For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Review: જય ગંગાજલ- બોલિવૂડની પહેલી લેડી સિંઘમ, પ્રિયંકા ચોપરા

By Desk
|
Google Oneindia Gujarati News

પ્રિયંકા ચોપરાની ફિલ્મ જય ગંગાજલ આવી ચુકી છે. પ્રિયંકા ચોપરાના ફેંસ આ ફિલ્મને લઇને ખુબ ઉત્સાહમાં છે. જય ગંગાજલ ફિલ્મનું નિર્દેશન પ્રકાશ ઝાં એ કર્યું છે. ફિલ્મની કહાની જીલ્લાની પહેલી મહિલા એસપી આભા માથુર પર ફરી રહી છે. પ્રિયંકા ચોપરા ખાકી અવતારમાં ખુબ જ સરસ લાગી રહી છે.

પ્રકાશ ઝાં આ ફિલ્મથી પોતાના એક્ટીગ કરિયરની શરૂઆત કરે છે. આ ફિલ્મમાં પ્રકાશ ઝાં નો ગ્રે-શેડ કોઈ જ છાપ નથી છોડતા. તેમનો ગંદા હૈ પર ધંધા હૈ વાળી વૃત્તિ તમે અવોઇડ કરવાનું જ પસંદ કરશો.

"ઇઝ્ઝત કરો કાનૂન તોડનેવાલો કો સજા દેનેવાલો કી" - આ ડાયલોગ સાથે જયારે પ્રિયંકા ચોપરા લોકોની ધુલાઇ કરે છે ત્યારે ફિલ્મમાં મજા આવી જાય છે. ફિલ્મ જય ગંગાજલનો મુખ્ય મુદ્દો એ છે કે કીચડને સાફ કરવા માટે સાફ પાણીની જરૂર પડે છે ગંદા પાણીની નહી.

કહાની

કહાની

ફિલ્મની કહાની જીલ્લાની પહેલી મહિલા એસપી આભા માથુર પર ફરી રહી છે. યુપી અને બિહાર જેવા જીલ્લામાં ઓફીસર ભલેને ગમે તેટલા કડક હોઈ પરંતુ તેમની મુસીબત વધારવા માટે નેતા આવી જ જાય છે.

અભિનય

અભિનય

આ ફિલ્મમાં પ્રિયંકા ચોપરાએ જાન રેડી દીધી છે. કેટલાક સીન ખુબ જ સારા છે, પરંતુ એવું લાગી રહ્યું છે કે ક્યાંક સિંઘમ અને દબંગ વચ્ચે ફસાઈ ગઈ છે.

સ્ટારકાસ્ટ

સ્ટારકાસ્ટ

ફિલ્મની સ્ટારકાસ્ટ ઘણી જ લાંબી છે. પ્રકાશ ઝાં આ ફિલ્મથી પોતાના એક્ટીગ કરિયરની શરૂઆત કરી છે. પરંતુ તેની કોઈ જ જરૂર ના હતી.

નિર્દેશન

નિર્દેશન

આ ફિલ્મ માનવ કોલ સાથે ખુબ સારી શરૂઆત કરે છે. પરંતુ બાદમાં ફિલ્મ એક પછી એક સમસ્યામાં અટવાઈ જાય છે જેનાથી ફિલ્મમાં ખબર જ નથી પડતી.

તકનીકી પક્ષ

તકનીકી પક્ષ

પ્રિયંકા ચોપરાના એકસન સીન સારા છે. પરંતુ ફિલ્મના ડાયલોગમાં કોઈ જ નવાપણું જોવા મળતું નથી.

સંગીત

સંગીત

ફિલ્મમાં સંગીત સારું આપ્યું છે.

ખામીયો

ખામીયો

ફિલ્મ આજના સમયથી ઘણી પાછળ અને વાસ્તવિકતાથી દુર છે. ફિલ્મમાં દરેક મુદ્દો એકબીજાથી જોડવાને બદલે દુર થતા જાય છે.

સારી વાત

સારી વાત

આ ફિલ્મની જાન પ્રિયંકા ચોપરા છે. તેને પૂરી કોસિસ કરી છે કે તે એક સારા અભિનય ધ્વારા ફિલ્મને આગળ લઇ જાય.

English summary
Jai Gangaajal Review - Read whether Priyanka Chopra hit hard in this Prakah Jha drama.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X