• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Pics : બાસઠે બેજોડ હશે પરેશ રાવલનો બ્રેક ડાંસ

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 25 માર્ચ : બાસઠે બેજોડ પરેશ રાવલનો બ્રેક ડાંસ જોવા લોકો આતુર છે. સાજિદ ખાનની હિમ્મતવાલા ફિલ્મમાં પરેશ રાવલ બ્રેક ડાંસ કરવાનાં છે. ફિલ્મ 29મી માર્ચે રિલીઝ થવાની છે અને લોકોને એંસીના દાયકાની હિટ ફિલ્મ હિમ્મતવાલાની રીમેકનો આતુરતાપૂર્વક ઇંતેજાર છે.

હિમ્મતવાલાને એંસીના ટાઇટલમાં જ ફિલ્માવાઈ રહી છે. તે વખતે ડિસ્કો અને બ્રેક ડાંસનો દોર હતો. તેથી સાજિદ ખાનની હિમ્મતવાલા ફિલ્મમાં પણ આ તમામ હશે. ડિસ્કોને કૅબ્રેની સ્ટાઇલમાં તો તેમણે લૅડી દબંગ એટલે કે સોનાક્ષી સિન્હા દ્વારા કરાવડાવી લીધું છે અને બ્રેક ડાંસની જવાબદારી પરેશ રાવલ ઉપર નંખાઈ છે. આ ફિલ્મમાં 62 વર્ષની ઉંમરે પરેશ રાવલ બ્રેક ડાંસ કરતાં નજરે પડનાર છે. સાજિદનો દાવો છે કે ફિલ્મનું આ સીન જોઈ લોકો ગાંડા થઈ જશે.

ખેર હાલ તો અમે આપને બતાવીએ બાસઠે બેજોડ પરેશ રાવલની હિમ્મતવાલામાં લાક્ષણિક મુદ્રોની તસવીરો.

હિમ્મતવાલામાં પરેશની લાક્ષણિક મુદ્રાઓ

હિમ્મતવાલામાં પરેશની લાક્ષણિક મુદ્રાઓ

બાસઠ વર્ષના પરેશ રાવલ હિમ્મતવાલા ફિલ્મમાં બ્રેક ડાંસ કરવાનાં છે. ઉપરાંત ફિલ્મમાં તેમની વિવિધ લાક્ષણિક મુદ્રાઓ જોઈ કળી શકાય કે પરેશનો રોલ રમૂજી હશે ફિલ્મમાં.

English summary
Here pictures of Paresh Rawal in different action in Sajid Khan's Himmatwala.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X