• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

બ્લેક બિકીનીમાં રિયા સેને મચાવી ધમાલ, ફોટા થઈ જશો પાણીપાણી

By Staff
|

નાના પડદાની હોય કે મોટા પડદાની મોટા ભાગની એક્ટ્રેસ આજકાલ પોતાની હૉટ તસવીરોને લઈ ભારે ચર્ચામાં રહેવાનું પસંદ કરતી હોય છે. રિયા સેન પણ આવી હિરોઈનોને ટક્કર આપે તેમ છે. રિયા સેન પણ હંમેશા પોતાની હૉટ તસવીરોને લઈ ચર્ચામાં બની રહે છે. તાજેતરમાં જ રિયાની કેટલીક હૉટ તસવીરો ઈન્ટરનેટ પર વાયરલ થવા લાગી. આ તસવીરો જોઈ તમે પણ ચોંકી જશો. તો અહીં જુઓ રિયા સેનની અત્યાર સુધીની સૌથી હૉટ એન્ડ સેક્સી પિક્સ...

રિયા સેન

રિયા સેન

રિયા સેન એક ભારતીય અભિનેત્રી અને મોડલ છે. તેની નાની સુચિત્રા સેન, મા મુનમુન સેન અને બહેન રાઈમા સેન પણ અભિનેત્રી રહી છે, આવી રીતે રિયા મૂળ અભિનેતાઓના પરિવારમાંથી આવે છે. રિયાએ પોતાનું એક્ટિંગ કરિયર 1991માં ફિલ્મ વિષકન્યામાં એક બાળ કલાકાર તરીકે શરૂ કર્યું.

ફિલ્મી કરિયર

ફિલ્મી કરિયર

રિયાને પોતાની ફિલ્મી કરિયર પહેલા વ્યવસાયિક સફળતા વર્ષ 2001માં એન. ચંદ્રા દ્વારા દિગ્દર્શિત ઓછા બજેટવાળી સેક્સ કોમેડી હિન્દી ફિલ્મ સ્ટાઈલમાં મળી. તેની કેટલીક અન્ય ફિલ્મોમાં પણ નિર્માતા પ્રીતિશ નંદીની સંગીતમય હિંગલિશ, ફિલ્મ ઝંકાર બીટ્સ, શાદી નં 1, અને મલયાલમમાં હૉરર ફિલ્મ અનંથાભાદ્રમ સામેલ છે.

16 વર્ષની ઉંમરે

16 વર્ષની ઉંમરે

16 વર્ષની ઉંમરે જ્યારે રિયાએ ફાલ્ગુની પાઠકના સંગીત વીડિયોની યાદ પિયા આને લગીમાં કામ કર્યું, ત્યારે તેને પહેલી વખત એક મોડલ તરીકે ઓળખ મળી. ત્યારથી તે સંગીત વીડિયો, ટેલિવિઝન જાહેરાત, ફેશન શોમાં અને પત્રિકા આવરણ પર જોવા મળે છે.

સામાજિક કાર્યકર તરીકે

સામાજિક કાર્યકર તરીકે

રિયાએ એક સોશિયલ વર્કર તરીકે પણ કાર્ય કર્યું છે અને એઈડ્સ પ્રત્યે જાગરૂકતા ફેલાવતા એક સંગીત વીડિયોમાં તે આવી હતી જેનો ઉદ્દેશ્ય લોકોની વચ્ચે આ બીમારી વિશે વધુ લોકોને જાગૂક કરવાનો હતો. તેમણે નેત્ર-ચિકિત્સા માટે ધન એકઠું કરવામાં પણ મદદ કરી. અત્યાર સુધીમાં રિયાને અભિનેતા અશ્મિતા પટેલ સાથે એમએમએસ ક્લિપ, ફોટોગ્રાફર દબ્બૂ રત્નાનીના વાર્ષિક કેલેન્ડરમાં અર્ધ નગ્ન ચિત્ર અને રૂઢિવાદી ભારતીય પિલ્મ ઉદ્યોગમાં મોટા પડદા પર ચૂંબન આપવાને લઈ વિવાદોનો સામનો કરવો પડ્યો.

અન્ય ભાષી ફિલ્મો

અન્ય ભાષી ફિલ્મો

રિયાએ બૉલીવુડમાં ફિલ્મોની સાથોસાથ બંગાળી, તમિલ, તેલુગુ, મલયાલમ અને અંગ્રેજી ફિલ્મોમાં પણ અભિનય કર્યો છે.

તમિલ ફિલ્મો

તમિલ ફિલ્મો

તેનું ફિલ્મી કરિયર ખરેખર ભારતીરાજાની તાજ મહાલ અને મનોજ ભટ્ટનાગની ફિલ્મ ગુડ લક જેવી તમિલ ફિલ્મો સાથે શરૂ થયું હતું. જો કે બંને ફિલ્મ ફ્લોપ રહી હતી.

અંગ્રેજી ફિલ્મ

અંગ્રેજી ફિલ્મ

રિયા સેનની પહેલી અંગ્રેજી ફિલ્મ ઈટ વૉસ રનિંગ ધેટ નાઈટ હતી. આ ફિલ્મમાં તેણે પોતાની મા મુનમુન સેન સાથે કામ કર્યું હતું.

બંગાળી ફિલ્મ

બંગાળી ફિલ્મ

રિયા અનંદ દત્તાની બંગાળી-અંગ્રેજી દ્વિભાષી ફિલ્મ દી બોંગ કનેક્શનમાં પોતાની બહેન સાથે કામ કરનાર હતી પરંતુ બાદમાં તે આ પ્રોજેક્ટમાંથી પાછળ હટી ગઈ અને પીયા રાય ચૌધરીએ તેમની જગ્યા લઈ લીધી. બાદમાં બંને બહેનોએ ફિલ્મ દી બૈચલરમાં એકસાથે કામ કર્યું.

જુઓ હૉટ તસવીર

જુઓ હૉટ તસવીર

આ તસવીરમાં રિયા સેન લાગી રહી છે મદમસ્ત હૉટ...

INTERVIEW: મને લાગે છે કે સફળતાથી મોટો તમાચો બીજો શું હોઈ શકેઃ તાપસી પન્નુ

English summary
riya sen set fire on internet, check out here latest pics here
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X