• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Review સનમ રે: પુલકિત-યામીની કેમેસ્ટ્રી અને પ્રેમ પર ?

|

યારીયા જેવી યુથ લવસ્ટોરી આપનાર દિવ્યા ખોસલા બોલીવૂડની એક જાણીતી નામ હવે બની ગઇ છે. ત્યારે પુલકિત સમ્રાટ અને યામી સાથે તે સનમ રેમાં ફરી એક વાર પ્રેમ અને પ્રેમ દ્વારા થતા કન્ફ્યૂઝ પર આધારીત છે. યારીયાની જેમ જ ફિલ્મના ગીતો સારા છે. સીનેમોગ્રાફી સારી છે. યામી ખૂબ જ માસૂમ લાગે છે અને ઉર્વશી ખૂબ જ હોટ લાગે છે પણ બસ આ ફિલ્મમાં આટલું જ છે.

દિવ્યા ખોસવાએ ફરી એક યારીયા ટાઇપ્સ ફિલ્મ બનાવી દીધી છે. જો તમે યામી કે પુલકિત કે પછી ઉર્વશીના ફેન હોવ તો તમે આ ફિલ્મ જોવા જઇ શકો છો. આ ફિલ્મ સ્ટોરી અને આ ફિલ્મના આંગળીના વેઠે ગણાતા સારા પોઇન્ટની માટે વાંચો નીચેના ફોટોસ્લાઇડરમાં...

સ્ટોરી

સ્ટોરી

સનમ રે રોમ-કોમ કોમેડી છે. તે બે લવબર્ડ આકાશ (પુલકિત સમ્રાટ) અને શ્રૃતિ (યામી ગૌતમ)ના માસૂમ ટીન એજ લવથી શરૂઆત થાય છે. જો કે મોટા થઇને પુલકિત તેના કેરિયરને આગળ વધારવા મોટા શહેર ચાલ્યો જાય છે અને ત્યાં તે આકાંક્ષા નામની હોટ છોકરીના પ્રેમમાં પડી જાય છે.

સ્ટોરી

સ્ટોરી

જો કે થોડા સમયમાં તેને સમજાય છે કે તે આકાંક્ષાથી ખાલી ખેંચાણ જ અનુભવે. અને માટે જ તે પોતાના પ્રેમને પાછો મેળવા માટે તેના શહેર પરત ફરે છે પણ શું શ્રૃતિ તેની સ્વીકારશે? તે જોવા માટે તો આ ફિલ્મ જોવી જ રહી.

યામી, ઉર્વશી

યામી, ઉર્વશી

યામી આ ફિલ્મમાં ખૂબ જ માસૂમ અને સુંદર લાગી રહી છે તો સામે પક્ષે ઉર્વશી ખૂબ જ હોટ લાગી રહી છે. ઉર્વશીના બિકની સીન જોઇને સ્પષ્ટ પણ કહી શકાય કે તેને કેમેરા સામે સુંદર દેખાતા આવડે છે. વળી બન્ને એક્ટિંગ અને સુંદરતાના કારણે ક્યાંક પુલકિતનું કેરેક્ટર નબળું પડી જતું લાગે છે.

સંગીત અને સિનેમોગ્રાફી

સંગીત અને સિનેમોગ્રાફી

આ ફિલ્મનું સંગીત લોકોને પસંદ આવી રહ્યું છે અને સમીર આર્યાની સિનેમોગ્રાફી કેનેડાથી લઇને શિમલાના દ્રશ્યોને અદ્ધભૂત રીતે વર્ણાવી રહી છે.

ફિલ્મ જોવી કે નહીં

ફિલ્મ જોવી કે નહીં

જો તમે યામી, પુલકિત, ઉર્વશી કે હળવી લવ સ્ટોરી જોવી ગમતી હોય તો આ ફિલ્મ જોવા જઇ શકો છો જો તમને દિવ્યા ખોશલાની પહેલી ફિલ્મ યારીયા ગમી હોય તો પણ તમે આ ફિલ્મ જોવા જઇ શકો છો.

English summary
Divya Khosla Kumar is no stranger to the entertainment industry. She debuted as a director in 2014 with a youth-centric film, Yaariyan and now all set with her second film, Sanam Re. This film has garnered many eyeballs but sadly, not because of his story but alleged affair between the lead casts of the film i.e. Yami Gautam and Pulkit Samrat. Though, many people said it was nothing but a gimmick to promote the film.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more