• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

REACTION: સલમાને હેટ સ્ટોરી 3નું ટ્રેલર જોઇને કહ્યું SEXXXXY!

|
Google Oneindia Gujarati News

હેટ સ્ટોરી 3 ઇન્ટરનેટ પર વાઇરલ થઇ ચૂકી છે. જી હા, હેટ સ્ટોરી 3નું ટ્રેલર, હેટ સ્ટોરી 3ની તસવીરો, અને હેટ સ્ટોરી 3ના લવ મેકીંગ સીન્સ. આ બધુ જ જોઇને દર્શકોના હોશ ઉડી ગયા છે.

તો આ સાથે જ આશ્ચર્યચકિત કરી દીધા છે સલમાનની બંને હીરોઇન ડેઝી શાહ અને ઝરીન ખાને. હાલમાં જ હેટ સ્ટોરી 3ની આખીય સ્ટારકાસ્ટ ફિલ્મને પ્રમોટ કરવા માટે બિગબોસ 9ના સેટ પર પહોંચી હતી.

હેટસ્ટોરી 3માં ડેઝી શાહની સેક્સી બોડી..સલમાન ખાનના કારણે!

વેલ, ડેઝી શાહે આખરે પોતાના ઇન્ટરવ્યુમાં સલમાન ખાનના રીએક્શન અંગે પણ ખુલાસો કર્યો છે. ડેઝીએ કહ્યું કે સલમાન ખાને તેમની નવી ફિલ્મનું ટ્રેલર જોયુ છે અને તેમને તે હૉટ, સેક્સી અને ફીટ લાગી છે.

જો કે આ પહેલા ડેઝીએ કહ્યું હતુ કે ફિલ્મમાં પરફેક્ટ બોડી શેપ માટે તેમને સલમાનની ટ્રેનરે મદદ કરી હતી. સલમાનને ફિલ્મ અંગે જ્યારે પૂછવામાં આવ્યુ હતુ ત્યારે તેમણે કહ્યું હતુ કે જો ફિલ્મને A સર્ટીફીકેટ મળે છે તો આટલી બોલ્ડનેસ ચાલે. જો ફિલ્મને A સર્ટીફીકેટ ના મળે તો મુશ્કેલી છે.

Hot: જાણો કેમ ઝરીન ખાન બની ગઇ છે ઇન્ટરનેટની હોટ ક્વીન

અહીં જુઓ ફિલ્મ હેટ સ્ટોરી 3ની કેટલીક બોલ્ડ તસવીરો.

સલમાનની બંને હીરોઇન્સ

સલમાનની બંને હીરોઇન્સ

ફિલ્મમાં સલમાનની વીર એક્ટ્રેસ ઝરીન ખાન અને જય હો એક્ટ્રેસ ડેઝી શાહ બિલકુલ નવા અને બોલ્ડ અંદાજમાં જોવા મળી રહી છે

ડેઝી શાહ

ડેઝી શાહ

ડેઝી શાહે જય હોથી સલમાન સાથે ડેબ્યુ ફિલ્મ કરી હતી, તે પહેલા તે બોલિવુડમાં કોરીયોગ્રાફર હતી. અને હવે હેટ સ્ટોરી 3માં તે બોલ્ડ નહીં પણ બહુ બોલ્ડ અવતારમાં જોવા મળશે.

ઝરીન ખાન

ઝરીન ખાન

ઝરીન ખાને વીર ફિલ્મથી સલમાન સાથે ડેબ્યુ કરી હતી. તેમની એકમાત્ર ઓળખ હતી કે તે કેટરીના કૈફ જેવી દેખાતી હતી. જો કે તેમના તે લુકનો ફાયદો તેમને ક્યારેય ના મળ્યો.

કરન સિંહ ગ્રોવર

કરન સિંહ ગ્રોવર

કરન સિંહ ગ્રોવરને નાના પડદેથી બોલિવુડમાં શીફ્ટ માત્ર એટલે જ કરવામાં આવ્યા છે કારણ કે તેઓ આવા રોલ માટે પરફેક્ટ છે. તેમણે બિપાશા સાથે ફિલ્મ અલોનથી ડેબ્યુ કર્યું છે.

શરમન જોશી

શરમન જોશી

આ બધાની વચ્ચે બિચારો શરમન જોશી શું કરી રહ્યો છે, તે તો કરોડોનો સવાલ છે. કોઇને સમજણ નથી પડી રહી કે તેમણે આખરે આવો રોલ શા માટે કર્યો.

ટ્રેલરથી ધમાકો

ટ્રેલરથી ધમાકો

ફિલ્મના ટ્રેલરથી જ ધમાકો થઇ ગયો હતો. ફિલ્મના ટ્રેલરમાં બોલ્ડ સીન્સની ભરમાર છે.

રસપ્રદ સ્ટોરી

રસપ્રદ સ્ટોરી

આગળની બંને ફિલ્મ કરતા ફિલ્મ ઘણી બોલ્ડ હશે તેમજ તેની સ્ટોરી પણ રસપ્રદ લાગી રહી છે.

ગીતો

ગીતો

તેમા કોઇ શક નથી કે ફિલ્મના ગીતો ઘણાં જ સારા છે. પણ દ્રશ્યો ઘણાં બોલ્ડ છે.

સુપરહૉટ

સુપરહૉટ

ડેઝી શાહ અને ઝરીન ખાન ફિલ્મમાં સુપરહૉટ લાગી રહી છે.

English summary
Salman Khan has a reaction to all the Sex scenes in Hate Story 3 by Daisy Shah.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X