સેક્સી તો કોઈ બોલ્ડ, રેડ સાડીમાં 10 સુપરસ્ટાર એક્ટ્રેસ, હોશ ઉડાવી દે તેવી તસવીરો
તાજેતરમાં જ એક્ટ્રેસ કૈટરીના કૈફની એક તસવીર સોશિયલ મીડિયા પર જબરદસ્ત વાયરલ થઈ રહી છે. આ તસવીરમાં કેટરીના રેડ સાડીમાં બબાલ મચાવતી જોવા મળી રહી છે. મોકો હતો ઉમંગ ફેસ્ટિવલનો જેમાં કેટરીના બહુ સુંદર અને હૉટ લાગી રહી હતી. કેટરીનાનો આ રેડ હૉટ અવતાર જોઈ સૌની નજરો બસ તેમના પર જ આવીને અટકી ગઈ હતી. કેટરીના ભારતીય તો નથી પરંતુ સાડી જેવો દેશી પોષાક તેના પર ખુબ ઓપે છે.

રેડ સાડીમાં હૉટનેસની કમાલ
ત્યારે માત્ર કેટરીના જ નહિં બલકે બૉલીવુડની કેટલીય એક્ટ્રેસ એવી છે જે સેક્સી અવતારમાં જોવા મળી ચૂકી છે. તો આવો આગળ તમને બતાવશું રેડ સાડીમાં 10 એક્ટ્રેસની સુપર સ્ટાર તસવીરો...

ઐશ્વર્યા રાય
ઐશ્વર્યા રાયનો અંદાજ જ અલગ છે.

પ્રિયંકા ચોપરા
પ્રિયંકા ચોપરા તો બૉલીવુડની દેશી ગર્લ છે.

સુષ્મિતા સેન
એક્ટ્રેસ સુષ્મિતા સેનને જોઈ કેટલાય લોકોના દિલ આજે પણ થમી જાય છે.

કરીના કપૂર
જુઓ કરીના કપૂરની સેક્સી અને હૉટ તસવીર..

સની લિયોન
સુપર સેક્સી સની લિયોનની લાલ સાડીમાં તમે ભાગ્યે જ જોઈ હશે.

વિદ્યા બાલન
તેમાં પણ સૌથી વધુ અફલાતૂન તો વિદ્યા બાલન જ લાગે છે.

મલાઈકા અરડા
રેડ સાડીમાં મલાઈકા અરોડા પણ કંઈ ઓછી સેક્સી નથી લાગી રહી.

કેટરીના કેફ
સુપરહૉટ કેટરીના કેફની રેડ સાડીમાં આ તસવીર જોઈ તમે પણ કેટરીનાના દિવાના થઈ જશો.

અનુષ્કા શર્મા
સાડીમાં સુપરસ્ટાર અનુષ્કા શર્માનો લુક જોઈ તમે પણ જોતા જ રહેશો.

રાણી મુખરજી
રાણી મુખરજી પણ રેડ સાડીમાં અફલાતૂન લાગી રહી છે.
નિયા શર્માએ ઈન્ટરનેટ પર મચાવી ખલબલી, રાતોરાત વાયરલ થઈ સેક્સી તસવીરો