Quiz: Kiss તો કરી, પણ Lips ઓળખે છે ઇમરાન?

મુંબઈ, 22 નવેમ્બર : ઇમરાન હાશમી પોતાની આવનાર ફિલ્મ ઉંગલીના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ જ અંગે તેઓ પહોંચ્યા રાજીવ મસંદના એક શો પર. અહીં તેમની સાથે જે થયું, તે જોઈ આપ હસી-હસીને ગાંડા થઈ જશો. હકીકતમાં એક અંગ્રેજી ન્યુઝ ચૅનલના આ શો પર ઇમરાન હાશમી સાથે રાજીવ મસંદે એક ક્વિઝ રમી. આ ક્વિઝ પણ બહુ ઇંટરેસ્ટિંગ છે.

હવે ઇમરાન હાસમી સીરિયલ કિસર છે. એ તો સૌ જાણે જ છે. ઑન-સ્ક્રીન તેઓ અનેકો વખત અનેકો હીરોઇનોને કિસ કરી ચુક્યા છે અને કદાચ કોઈને પણ યાદ નહીં હોય કે તે કઈ હીરોઇન હતી અને કદાચ ઇમરાનને પણ યાદ નહીં હોય. ઇમરાનને શો પર રાજીવે કેટલાક હોઠોની તસવીરો બતાવી. હવે ભીગે હોંઠ તેરે... ગીત ગાનાર ઇમરાને બતાવવાનુ હતું કે તે લિપ્સ કોના છે.

<blockquote class="twitter-tweet blockquote" lang="en"><p>Bollywood's serial kisser <a href="https://twitter.com/emraanhashmi">@emraanhashmi</a> plays a round of Guess Whose Lips: Now Showing tonight 8.30pm/11.30pm CNN-IBN <a href="http://t.co/UCAsOkcUAB">pic.twitter.com/UCAsOkcUAB</a></p>— Rajeev Masand (@RajeevMasand) <a href="https://twitter.com/RajeevMasand/status/535762183477415938">November 21, 2014</a></blockquote> <script async src="//platform.twitter.com/widgets.js" charset="utf-8"></script>રાજીવે ઇમરાનની જ કિસિંગને સ્ટાર્સના હોઠોની તસવીર બતાવી તેમની સાથે આ વિચિત્ર ક્વિઝ રમી. તેની તસવીર પણ તેમણે ટ્વિટર પર પોસ્ટ કરી. હવે જોવાનું એ છે કે શું આ હોઠોને ઇમરાન ઓળખી શકશે?

top-10-kissing-scene-emraan-raja-natwarlal-10-1
top-10-kissing-scene-emraan-raja-natwarlal-1
top-10-kissing-scene-emraan-raja-natwarlal-2
top-10-kissing-scene-emraan-raja-natwarlal-4
top-10-kissing-scene-emraan-raja-natwarlal-5
top-10-kissing-scene-emraan-raja-natwarlal-6
top-10-kissing-scene-emraan-raja-natwarlal-8
top-10-kissing-scene-emraan-raja-natwarlal-9
top-10-kissing-scene-emraan-raja-natwarlal-10
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X