• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સારા અલી ખાનની હૉટનેસનો જાદૂ ઈન્ટરનેટ પર છવાયો, જુઓ સેક્સી PICS

By Staff
|
Google Oneindia Gujarati News

પટોડી પરિવારની પૌત્રી અને સૈફ અલી ખાનની દીકરી સારા અલી ખાન હંમેશાથી પોતાના સેક્સી લુક માટે છવાયેલી રહે છે. ઈન્ટરનેટ પર તેના ફોટો વીડિયો હંમેશા વાયરલ થતા રહે છે જેમાં તેના બોલ્ડનેસનો ફૂલ ડોઝ જોવા મળે છે. જુઓ હૉટનેસનો કહેર વરસાવતી સારા અલી ખાનની લેટેસ્ટ સેક્સી હૉટ ફોટો વીડિયો ગેલેરી.

સારાનો હૉટ લુક

સારાનો હૉટ લુક

અભિનેત્રી સારા અલી ખાને હાલમાં જ ઈમ્તિયાઝ અલીના નિર્દેશનમાં બનેલી ફિલમ લવ આજ કલમાં કાર્તિક આર્યન સાથે જોવા મળી હતી. ત્યારબાદ તે વરુણ ધવન સાથે કુલી નંબર 1માં પણ જલ્દી દેખાશે.

સેક્સી વીડિયો

ફિલ્મો માટે સારા હંમેશાથી ચર્ચામાં રહે છે પરંતુ તે ઉપરાંત તેના હૉટ લુક માટે પણ સમાચારો ચાલતા રહે છે.

સેક્સી ફોટો વીડિયો

સોશિયલ મીડિયા પર તો ઘણી વાર તેના સેક્સી ફોટો વીડિયો વાયરલ થતા રહે છે જેમાં તેનો ખૂબ જ હૉટ લુક જોવા મળે છે. સારા ખુદ પણ પોતાના સેક્સી ફોટો વીડિયો પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ ઈન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે.

કાતિલ અંદાજ

તે ફેન્સ વચ્ચે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ જોવા મળે છે. ઈન્સ્ટાગ્રામ પર સારાનુ અકાઉન્ટ તેના સેક્સી ફોટો વીડિયોથી ભરેલુ પડ્યુ છે. ફેન્સ પણ તેનો કાતિલ અંદાજ જોવાનુ ખૂબ પસંદ કરે છે. તમે પણ તેના સેક્સી હૉટ ફોટો વીડિયોને જોઈ લેશો તો તેની પ્રશંસા કરતા નહિ થાકો.

હૉટ વીડિયો

ભલે સારા અલી ખાન ફિલ્મી અને શાહી પરિવારમાંથી આવતી હોય પરંતુ પોતાની સુંદરતા અને એક્ટિંગથી તેણે પોતાની એક અલગ ઓળખ બનાવી છે અને આ અંદાજથી તે લોકોના દિલ પણ જીત લે છે.

બનાવી અલગ છબી

જો કે સારા એ સેલેબ્ઝમાંથી એક છે જેણે ઓછા સમયમાં જ ઈન્ડસ્ટ્રીમાં પોતાની એક અલગ છબી બનાવી છે.

બૉલિવુડમાં ડેબ્યુ

સારાએ ફિલ્મ કેદારનાથ સાથે બૉલિવુડમાં ડેબ્યુ કર્યુ. ફિલ્મમાં સારાના કામની ઘણી પ્રશંસા કરવામાં આવી અને કેદારનાથમાં સુંદર એક્ટિંગ માટે તેને ફિલ્મફેર અને બેસ્ટ ડેબ્યુ એક્ટ્રેસનો અવૉર્ડ પણ મળ્યો.

આવનારી ફિલ્મો

ત્યારબાદ સારા સિંબા અને લવ આજકલ જેવી ફિલ્મમાં જોવા મળી. આવનારા દિવસોમાં તે કુલી નંબર વન અને અતરંગી રે જેવી ફિલ્મોમાં જોવા મળશે.

કિંસિંગ સીન

સારાનો કિંસિંગ સીન જેના કારણે તે છવાઈ ગઈ હતી.

આ પણ વાંચોઃ બોલિવુડની અભિનેત્રીઓનો હોટ વર્કઆઉટ વીડિયો, લોકડાઉનમાં લગાવી આગઆ પણ વાંચોઃ બોલિવુડની અભિનેત્રીઓનો હોટ વર્કઆઉટ વીડિયો, લોકડાઉનમાં લગાવી આગ

English summary
Sara ali khan hot and sexy photo set fire on internet
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X