• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

રિવ્યૂ : હળવીફૂલ કૉમેડી છે ડિમ્પલની વૉટ ધ ફિશ

|

આ શુક્રવારે રિલીઝ થયેલી ફિલ્મ વૉટ ધ ફિશમાં કૉમેડીના નામે ભરપૂર હસી-મજાક અને ઠહાકા છે. જે લોકોને હળવી કૉમેડી ફિલ્મો ગમે છે, તેમને આ ફિલ્મ જરૂર ગમશે. ફિલ્મમાં ડિમ્પલ કાપડિયાએ બહેતરીન કૉમેડી કરી છે. તેમની એક્ટિંગ જોઈ વિશ્વાસ જ નથી થતો કે આ તે જ ડિમ્પલ છે કે જેમણે પોતાના જમાનામાં ઘણી બધી ડ્રામાટિક અન સીરિયસ ટાઇપની ફિલ્મો કરી હતી. વૉટ ધ ફિશ ફિલ્મ અંગે ડિમ્પલ કાપડિયા ખૂબ ઉત્સાહિત હતાં, કારણ કે ફિલ્મમાં તેમને પોતાનું મનપસંદ પાત્ર એટલે કે એક આઉટ એન્ડ આઉટ કૉમેડી પાત્ર ભજવવાની તક મળી. ડિમ્પલે ફિલ્મમાં પોતાના કૉમેડી એક્સપ્રેશન્સ તેમજ ડાયલૉગ ડિલીવરી વડે દર્શકોને હસાવવવામાં કોઈ કચાસ નથી છોડી.

what-the-fish
વાર્તા : વૉટ ધ ફિશ ફિલ્મની વાર્તા આંટી (ડિમ્પલ કાપડિયા)ની આસપાસ વણેલી છે કે જે એક ખૂબ જ સફાઈ-પસંદ મહિલા છે. તે નોટોને પણ ધોઈ-સુખાવી વાપરે છે, કારણ કે તેમનું માનવું છે કે ખબર નહીં, કયા-કયા ગંદા હાથોમાંથી પસાર થઈ આ નોટો અહીં સુપહોંચી હશે. એક દિવસ આંટી પોતાના પુત્ર અને વહૂને મળવા વિદેશ જાય છે અને પોતાના ઘરની જવાબદારી પોતાની ભાણી ઉપર છોડીને જાય છે. આંટીને ભાણીએ પણ કોઇક કામસર બહાર જવાનુ થાય છે અને તે પોતાના ભાવિ પતિ એટલે કે મંગેતરને ઘરની જવાબદારી સોંપતી જાય છે. ઘરમાં આંટીની એક પ્યારી ફિશ છે અને આંટીનું મની પ્લાંટ છે કે જે આંટીએ બહુ પ્રેમથી લગાવ્યું છે. આંટી ઘરેથી ગયા બાદ ઘરના શા હાલ થાય છે અને ઘરની ચાવી કોના-કોના હાથોમાંથી પસાર થઈ પાછી આંટીના હાથે પહોંચે છે? આ જ છે ફિલ્મની મજેદરા સફર.

આંટી પરત આવ્યા બાદ શું આંટીને તેમનું ઘર એવું જ મળે છે કે જેવું તેઓ છોડીને ગયા હતાં કે પછી તેમના ઘરની દુર્દશા થઈ જાય છે? આ જાણવા માટે તો આપે થિયેટરમાં જઈ વૉટ ધ ફિશ જોવી જ રહી. ડિમ્પલ કાપડિયાની બહેતરીન એક્ટિંગ ધરાવતી વૉટ ધ ફિશ ફિલ્મના ગીતો ખાસ નથી અને ઇંટરવલ બાદ ઘણા એવા વળાંક લે છે કે જે બોરિંગ થઈ જાય છે, પરંતુ ઓવરઑલ વીકેન્ડને લાઇટ એંટરટેનિંગ બનાવવા માટે વૉટ ધ ફિશ જોવી ખોટો નિર્ણય નહીં કહેવાય. વનઇન્ડિયા તરફથી વૉટ ધ ફિશ ફિલ્મને 2 સ્ટાર આપવામાં આવે છે.

lok-sabha-home

English summary
What The Fish is very simple and comedy movie. Dimpla Kapadia is playing lead role in the movie. What The Fish do not have any impressive songs but still the movie is able to make audience laugh.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X

Loksabha Results

PartyLWT
BJP+8346354
CONG+38790
OTH89098

Arunachal Pradesh

PartyLWT
BJP43034
JDU178
OTH2911

Sikkim

PartyWT
SKM01717
SDF01515
OTH000

Odisha

PartyLWT
BJD5656112
BJP101323
OTH7411

Andhra Pradesh

PartyLWT
YSRCP0150150
TDP02424
OTH011

-
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more