Pari Audience Review: ફિલ્મ જોયા પછી કંઈક આવા રિએક્શન હતા લોકોના

અનુષ્કા શર્માની ફિલ્મ પરી રિલીઝ થઇ ચુકી છે અને જેવી આશા હતી તે મુજબ આ ફિલ્મ લોકોને પસંદ પણ આવી રહી છે.

અનુષ્કા શર્માની ફિલ્મ પરી રિલીઝ થઇ ચુકી છે અને જેવી આશા હતી તે મુજબ આ ફિલ્મ લોકોને પસંદ પણ આવી રહી છે.

પરીને પહેલા શૉમાં જ સારી શરૂઆત મળી ચુકી છે. ભલે આજે હોળીનો તહેવાર છે પરંતુ ફિલ્મને મલ્ટીપ્લેક્સ અને મેટ્રો સિટીમાં જોનાર વર્ગ મળી જ ગયો છે. જે લોકો પણ ફિલ્મ જોઈ રહ્યા છે તેઓ ડરથી કાંપી રહ્યા છે. બધા જ લોકો પોતાની સીટ પર ચોંટીને ખાલી ફિલ્મ જ જોઈ રહ્યા છે.

પહેલા શૉમાં જ ફિલ્મ હિટ થઇ ચુકી છે. કેટલાક લોકો આ ફિલ્મની સિક્વલ વિશે પણ ડિમાન્ડ કરી રહ્યા છે. ફિલ્મને ક્રિટીક્સ અને દર્શક એક સમાન રીતે પસંદ કરી રહ્યા છે. આ ફિલ્મ ઘ્વારા અનુષ્કા શર્મા ફરી એકવાર લોકનું દિલ જીતવામાં સફળ રહી છે.

જાણો પહેલા દિવસે પહેલો શૉ જોયા પછી દર્શકોની પ્રતિક્રિયા કેવી હતી.

રાત પછી સૌથી વધુ ડરાવની

રાત પછી સૌથી વધુ ડરાવની

અનુષ્કા શર્માની પરી ખુબ જ ડરાવની ફિલ્મ છે. તેમની અને રજત કપૂરની એક્ટિંગ શાનદાર છે. બોલિવૂડ પાસે આવી આશા ક્યારેય પણ નથી રાખી. રાત પછી આ સૌથી વધુ ડરાવની ફિલ્મ છે.

હોળી પર ડર

હોળી પર ડર

હોળી પર આટલી ડરાવની ફિલ્મ એક અલગ અનુભવ છે. પરી ચોક્કસ થેયેટરમાં જુઓ.

શાનદાર ફિલ્મ

શાનદાર ફિલ્મ

અનુષ્કા શર્માની ફિલ્મ પરી જોઈ. દરેકનો રોલ ખુબ જ સારો છે. બધું જ અસલી લાગી રહ્યું છે. એક સારી હોરર ફિલ્મ શાનદાર કહાની સાથે આવી છે. ફિલ્મનો સાઉન્ડ વધુ ડરાવે છે.

હોળી પર પાપ

હોળી પર પાપ

હોળી પર એક પાપ જરૂર કરો અને પરી જોઈ નાખો. આવી ફિલ્મ ક્યારેય પણ નહીં જોયી હોય. આશા છે કે ડાયરેક્ટર ફરી આવી ફિલ્મ ચોક્કસ બનાવશે.

ખૂણો પડકી લેશો

ખૂણો પડકી લેશો

પરી એક શાનદાર થ્રિલર ફિલ્મ છે. તમે સીટનો ખૂણો પકડી બેસી રહશો કે હવે આગળનો સીન કયો આવશે.

અનુષ્કા શર્માનું કામ

અનુષ્કા શર્માનું કામ

અનુષ્કા શર્માના કામના વખાણ કરું છું. આ તેમના કરિયરની બેસ્ટ પરફોર્મન્સ ફિલ્મ છે. એક શાનદાર હોરર ફિલ્મ.

શાનદાર બિલ્ડઅપ

શાનદાર બિલ્ડઅપ

આખી ફિલ્મમાં શાનદાર સસ્પેન્સ છે. પરી એક બેસ્ટ હોરર ફિલ્મ છે અનુષ્કા શર્માએ ફિલ્મમાં કમાલ કરી છે.

મેકઅપ વગર અનુષ્કા

મેકઅપ વગર અનુષ્કા

મેકઅપ વગર અનુષ્કા શર્મા તેમાં મેકઅપ વગરના લૂકમાં પણ શાનદાર લાગે છે. આ ફિલ્મ કરવા માટેની હિમ્મત બીજી કોઈ અભિનેત્રી નહીં કરી શકે. ફિલ્મમાં શાનદાર ડરાવી નાખે તેવા સીન છે.

એકદમ અલગ ફિલ્મ

એકદમ અલગ ફિલ્મ

આટલી અલગ પ્રકારની ફિલ્મ બનાવવા માટે આખી ટીમને શુભકામના

રાહ ના જુઓ

રાહ ના જુઓ

તો તમે રાહ ના જુઓ, જલ્દી હોળી ઉજવો અને ફિલ્મ જોવા જાઓ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X