For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઉડતા પંજાબ ફિલ્મ રિવ્યુ : "ડ્રગ્સની માંની" પહેલા જ સીનમાં સુપરહીટ

By Desk
|
Google Oneindia Gujarati News

ઉડતા પંજાબ ફિલ્મનું નામ ભલે તમે 1 મહિના પહેલા ના સાંભળું હોઈ. પરંતુ છેલ્લા કેટલાક દિવસથી સેન્સર બોર્ડ સાથે ચાલતા વિવાદથી આજે આ ફિલ્મ દરેકના મોઢા પર ચઢી ગયું છે. આ ફિલ્મ રિલીઝ થઈ ચુકી છે અને જોઈને લાગી રહ્યું છે કે ફિલ્મને રિલીઝ કરવાનો નિર્ણય ખરેખર સારો હતો.

ઉડતા પંજાબ એક વિવાદિત ડ્રગ ડ્રામા ફિલ્મ છે, જે પંજાબની કહાની કહી રહ્યું છે. ડ્રગના નશામાં ચૂર પોપસ્ટાર ટોમી (શાહિદ કપૂર), હેરોઈનની લતમાં ડૂબેલી હોકી ખેલાડી (આલિયા ભટ્ટ), ડોક્ટર પ્રીત (કરીના કપૂર) અને પોલીસ (દલજીત) આ ચાર લોકોની આસપાસ ફરતી કહાની તમને સચ્ચાઈ કહી જશે.

નીચે જુઓ ઉડતા પંજાબ ફિલ્મ રિવ્યુ વિશે...

રિવ્યુ વિશે કહાની

રિવ્યુ વિશે કહાની

ફિલ્મની કહાની 4 લોકોની આસપાસ ફરી રહી છે અને આ ચારેને બાંધતી એક જ વસ્તુ છે અને તે છે ડ્રગ્સ.

કહાની

કહાની

પોપસ્ટાર ટોમી જેને કોકેનનો નશો છે, બિહારથી આવેલી હોકી ખેલાડી જે હેરોઈન ના નશામાં ડૂબી જાય છે, પંજાબમાંથી ડ્રગ્સને ખતમ કરવા માંગતી પ્રીતિ અને તેનો સાથે આપે છે પોલીસ સરતાજ.

કહાની

કહાની

ફિલ્મની કહાની પંજાબ બોર્ડરથી શરૂ થાય છે જ્યાં ડ્રગ્સની હેરાફેરી થાય છે. આ ફિલ્મમાં 4 લોકો ઘ્વારા પંજાબના યુથને બતાવવામાં આવ્યું છે.

એક્ટિંગ

એક્ટિંગ

ફિલ્મમાં શાહિદ કપૂર અને આલિયા ભટ્ટે દમદાર અભિનય કર્યો છે. જ્યારે કરીના કપૂર અને દલજીત કેટલાક સીનમાં તમને હેરાન કરી દેશે.

નિર્દેશન

નિર્દેશન

ફિલ્મનું નિર્દેશન કમાલનું છે. વાત વાતમાં નિર્દેશક તમને કેટલીક શીખ પણ આપી જશે.

નેગેટિવ

નેગેટિવ

ફિલ્મના સેકન્ડ હાફમાં થોડું વધારે પડતું ખેંચી નાખવામાં આવ્યું છે. પરંતુ અંત આવતા સુધી આ ભૂલને સુધારી લેવાઈ છે.

પોઝિટિવ

પોઝિટિવ

4 અભિનેતાઓનો અભિનય અને સ્ક્રીન પ્લે આ ફિલ્મની જાન છે.

મ્યુઝિક

મ્યુઝિક

આ ફિલ્મનું મ્યુઝિક ખૂબ જ દમદાર છે. થેયેટરની બહાર આવતા એ તમારા દિમાગમાં જ રહશે.

જોવી કે નહીં

જોવી કે નહીં

ઉડતા પંજાબ આ વર્ષની સારી ફિલ્મોમાં એક છે તો ચોક્કસ જોવી જોઈએ.

English summary
Read here, Udta Punjab movie review, featuring Shahid Kapoor, Alia Bhatt, Kareena Kapoor and Diljit Dosanjh.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X