સારા અલી ખાનના Bikini Pics નુ આવ્યુ પૂર, ઈન્ટરનેટ પર લાખો વાર જોવાયા
સારા અલી ખાન, ઈન્ટરનેટ પર તહેલકો મચાવી ચૂકી છે. હાલમાં જ સારાએ નવા વર્ષની રજાઓ પોતાના પરિવાર સાથે માલદીવ્ઝમાં માણી અને હવે તેની રોજના બિકીનીવાળા ફોટા ઈન્ટરનેટ પર તહેલકો મચાવી રહ્યા છે. છેલ્લા પાંચ દિવસમાં સારાએ બિકીની ફોટાનુ જાણે કે પૂર લાવી દીધુ છે. પરંતુ દરેક ફોટોમાં સારા ખૂબ જ હૉટ લાગી રહી છે અને એટલા માટે ફેન્સે તેના સુંદર ફોટાની સુનામીનો કોઈ વાંધો નથી. તેના ફોટા લાખો વાર પસંદ કરવામાં આવી ચૂક્યા છે અને શેર કરવામાં આવી ચૂક્યા છે.

હૉટ ફોટા
ફેન્સથી માંડીને સ્ટાર્સ સુધી બધા સારાના ફોટા પર ધડાધડ કમેન્ટ કરી રહ્યા છે. સારાએ 2018માં હિંદી ફિલ્મથી ડેબ્યુ કર્યુ હતુ અને ત્યારથી તે સૌની આંખાનો તારો બની ચૂકી છે. જુઓ તેની રજાઓના ખૂબ જ હૉટ ફોટા -

ઉડાવી રહી છે હોશ
સારા અલી ખાનના આ ફોટા ફેન્સના હોશ ઉડાવી રહ્યા છે. આ ફોટામાં સારા એટલી સુંદર લાગી રહી છે કે કોઈ પણ તેના ફોટાને જોઈને ના કંટાળી રહ્યુ છે અને ના થાકી રહ્યુ છે. સારા ફોટા પોસ્ટ કરતી જાય છે અને ફેન્સ તેને જોતા રહે છે.

પરિવાર સાથે
સારા અલી ખાન મા અમૃતા સિંહ અને ભાઈ ઈબ્રાહીમ અલી ખાન સાથે ઘણી મસ્તી કરતી દેખાઈ રહી છે. આ ફોટામાં સારા પોતાની મા અને ભાઈ સાથે જેટ સ્કીઈંગ કરતી દેખાઈ.

બધા અનુભવ લીધા
વળી, પરિવારે મળીને Underwater Diving ની પણ મઝા લીધી અને ફોટાથી સ્પષ્ટ છે કે બધાએ મળીને કેટલી મસ્તી કરી.

સવાર સાંજ બસ ફોટા
ફોટા જોઈને એ પણ સ્પષ્ટ છે કે સારા બસ કોઈ પણ એંગલમાં, કોઈ પણ પોઝમાં, કોઈ પણ નવી બિકીની સાથે ફોટા પડાવવાનુ નથી ભૂલી. પરંતુ તેના આ ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

સતત પોસ્ટ કર્યા ફોટા
સારા અલી ખાનના ઈન્સ્ટાગ્રામ પર સતત ફોટા પોસ્ટ થઈ રહ્યા છે. આ ફોટામાં ત્રણ વસ્તુ કૉમન છે - બિકીની, બીચ અને સારાનો ભાઈ ઈબ્રાહીમ. પરંતુ દરેક ફોટામાં સારા હંમેશાની જેમ ખૂબ જ સુંદર લાગી રહી છે.

આવવાની છે ફિલ્મો
કામની વાત કરીએ તો સારા અલી ખાન, વરુણ ધવન સાથે કુલી નં.1માં જોવા મળશે. પરંતુ તેની પહેલા કાર્તિક આર્યન સાથે તેની ઈમ્તિયાઝ અલી ફિલ્મ જેને લવ આજકલની સિક્વલ કહેવામાં આવી રહી છે, તે ફેબ્રુઆરીમાં રિલીઝ થશે.ફિલ્મનુ નામ હાલમાં નક્કી કરવામાં આવ્યુ નથી.

સ્ટાર્સ પણ ફિદા
સારા અલી ખાનની આ સુપરહીટ ફોટાને જોઈને બોલિવુડ સ્ટાર્સ પણ ફિદા છે. જ્યાં એક તરફ બિપાશા બસુએ પણ તેના ફોટા પર કમેન્ટ કરીને લખ્યુ - સુપરફીટ ભાઈ બહેન. વળી, ફેન્સ પણ સારાની ફિટનેસના દીવાના થઈ ગયા.

બિકીની સાથે બ્રેકફાસ્ટ
જુઓ કેવી રીતે સારા અલી ખાન પોતાના શાનદાર નાસ્તાની મઝા લેતી દેખાઈ રહી છે. સારા માટે આ વર્ષ શૂટિંગથી ભરેલુ રહ્યુ છે. 2018માં સારાએ બે ફિલ્મો સાથે ડેબ્યુ કર્યુ હતુ.

ક્યા અદા ક્યા જલવે
આ ફોટામાં સારાની અદાઓનો જવાબ નથી. સૂરજ તેને જોઈને ચમકી રહ્યો છે કે પછી તે સૂરજની રોશનીમાં ચમકી રહી છે, અંદાજ લગાવવો મુશ્કેલ છે.

બહુ કરી મસ્તી
આ ફોટા જોઈને તો એ નક્કી જ છે કે સારા અલી ખાને પોતાની આ રજાઓ પર જોરદાર મસ્તી કરી છે.
આ પણ વાંચોઃ લક્ષ્મી અગ્રવાલના પૂર્વ વકીલે 'છપાક' સામે દાખલ કરી અરજી, ફિલ્મ પર રોક લગાવવાની માંગ