India
  • search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બ્લેક ટ્રાન્સપરન્ટ ડ્રેસમાં સારા અલી ખાને ફ્લૉન્ટ કર્યુ ફિગર, જુઓ સ્ટાઈલિશ લુક

By Desk
|
Google Oneindia Gujarati News

મુંબઈઃ અભિનેત્રી સારા અલી ખાન બી ટાઉનની યંગ એક્ટ્રેસ છે. જે પોતાની સ્ટાઈલ સ્ટેટમેન્ટ અને ફેશનેબલ અંદાજ માટે જાણીતી છે. ઈન્ટરનેટ પર ઘણીવાર તેનો સુંદર લુક વાયરલ થતો રહે છે. સારા અલી ખાન ઘણીવાર ઈન્ડિયન અને ટ્રેડિશલન આઉટફિટમાં જોવા મળે છે પરંતુ અભિનેત્રી જ્યારે પણ વેસ્ટર્ન આઉટફિટમાં જોવા મળે છે ત્યારે સૌનુ દિલ જીતી લે છે. હાલમાં જ સારા અલી ખાન પોતાના બોલ્ડ લુકને લઈને ચર્ચામાં છે. ઈન્ટરનેટ પર સારા અલી ખાનના આ બોલ્ડ લુકને ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે. આવો, જોઈએ સારા અલી ખાનનો બોલ્ડ લુક.

બ્લેક ટ્રાન્સપરન્ટ આઉટફિટમાં સારા અલી ખાન

બ્લેક ટ્રાન્સપરન્ટ આઉટફિટમાં સારા અલી ખાન

સારા અલી ખાનના લેટેસ્ટ લુકની વાત કરીએ તો સારા અલી ખાન બ્લેક કલરના ટ્રાન્સપરન્ટ આઉટફિટમાં જોવા મળી રહી છે. ટ્રાન્સપરન્ટ ડ્રેસમાં અભિનેત્રી બોલ્ડ પોઝ આપી રહી છે ઈન્ટરનેટ પર સારા અલી ખાનના આ ગ્લેમરસ અવતારને ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે. વી નેકલાઈન ટ્રાન્સપરન્ટ ડ્રેસ પર લેસ વર્ક કરવામાં આવ્યુ છે. ફૂલ સ્લીવ આઉટફિટ પર બ્લેક રેશમથી વર્ક કરવામાં આવ્યુ છે. અભિનેત્રી આ આઉટફિટમાં ખૂબ જ ફ્લૉલેસ લાગી રહી છે.

સારા અલી ખાનનો મેકઅપ

સારા અલી ખાનનો મેકઅપ

સારા અલી ખાને ઈન્સ્ટાગ્રામ પર સન કિસ્ડ ફોટો શેર કર્યો છે. ફોટામાં અભિનેત્રી ખૂબ જ નેચરલ અને સુંદર લાગી રહી છે. સારા અલી ખાનના મેકઅપની વાત કરીએ તો અભિનેત્રીએ મેટ ફિનિશ લુક માટે ફાઉન્ડેશન અને કંસીલરનો પરફેક્ટ બેઝ બનાવ્યો છે. અભિનેત્રીએ આંખોમાં કાજલ લગાવ્યુ છે. તેણે કાજલથી આઈબ્રો ડિફાઈન કરી છે. ન્યૂડ પિંક લિપસ્ટિકમાં અભિનેત્રી ખૂબ જ સુંદર લાગી રહી છે. બ્લેક આઉટફિટ સાથે મેસી હેરસ્ટાઈલમાં અભિનેત્રી કમાલની સુંદર લાગી રહી છે.

ફેન્સને ગમી રહ્યો છે સારાનો આ લુક

ફેન્સને ગમી રહ્યો છે સારાનો આ લુક

ઈન્ટરનેટ પર સારા અલી ખાનના ફેન્સ તેના આ ફેશનેબલ લુકને ખૂબ જ પસંદ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે સારા અલી ખાન લાખો મહિલાઓ માટે ફેશન ઈન્સ્પિરેશન છે. કૉલેજ ગોઈંગ ગર્લ સારા અલી ખાનના લુકને ફોલો કરવાનુ પસંદ કરે છે. તમે પણ સારા અલી ખાનના કલેક્શનથી આઈડિયા લઈ શકો છો.

English summary
Sara Ali Khan bold look in black transparant dress. Have a look.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X