સલમાન માટે "હમ દિલ દે ચૂકે સનમ" BEST!

Posted By:
Subscribe to Oneindia News

જ્યારથી સલમાન ખાન અને સોનમ કપૂરની ફિલ્મ "પ્રેમ રતન ધન પાયો"ના પોસ્ટર લોન્ચ કરવામાં આવ્યા છે. ત્યારથી આ પોસ્ટર્સને "હમ દિલ દે ચુકે સનમ" સાથે જોડવામાં આવી રહ્યાં છે. અને આ સવાલ હાલમાં જ કોઇએ સલમાનને પણ પૂછી નાખ્યો.

સલમાને આ અંગે જવાબ પણ આપ્યો. જો સરખામણી કરવામાં આવે તો "હમ દિલ દે ચુકે સનમ"ના પોસ્ટર્સ વધુ સારા હતા. જો કે "પ્રેમ રતન ધન પાયો"ના પોસ્ટર્સ પણ સારા છે. પરંતુ "હમ દિલ દે ચુકે સનમ" તો....બસ!

 

સલમાનની આ વાત લોકોને ઘણી ગમી હશે, પરંતુ જો તમને વિશ્વાસ ન આવતો હોય તો તમે પણ જોઇ લો બંને ફિલ્મના પોસ્ટર્સને.....

સરખા પોસ્ટર્સ
  

સરખા પોસ્ટર્સ

બંને ફિલ્મના પોસ્ટરમાં ઘણી સમાનતા છે, લખવાની સ્ટાઇલથી લઇને ડીઝાઇન સુધી.

રોમાન્સ
  

રોમાન્સ

સલમાન ખાન અને સોનમ કપૂરની ફિલ્મ "પ્રેમ રતન ધન પાયો"નું આ રોમેન્ટીક પોસ્ટર હાલમાં જ રિલીઝ કરવામાં આવ્યું છે.

હમ દિલ દે ચુકે સનમ
  

હમ દિલ દે ચુકે સનમ

"હમ દિલ દે ચુકે સનમ" ફિલ્મનું આ રોમેન્ટીક પોસ્ટર "પ્રેમ રતન ધન પાયો"ની કેમેસ્ટ્રી કરતા ઘણું આગળ છે.

સલમાન ખાનને લાગ્યુ BEST
  
 

સલમાન ખાનને લાગ્યુ BEST

સલમાન ખાને એક ઇન્ટરવ્યુ દરમ્યાન કહ્યું હતુ કે "હમ દિલ દે ચુકે સનમ"ના પોસ્ટર વધુ સારા હતા.

ઉફ્ફ્ફ...
  

ઉફ્ફ્ફ...

આમ પણ ફિલ્મમાં સલમાન અને ઐશનો રોમાન્સ કોઇને પણ ટક્કર આપી શક્તો હતો.

ચાંદ છીપા.....
  

ચાંદ છીપા.....

કહી શકાય કે ફિલ્મમાં સલમાન અને ઐશની કેમેસ્ટ્રી કોઇને ટક્કર આપવા માટે હતી જ નહીં. કારણ કે તે અલગ જ લેવલની હતી.

એક માત્ર ફિલ્મ
  

એક માત્ર ફિલ્મ

જો કે ફેન્સને અફસોસ છેકે ફરી ક્યારેય આ કેમેસ્ટ્રી પડદા પર નહીં જોવા મળે.

સીન્સ
  

સીન્સ

આ સીન તો કોઇ ભૂલી શકે તેમ છે જ નહીં. જો કે આ સીનનું પુનરાવર્તન "પ્રેમ રતન ધન પાયો"માં કરવામાં આવ્યું છે.

સલમાનની સાથે સોનમ
  

સલમાનની સાથે સોનમ

સીન એ જ છે, બસ સલમાનની સાથે ઐશ નહીં પણ સોનમ છે.

ચાલશે કેમેસ્ટ્રી?
  

ચાલશે કેમેસ્ટ્રી?

જોવાનું એ રહેશે કે સલમાન અને સોનમની કેમેસ્ટ્રીમાં એ વાત જોવા મળશે કે નહીં.

English summary
Salman Khan finds Hum dil De chuke Sanam better than Prem Ratan Dhan Payo.
Please Wait while comments are loading...

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.