શાહરુખ મોસ્ટ ઍટ્રૅક્ટિવ : અમિતાભ બીજા નંબરે, ફીમેલમાં કૅટે બાજી મારી
અમદાવાદ, 25 ઑક્ટોબર : જોકે આ વાત ઉપર વિશ્વાસ કરવો થોડોક મુશ્કેલ જરૂર છે, પણ હકીકત આ જ છે કે લોકોની નજરોમાં બૉલીવુડના ટાઇગર સલમાન ખાન નહીં, પણ બૉલીવુડના બાદશાહ શાહરુખ ખાન છે સૌથી આકર્ષક હસ્તી એટલે કે મોસ્ટ ઍટ્રૅક્ટિવ સેલિબ્રિટી. અરે આમ અમે નથી કહેતાં, પણ ટ્રસ્ટ રિસર્ચ એડવાઇઝરી એટલે કે ટીઆરએ દ્વારા કરાયેલ સર્વેનો નિષ્કર્ષ છે. દેશના 16 શહેરોમાં કરાયેલા આ સર્વેનું તારણ છે કે સલમાન ખાન નહીં, પણ શાહરુખ ખાન છે ભારતના સૌથી આકર્ષક સેલિબ્રિટી.
શાહરુખ બાદ આ યાદીમાં બીજું સ્થાન અમિતાભ બચ્ચને હાસલ કર્યો, જ્યારે ત્રીજા ક્રમે મહેન્દ્ર સિંહ ધોની અને ચોથા ક્રમે આમિર ખાન છે. આમિર ખાન બાદ મિથુન ચક્રવર્તી, કૅટરીના કૈફ, સલમાન ખાન, સચિન તેંડુલકરનો પણ આ યાદીમાં સમાવેશ થાય છે. જો આ યાદીને સિનેમા ક્ષેત્રે વર્ગીકૃત કરાય અને તે પણ મેલ-ફીમેલ યાદી જુદી તારવવામાં આવે, તો મેલમાં શાહરુખ ખાન, તો ફીમેલમાં કૅટરીના કૈફે બાજી મારી છે.
ટીઆરએના આ સર્વેની યાદીમાં ફિલ્મ, રમત-ગમત, સામાજિક-આધ્યાત્મિક, કારોબાર તેમજ સંગીત ક્ષેત્રની 25 હસ્તીઓનો સમાવેશ કરાયો અને દેશના 16 શહેરોમાં આ સર્વે કરવામાં આવ્યો હતો. અત્યાર સુધી થયેલા તમામ સર્વેમાં સલમાને બાજી મારી હતી, પણ વર્ષ 2013 શાહરુખ માટે સૌભાગ્ય લઈને આવ્યું છે. એટલે જ તો એક બાજુ ચેન્નઈ એક્સપ્રેસ હિટ રહી છે, તો બીજી બાજુ તેમની લોકપ્રિયતામાં વધારો થયો છે.
આવો તસવીરો સાથે જોઇએ અને જાણીએ ભારતની ટૉપ 25 મોસ્ટ ઍટ્રૅક્ટિવ સેલિબ્રિટી :
શાહરુખ ખાન
ટ્રસ્ટ એડવાઇઝરી રિસર્ચ એટલે કે ટીઆરએ દ્વારા કરાવવામાં આવેલ સર્વે મુજબ દેશની સૌથી આકર્ષક વ્યક્તિત્વ એટલે કે એમએપી તરીકે શાહરુખ ખાન ઉપસી આવ્યાં છે. તેઓ દેશની મોસ્ટ ઍટ્રૅક્ટિવ બ્રાન્ડ એટલે કે એમબીએની બાબતમાં 185મા સ્થાને છે.
અમિતાભ બચ્ચન
ટીઆરએના આ સર્વે મુજબ દેશની સૌથી આકર્ષક વ્યક્તિત્વ એટલે કે એમએપીની બાબતમાં બીજા સ્થાને અમિતાભ બચ્ચન છે. તેઓ દેશની મોસ્ટ ઍટ્રૅક્ટિવ બ્રાન્ડ એટલે કે એમબીએની બાબતમાં 215મા સ્થાને છે.
મહેન્દ્ર સિંહ ધોની
ટીઆરએના આ સર્વે મુજબ દેશની સૌથી આકર્ષક વ્યક્તિત્વ એટલે કે એમએપીની બાબતમાં ત્રીજા સ્થાને મહેન્દ્ર સિંહ છે. તેઓ દેશની મોસ્ટ ઍટ્રૅક્ટિવ બ્રાન્ડ એટલે કે એમબીએની બાબતમાં 248મા સ્થાને છે.
