• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

રિયા સેનના હુસ્ન પર ફિદા ફેન્સ બોલ્યા, તમને જોઈને કોઈ મરી જાય તો જવાબદાર કોણ

By Staff
|

બોલિવુડ અભિનેત્રી રિયા સેન પોતાના હૉટ અને સેક્સી લુક માટે હંમેશા છવાયેલી રહે છે. સોશિયલ મીડિયા પર રિયા સેન પોતાના પર્સનલ ફોટા અને વીડિયો શેર કરતી રહે છે જેના પર હજારો લાખો કમેન્ટ આવે છે. હાલમમાં રિયા સેનનો આવો જ એક વીડિયો ઈન્ટરનેટ પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં રિયા સેન ખૂબ જ સુંદર સફેદ ડ્રેસમાં જોવા મળી રહી છે જેને ખૂબ જ પસંદ કરવામાં આવી રહી છે.

બોલ્ડ લુક

આ વીડિયોને રિયા સેનના લાખો ફેન્સ લાઈક અને કમેન્ટ કરી ચૂક્યા છે. રિયાના ફેન્સને વીડિયો એટલો પસંદ આવ્યો કે તેમણે વીડિયો પર પ્રશંસાના પુલ બાંધી દીધા છે. તેનો આ બોલ્ડ લુક ઈન્સ્ટાગ્રામ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

સેક્સી વીડિયો

રિયાના આ પ્રકારના વીડિયો અને ફોટાની ફેન્સ રાહ જોઈ રહ્યા હોય છે અને ફેન્સ તેના દીવાના બને છે. રિયા સેનનો આ સેક્સી વીડિયો ઘણા સમય બાદ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

સેક્સી ફોટોશૂટ

આ પહેલા રિયા સેન પોતાના સેક્સી ફોટોશૂટ માટે ઘણી ચર્ચામાં આવી હતી. વાસ્તવમાં થોડી સમય પહેલા રિયા સેને પોતાના ઈન્સ્ટાગ્રામ પેજ પર પોતાનો એક સેક્સી ફોટો શેર કર્યો હતો જેણે ઈન્સ્ટાગ્રામ પર ઘણી ધમાલ મચાવી હતી.

ફોલોઅર્સ મિલિયનમાં

આમ તો રિયા સેન સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. આ જ કારણ છે કે રિયા સેનના ઈન્સ્ટાગ્રામ પર તેના ફોલોઅર્સ મિલિયનમાં છે.

એક્ટિંગ કરિયર

અભિનેત્રી રિયા સેનના કરિયરની વાત કરીએ તો રિયા સેને પોતાની એક્ટિંગ કરિયર વર્ષ 1991માં ફિલ્મ વિષકન્યામાં બાળકલાકાર તરીકે શરૂ કરી હતી. આનુ એક કારણ એ પણ હતુ કે રિયાના પરિવારમાં એકથી એક ચડિયાતા કલાકાર રહી ચૂક્યા છે.

એક્ટિંગનો જલવો

રિયાની નાની સુચિત્રા બૉલિવુડની જાણીતી અભિનેત્રી રહી ચૂકી છે. વળી, તેની મા મુનમુનસેન અને બહેન રાઈમા સેન હિંદી સિનેમામાં પોતાની એક્ટિંગનો જલવો વિખેરી ચૂક્યા છે.

પહેલી સફળતા

રિયા સેનને પોતાના ફિલ્મી કરિયરની પહેલી સફળતા 2001માં મળી. એન.ચંદ્રાના નિર્દેશનમાં બનેલી ઓછા બજેટની સેક્સ કૉમેડી હિંદી ફિલ્મ સ્ટાઈલમાં તેણે સુંદર અભિનય કર્યો.

બંગાળી ફિલ્મોમાં એક્ટિવ

રિયા સેન છેલ્લી વાર ફિલ્મ ‘રબ્બા મે ક્યુ કરુ'માં જોવા મળી હતી. સમાચાર છે કે રિયા સેન જલ્દી મરાઠી ફિલ્મમાં જોવા મળવાની છે. આ ઉપરાંત રિયા સેન બંગાળી ફિલ્મોમાં ઘણી એક્ટિવ રહે છે.

આ પણ વાંચોઃ સની લિયોનીના લેટેસ્ટ હૉટ અને સેક્સી વીડિયોથી ઈન્ટરનેટનુ તાપમાન વધ્યુ, તમે પણ જુઓ

English summary
Riya Sen hot and sexy photo making her fans crazy
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X