'સેલિબ્રિટી ક્રિકેટ લીગ'માં સ્ટાર્સનો જમાવડો, તસવીરી ઝલક

Posted By:
Subscribe to Oneindia News

મુંબઇ, 27 જાન્યુઆરી: સેલિબ્રિટી ક્રિકેટ લીગની ચોથી સિઝન ચાલી રહી છે, જેમાં કેટલીક બોલિવુડ હસ્તીઓ ભાગ લઇ રહી છે જ્યારે કેટલીક હસ્તીઓ પેવેલિયનમાં બેસીને તેમને પ્રોત્સાહિત કરી રહ્યા છે.

મુંબઇ હીરોજ અને ચેન્નઇ રાઇનોજની વચ્ચે રમાયેલા આવા જ મુકાબલામાં સલમાન ખાન, સોહૈલ ખાન, હની સિંહ, હુમા કુરેશી અને સ્નેહા ઉલાલ જેવા ઉલાલ જેવા કલાકારોએ હાજરી આપી હતી. જેમણે પોતાની હાજરીથી દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

જુઓ સેલિબ્રિટી ક્રિકેટ લીગની તસવીરી ઝલક...

ચેન્નાઇ ટીમની સાથે સલમાન
  

ચેન્નાઇ ટીમની સાથે સલમાન

ચેન્નાઇ રાઇનોજ ટીમની સાથે સલમાન ખાન.

હુમા કુરૈશી, હની સિંહ
  

હુમા કુરૈશી, હની સિંહ

હુમા કુરૈશી, હની સિંહ અને ડેઝી શાહ ચેન્નાઇ અને મુંબઇની એક મેચ દરમિયાન.

સલમાન ખાન અને અર્પિતા ખાન
  

સલમાન ખાન અને અર્પિતા ખાન

સલમાન ખાન અને સોહૈલ ખાનની સાથે તેમની બહેન અર્પિતા પણ લીગ દરમિયાન હાજર હતા.

હુમા કુરૈશી
  

હુમા કુરૈશી

ગેંગ્સ ઓફ વાસેપુર ફેમ અભિનેત્રી હુમા કુરેશી પણ આ દરમિયાન હાજર રહી હતી.

હુમા કુરૈશી, હની સિંહ
  
 

હુમા કુરૈશી, હની સિંહ

ચેન્નાઇ એક્સપ્રેસ બાદ ચર્ચામાં રહેલા સીંગર હની સિંહ અને અભિનેત્રી હુમા કુરેશી.

સ્નેહા ઉલાલ
  

સ્નેહા ઉલાલ

મુંબઇ અને ચેન્નઇના મેચ દરમિયાન અભિનેત્રી સ્નેહા ઉલાલે પણ હાજરી આપી હતી.

સુનીલ શેટ્ટી
  

સુનીલ શેટ્ટી

અભિનેતા સુનિલ શેટ્ટી મુંબઇ હીરોઝ ટીમનો ભાગ છે.

બોબી દેઓલ અને હુમા કુરૈશી
  

બોબી દેઓલ અને હુમા કુરૈશી

ફિલ્મ અભિનેતા બોબી દેઓલ અને હુમા કુરેશી ટીમના ખેલાડીઓને પ્રોત્સાહિત કરી રહ્યા છે.

સલમાન ખાન અને મહેશ માંજરેકર
  

સલમાન ખાન અને મહેશ માંજરેકર

સલમાન ખાન અને મહેશ માંજરેકર સેલિબ્રિટી ક્રિકેટ લીગ દરમિયાન એક સાથે.

મેન ઓફ ધ મેચ
  

મેન ઓફ ધ મેચ

મેચ બાદ ખેલાડીને એવોર્ડ આપી રહેલા આયોજનકર્તા.

English summary
See here the pictures of celebrity cricket league. It was the match between Mumbai Heroes Vs Chennai Rhinos.
Please Wait while comments are loading...

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.