સારી છે.

સની લિયોનીને ચિઠ્ઠી
એક ફેનએ એક લાઇનની ચિઠ્ઠી લખી છે
પ્રિય ઝરીન ખાન
મેં કરું તો સાલા કેરેક્ટર ઢીલા!!
લિ.
સની લિયોની

હોટ એન્ડ બોલ્ડ
જે લોકો આ ફિલ્મને હોટ અને બોલ્ડ સમજીને જોવા ગયા છે તેમણે સેન્સર બોર્ડના કારણે થોડુંક નિરાશ થવું પડ્યું છે. પણ તેમ છતાં દરેક માટે સારા એવો મસાલો છે.

શરમન જોશી કેમ
ફિલ્મમાં શરમનને જોઇને લોકો ખુશ નથી થયા. તે થોડાક જ સીનમાં દેખાય છે અને તેમાં પણ તે કંઇ ખાસ ઉકાળી નથી શક્યા.

કરણ સિંહ ગ્રોવર સૌથી હોટ
ફિલ્મમાં બે હોટ હિરોઇનો તમામ પ્રકારના હોટ સીન આપવા છતાં દર્શકોના મતે ફિલ્મનો ચાર્જ અને ફિલ્મમાં સૌથી હોટ કરણ સિંહ ગ્રોવર રહ્યા છે. અને તેમને તેમના ફેન્સને બિલકુલ નિરાશ નથી કર્યા.

સસ્પેન્સ
આ ફિલ્મમાં સારું સસ્પેન્સ છે. જે દર્શકોને બાંધી રાખશે. આ ફિલ્મ જોઇને તમે કંટાળશો નહીં. જે આ ફિલ્મનો પ્લસ પોઇન્ટ છે.

90 જનતા
એક ફેન તો ત્યાં સુધી કહી દીધું કે સારા દિવસોની નહીં સોફ્ટ પોર્નની જરૂરીયાત છે. જો કે ફિલ્મમાં બધા લોકોની ઇચ્છા પૂરી કરવામાં આવી છે.

KSG ફેન ખુશ
ફિલ્મને જોઇને સૌથી વધુ ખુશ કરણ સિંહ ગ્રોવરના ફેન્સ થયા છે. દિલ મિલ ગયેથી આજ દિવસ સુધી તેના ફેન્સને કરણે નિરાશ નથી કર્યા.

ત્રણ સિરિઝમાં બેસ્ટ
આ ફિલ્મ તેની ત્રણેય સિરિઝમાં સૌથી સારી છે. તેવું અનેક ફેન્સનું કહેવું છે. વળી લોકોને પણ આ ફિલ્મ પસંદ આવી રહી છે.

3 સ્ટાર
ફેન્સ આ ફિલ્મને 3 થી 3.5 સ્ટાર આપ્યા છે. જે લોકોને બોલ્ડ ફિલ્મો પસંદ છે તે આ ફિલ્મ જોઇ શકે છે.
જુઓ ફિલ્મનો રિવ્યૂ નીચેની લિંકમાં