Disha Pataniનો સેક્સી વીડિયોએ ધમાલ મચાવી, જુઓ નૉટી લુક
બૉલીવુડ એક્ટ્રેસ દિશા પટાની હાલ ફિલ્મ મલંગને લઈ ચર્ચામાં બનેલી છે. દિશા પટાની બી ટાઉનની સેક્સી એક્ટ્રેસની યાદીમાં ટૉપ નંબર પર આવે છે. હંમેશા ઈન્સ્ટાગ્રામ પર દિશા પટાનીનો બોલ્ડ લુક ઈન્ટરનેટ પર વાયરલ રહે છે. જ્યારે એકવાર ફરી દિશા પટાનીનો સેક્સી વીડિયો ઈન્ટરનેટ પર તેજીથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં દિશા પટાની વાઈટ કલર સેક્સી ડ્રેસમાં જોવા મળી રહી છે.
સ્લિટ ગાઉનમાં દિશા ગજબની સેક્સી લાગી રહી છે. તેનો આ બોલ્ડ લુક ફેન્સને ઘણો પસંદ આવી રહ્યો છે. વાઈટ કલરના સ્લિટ ગાઉન સાથે ન્યૂડ મેકઅપ કેરી કર્યો છે. ન્યૂડ મેકઅપ અને ખુલ્લા વાળોમાં દિશા પટાની ગજબની સેક્સી લાગી રહી છે. તેની આ અવતાર ફેન્સને ઘણો પસંદ આવી રહ્યો છે. દિશા પટાનીનો આ સેક્સી લુક ફિલ્મ મલંગની સ્પેશિયલ સ્ક્રીનિંગમાં જોવા મળ્યો છે.

સોશિયલ મીડિયા પર એક્ટિવ
દિશા પટાની સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. અવારનવાર પોતાની સેક્સી તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે.

અંગત જીવનને લઈ દિશા
પોતાની પ્રોફેશનલ લાઈફથી વધુ અંગત જીવનને લઈ ચર્ચામાં રહે છે. દિશા અને ટાઈગર બંને કેટલીયવાર ડેટ પર સ્પોટ કરવામાં આવે છે.

એમએસ ધોની ફિલ્મ
દિશા પટાની પહેલા એમએસ ધોની ફિલ્મમાં જોવા મળી હતી. જેમાં દિશાનો રોલ ખુબ જ નાનો હતો. પરંતુ તેની ક્યુટનેસ લોકોમાં દિલમાં ચોક્કસ વસી ગયી હતી. હવે જયારે તેની બીજી ફિલ્મ આવી છે તો લોકોએ તેને ભરપૂર પ્રેમ આપ્યો છે. એટલે તેનું ખુશ થવું તો બને જ છે.

ઘણી ફિલ્મો માટે રિજેક્ટ થઇ
દિશા પટાની ઘણી ફિલ્મો માટે રિજેક્ટ થઇ ચુકી છે. આ વાતને પોઝિટિવ રીતે લેતા દિશા જણાવે છે કે જયારે પણ તમારી સાથે કંઈક આવું થાય છે ત્યારે નીચે પડવાની જગ્યા એ તમે ઉપર ઉઠો છો અને તમને ખબર પડે છે કે તમે હજુ તેના માટે તૈયાર નથી. તમારે હજુ વધારે મહેનત કરવાની જરૂર છે.

ઢગલાબંધ ફેન્સ
દિશાના બોલ્ડ અંદાજને કારણે ઈન્સ્ટાગ્રામ પર તેના ઢગલાબંધ ફેન્સ છે અને દિશા પૂરા કોન્ફિડેન્સ સાથે પોતાની તસવીરો શેર કરે છે.

લાખો દિવાના
દિશાની સુંદરતા અને સાદગીને કારણે કરિયરની શરૂઆતથી જ લાખો લોકો તેના દિવાના બની ગયા.

સ્ટાઈલિશ દિશા
ભલે કેટલીક ફિલ્મોમાં જ જોવા મળી હોય પરંતુ તેની સ્ટાઈલ સેન્સને કારણે બૉલીવુડમાં તેની સૌથી સ્ટાઈલિશ એક્ટ્રેસમાં ગણતરી થાય છે.

ડાન્સર
દિશા પટાની એક અભિનેત્રીની સાથે સાથે શાનદાર ડાન્સર પણ છે. તે પોતાના ડાન્સ વીડિયો સોશ્યિલ મીડિયા પર શેર કરતી રહે છે.

ખુબસુરતી અને સાદગી
દિશા પટાનીની ખુબસુરતી અને તેની સાદગીને કારણે તેના કરિયરની શરૂઆતમાં જ તેના લાખો દીવાના બની ચુક્યા છે.

લિંકઅપ
વાત કરીએ દિશાની હંમેશા ટાઈગર શ્રોફ સાથે લિંકઅપની ખબરથી ચર્ચામાં રહે છે.

હંમેશા સાથે
દિશાએ જ્યારે બોલીવુડમાં એન્ટ્રી નહોતી કરી ત્યારથી તે ટાઈગર શ્રોફ સાથે છે. દિશા પટાનીએ ટાઈગર સાથે સૌથી પહેલા એક ડાન્સ વીડિયો કર્યો હતો.

હંમેશા ટ્રોલ
દિશા પટાનીને હંમેશા ટ્રોલ કરવામાં આવે છે અને તેનું કારણ તેની હૉટ, બોલ્ડ અને સેક્સી તસવીરો છે.
બ્લેક આઉટફીટમાં અફલાતૂન લાગી રહી છે Rani Chatterjee, જુઓ પિક્સ