• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Pics : સાળા સાહેબને આ મોંઘી કાર ગિફ્ટ કરી સલમાને...

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 21 નેવમ્બર : સલમાન ખાનનું દિલ બહુ મોટુ છે. એ તો આપણે સૌ જાણીએ છીએ, પણ જ્યારે તેઓ ગિફ્ટ આપવા અંગે વિચારે છે, તો પછી વિચારતા જ રહી જાય છે. પહેલા જાણવા મળ્યુ હતું કે તેમણે અર્પિતા-આયુષને મુંબઈમાં 16 કરોડનો બંગલો આપ્યો છે. હવે તેમણે આ નવયુગલને ગિફ્ટ કરી છે એક પેટીપૅક બ્રાંડ ન્યુ કાર. આ કારની કિંમત સાંભળી આપના હોશ ઉડી જશે.

હા જી, આ કારની કિંમત છે 4 કરોડ. આ રોલ્સ રૉયસ કાર અર્પિતા-આયુષને સલમાને ગિફ્ટમાં આપી છે. એમ તો આ લગ્નની કુલ કિંમત 50 કરોડ આંકવામાં આવી રહી છે.

આ અગાઉ અર્પિતાએ લગ્નના દિવસે એક લાગણીશીલ સ્પીચ આપી. જોકે તેઓ આ સ્પીચ આખી ન વાંચી શક્યાં અને તેથી પ્રિયંકાએ તેને પૂરી કરવી પડી.

અર્પિતાએ કહ્યું કે તેઓ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે કે તેમને આવો પરિવાર મળ્યો. તેઓ સોહેલભાઈની ખૂબ નજીક છે અને દરેક ભાઈ-બહેનની જેમ તેઓ બંને પણ પોતાનું રૂમ શૅર કરતા હતાં. તે પણ ત્યાં સુધી કે જ્યાં સુધી સોહેલના લગ્ન ન થઈ ગાં. અરબાઝે તેમને હંમેશા ગાઇડ કરી અને સારા-નરસાનો ફરક સમજાવ્યો, તો સલમાન હમેશા તેમની સાથે ઊભા રહ્યા, ભલે તેઓ ખોટા રહ્યા હોય કે સાચા.

ચાલો નીચે જુઓ લગ્ન બાદ મુંબઈ પરત ફરેલા નવદમ્પતિની તસવીરો :

English summary
Salman Khan is literally showering all the wealth one can think of on his dear sister Arpita Khan and her husband Aayush Sharma. First the actor gifted them a home and now a luxury car.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X