રિયા સેને ઇન્સ્ટાગ્રામ પર ટોપલેસ ફોટો શેર કરી, એકલામાં જુઓ
રિયા સેન પોતાના બોલ્ડ અવતાર માટે જાણીતી છે. બોલિવૂડમાંથી ગાયબ થવા છતાં પણ તે અવાર-નવાર સમાચારોમાં ચમકતી રહે છે. બોલ્ડ સ્ટેટમેન્ટ્સ, હોટ તસવીરો, સિક્રેટ મેરેજ સેરેમની વગેરે કારણોસર અવાર-નવાર તેનું નામ સાંભળવા મળે છે.
એક્ટ્રેસ રિયા સેન પોતાની હોટ અને બોલ્ડ તસવીરો માટે ઘણીવાર ચર્ચામાં રહે છે. રિયા સેને થોડા દિવસો પહેલાં જ પોતાના લોંગટાઇમ બોયફ્રેન્ડ સાથે અચાનક લગ્ન કરીને સૌને ચોંકાવી દીધા હતા.
હાલમાં જ રિયા સેને ઇન્સ્ટાગ્રામ પર હોટ ટોપલેસ ફોટો શેર કરી છે. આપને જણાવી દઈએ કે આ કોઈ પહેલીવાર નથી જયારે રિયા સેને ટોપલેસ ફોટો શેર કરી હોય, આ પહેલા પણ રિયા સેન તેની ટોપલેસ ફોટો શેર કરી ચુકી છે.
કરિશ્મા શર્માએ સોશ્યિલ મીડિયા પર આગ લગાવી, એકલામાં જુઓ
રિયા સેનની બિકીની ફોટો અવારનવાર ચર્ચામાં આવતી જ રહે છે. થોડા સમય પહેલાં જ રિયાએ પોતાના ઓફિશિયલ એકાઉન્ટ પર બિકિનીમાં પોતાની કેટલીક તસવીરો પોસ્ટ કરી હતી. રિયા હોલિડે પર ગઇ હતી અને તેણે પણ દરેક બોલિવૂડ એક્ટ્રેસની માફક સોશિયલ મીડિયા પર આ હોલિડેની સુંદર તસવીરો પોસ્ટ કરી હતી.
અહીં જુઓ રિયા સેનની અત્યાર સુધીની સૌથી હૉટ એન્ડ સેક્સી પિક્સ...

બ્લેક એન્ડ વ્હાઇટ
આ પેહેલાં રિયા સેનની બ્લેક એન્ડ વ્હાઇટ બિકિનીમાં તસવીર વાયરલ થઇ હતી. રિયા સેનના હોલિડે સમયની આ તસવીર હતી અને તેમાં પણ તે અત્યંત હોટ લાગી રહી હતી. બોલિવૂડથી દૂર હોવા છતાં પણ આ તસવીરોને કારણે તેને ખાસું એટેન્શન મળી રહે છે.

રિયા સેન
રિયા સેન એક ભારતીય અભિનેત્રી અને મોડલ છે. તેની નાની સુચિત્રા સેન, મા મુનમુન સેન અને બહેન રાઈમા સેન પણ અભિનેત્રી રહી છે, આવી રીતે રિયા મૂળ અભિનેતાઓના પરિવારમાંથી આવે છે. રિયાએ પોતાનું એક્ટિંગ કરિયર 1991માં ફિલ્મ વિષકન્યામાં એક બાળ કલાકાર તરીકે શરૂ કર્યું.

ફિલ્મી કરિયર
રિયાને પોતાની ફિલ્મી કરિયર પહેલા વ્યવસાયિક સફળતા વર્ષ 2001માં એન. ચંદ્રા દ્વારા દિગ્દર્શિત ઓછા બજેટવાળી સેક્સ કોમેડી હિન્દી ફિલ્મ સ્ટાઈલમાં મળી. તેની કેટલીક અન્ય ફિલ્મોમાં પણ નિર્માતા પ્રીતિશ નંદીની સંગીતમય હિંગલિશ, ફિલ્મ ઝંકાર બીટ્સ, શાદી નં 1, અને મલયાલમમાં હૉરર ફિલ્મ અનંથાભાદ્રમ સામેલ છે.

16 વર્ષની ઉંમરે
16 વર્ષની ઉંમરે જ્યારે રિયાએ ફાલ્ગુની પાઠકના સંગીત વીડિયોની યાદ પિયા આને લગીમાં કામ કર્યું, ત્યારે તેને પહેલી વખત એક મોડલ તરીકે ઓળખ મળી. ત્યારથી તે સંગીત વીડિયો, ટેલિવિઝન જાહેરાત, ફેશન શોમાં અને પત્રિકા આવરણ પર જોવા મળે છે.

