ઇમરાન-શ્રદ્ધાની જોડી ચમકાવશે રોહિત શેટ્ટી

મુંબઈ, 12 ઑક્ટોબર : ફિલ્મ નિર્માતા રોહિત શેટ્ટી તામિળ ફિલ્મ સૂધુ કાવ્વુમની હિન્દી રિમેક બનાવશે અને તેમાં અભિનેતા ઇમરાન ખાનને લેશે. ફિલ્મમાં ઇમરાન સાથે શ્રદ્ધા કપૂરના નામ ઉપર વિચાર થઈ રહ્યું છે.

imran-shraddha

ફિલ્મની રીમેકનો હક લેનાર રૉકલાઇન પ્રોડક્શન્સે એક નિવેદનમાં જણાવ્યું - જરૂરી ઔપચારિકતાઓ મુંબઈ ખાતે કરવામાં આવી. ઇમરાન ખાન ફિલ્મના મુખ્ય નાયક હશે, જ્યારે શ્રદ્ધા કપૂર તેમના નાયિકા હોઈ શકે છે. ઇમરાન ખાન હાલ પોતાની આવનાર ફિલ્મ ગોરી તેરે પ્યાર મેં માટે વ્યસ્ત છે, તો આશિકી 2 ફિલ્મ દ્વારા બૉલીવુડ પ્રવેશ કરનાર શ્રદ્ધા કપૂર પણ હવે ચાલી નિકળ્યાં છે.

નિવેદનમાં જણાવાયું - રીમેકનું નિર્માણ રોહિત શેટ્ટીના ઘરગત્થુ બૅનર એએન્ડપી ગ્રુપ્સ તથા રૉકલાઇન પ્રોડક્શન્સ સંયુક્ત રીતે કરશે. તામિળ ફિલ્મ સૂધુ કાવ્વુમમાં વિજય સેથુપાથી લીડ રોલમાં હતાં. આ ફિલ્મમાં ચાર બેમેળ અપહરણકર્તાઓની વાર્તા છે. આ ફિલ્મ ટુંકમાં જ મલયાલમમાં પણ બનશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X