સામાજિક કાર્યકર તરીકે
રિયાએ એક સોશિયલ વર્કર તરીકે પણ કાર્ય કર્યું છે અને એઈડ્સ પ્રત્યે જાગરૂકતા ફેલાવતા એક સંગીત વીડિયોમાં તે આવી હતી જેનો ઉદ્દેશ્ય લોકોની વચ્ચે આ બીમારી વિશે વધુ લોકોને જાગૂક કરવાનો હતો. તેમણે નેત્ર-ચિકિત્સા માટે ધન એકઠું કરવામાં પણ મદદ કરી. અત્યાર સુધીમાં રિયાને અભિનેતા અશ્મિતા પટેલ સાથે એમએમએસ ક્લિપ, ફોટોગ્રાફર દબ્બૂ રત્નાનીના વાર્ષિક કેલેન્ડરમાં અર્ધ નગ્ન ચિત્ર અને રૂઢિવાદી ભારતીય પિલ્મ ઉદ્યોગમાં મોટા પડદા પર ચૂંબન આપવાને લઈ વિવાદોનો સામનો કરવો પડ્યો.

અન્ય ભાષી ફિલ્મો
રિયાએ બૉલીવુડમાં ફિલ્મોની સાથોસાથ બંગાળી, તમિલ, તેલુગુ, મલયાલમ અને અંગ્રેજી ફિલ્મોમાં પણ અભિનય કર્યો છે.

તમિલ ફિલ્મો
તેનું ફિલ્મી કરિયર ખરેખર ભારતીરાજાની તાજ મહાલ અને મનોજ ભટ્ટનાગની ફિલ્મ ગુડ લક જેવી તમિલ ફિલ્મો સાથે શરૂ થયું હતું. જો કે બંને ફિલ્મ ફ્લોપ રહી હતી.

અંગ્રેજી ફિલ્મ
રિયા સેનની પહેલી અંગ્રેજી ફિલ્મ ઈટ વૉસ રનિંગ ધેટ નાઈટ હતી. આ ફિલ્મમાં તેણે પોતાની મા મુનમુન સેન સાથે કામ કર્યું હતું.

બંગાળી ફિલ્મ
રિયા અનંદ દત્તાની બંગાળી-અંગ્રેજી દ્વિભાષી ફિલ્મ દી બોંગ કનેક્શનમાં પોતાની બહેન સાથે કામ કરનાર હતી પરંતુ બાદમાં તે આ પ્રોજેક્ટમાંથી પાછળ હટી ગઈ અને પીયા રાય ચૌધરીએ તેમની જગ્યા લઈ લીધી. બાદમાં બંને બહેનોએ ફિલ્મ દી બૈચલરમાં એકસાથે કામ કર્યું.

નેગેટિવ અટેન્શન
રિયા જ્યારે બોલિવૂડ ફિલ્મોમાં એક્ટિવ હતી, એ સમયે 'સ્ટાયલ' અને 'શાદી નં 1' જેવી ફિલ્મોમાં બિકિની સિન અને કિસિંગ સિનને કારણે તેને અનેક નેગેટિવ કોમેન્ટ્સનો સામનો કરવાનો વારો આવ્યો હતો.

પાર્ટીનો શોખ
રિયાને પહેલેથી પાર્ટીનો ખૂબ શોખ છે. તે અવાર-નવાર વિવિધ પાર્ટીઓમાં પણ સ્પોટ થતી હતી અને સાથે તેના બોલ્ડ નિવેદનો. આ બધી વસ્તુઓએ તે સમયે રિયાના બોલિવૂડ કરિયર પર ખાસી નેગેટિવ ઇફેક્ટ પાડી હતી.

આઇટમ નંબર્સ અને કેમિયો
આ સિવાય તે બોલિવૂડમાં ખાસ નોંધપાત્ર ફિલ્મોમાં જોવા મળી નથી. તેની સોલો એક્ટ્રેસ તરીકેની મોટા ભાગની ફિલ્મો અધૂરી રહી છે, પૂર્ણ થયેલ ફિલ્મો સફળ નથી રહી. જો કે, તે ઘણી ફિલ્મોમાં આઇટન નંબર અને કેમિયો રોલમાં જોવા મળી છે.

હિટ સોંગ્સ
ફિલ્મ દિલ વિલ પ્યાર વ્યાર(2002), કયામત(2003) અને પ્લાન(2004)માં તેણે કરેલ આઇટમ સોંગ ખૂબ ફેમસ થયા હતા અને આને કારણે તે ખૂબ ચર્ચામાં પણ આવી હતી. ખાસ કરીને અજય દેવગણ, ઇશા કોપીકર સ્ટારર ફિલ્મ કયામતનું તેનું આઇટમ સોંગ ખૂબ પોપ્યૂલર થયું હતું.