આમિર ખાન
ટીઆરએના આ સર્વે મુજબ દેશની સૌથી આકર્ષક વ્યક્તિત્વ એટલે કે એમએપીની બાબતમાં ચોથા સ્થાને આમિર ખાન છે. તેઓ દેશની મોસ્ટ ઍટ્રૅક્ટિવ બ્રાન્ડ એટલે કે એમબીએની બાબતમાં 267મા સ્થાને છે.
મિથુન ચક્રવર્તી
ટીઆરએના આ સર્વે મુજબ દેશની સૌથી આકર્ષક વ્યક્તિત્વ એટલે કે એમએપીની બાબતમાં પાંચમા સ્થાને મિથુન ચક્રવર્તી છે. તેઓ દેશની મોસ્ટ ઍટ્રૅક્ટિવ બ્રાન્ડ એટલે કે એમબીએની બાબતમાં 271મા સ્થાને છે.
કૅટરીના કૈફ
ટીઆરએના આ સર્વે મુજબ દેશની સૌથી આકર્ષક વ્યક્તિત્વ એટલે કે એમએપીની બાબતમાં છઠા સ્થાને કૅટરીના કૈફ છે. તેઓ દેશની મોસ્ટ ઍટ્રૅક્ટિવ બ્રાન્ડ એટલે કે એમબીએની બાબતમાં 405મા સ્થાને છે. ફીમેલ સેલિબ્રિટી કૅટેગરીવાઇજ ગણીએ તો કૅટ પહેલા સ્થાને છે.
સલમાન ખાન
ટીઆરએના આ સર્વે મુજબ દેશની સૌથી આકર્ષક વ્યક્તિત્વ એટલે કે એમએપીની બાબતમાં સાતમા સ્થાને સલમાન ખાન છે. તેઓ દેશની મોસ્ટ ઍટ્રૅક્ટિવ બ્રાન્ડ એટલે કે એમબીએની બાબતમાં 434મા સ્થાને છે.
સચિન તેંડુલકર
ટીઆરએના આ સર્વે મુજબ દેશની સૌથી આકર્ષક વ્યક્તિત્વ એટલે કે એમએપીની બાબતમાં આઠમા સ્થાને સચિન તેંડુલકર છે. તેઓ દેશની મોસ્ટ ઍટ્રૅક્ટિવ બ્રાન્ડ એટલે કે એમબીએની બાબતમાં 442મા સ્થાને છે.
રબીન્દ્રનાથ ટાગોર
ટીઆરએના આ સર્વે મુજબ દેશની સૌથી આકર્ષક વ્યક્તિત્વ એટલે કે એમએપીની બાબતમાં નવમા સ્થાને રબીન્દ્રનાથ ટાગોર છે. તેઓ દેશની મોસ્ટ ઍટ્રૅક્ટિવ બ્રાન્ડ એટલે કે એમબીએની બાબતમાં 494મા સ્થાને છે.
માધુરી દીક્ષિત
ટીઆરએના આ સર્વે મુજબ દેશની સૌથી આકર્ષક વ્યક્તિત્વ એટલે કે એમએપીની બાબતમાં દસમા સ્થાને માધુરી દીક્ષિત છે. તેઓ દેશની મોસ્ટ ઍટ્રૅક્ટિવ બ્રાન્ડ એટલે કે એમબીએની બાબતમાં 519મા સ્થાને છે.
સૌરવ ગાંગુલી
ટીઆરએના આ સર્વે મુજબ દેશની સૌથી આકર્ષક વ્યક્તિત્વ એટલે કે એમએપીની બાબતમાં અગિયારમા સ્થાને સૌરવ ગાંગુલી છે. તેઓ દેશની મોસ્ટ ઍટ્રૅક્ટિવ બ્રાન્ડ એટલે કે એમબીએની બાબતમાં 530મા સ્થાને છે.
સુષ્મિતા સેન
ટીઆરએના આ સર્વે મુજબ દેશની સૌથી આકર્ષક વ્યક્તિત્વ એટલે કે એમએપીની બાબતમાં બારરમા સ્થાને સુષ્મિતા સેન છે. તેઓ દેશની મોસ્ટ ઍટ્રૅક્ટિવ બ્રાન્ડ એટલે કે એમબીએની બાબતમાં 548મા સ્થાને છે.
ક્રિસ ગેઇલ
ટીઆરએના આ સર્વે મુજબ દેશની સૌથી આકર્ષક વ્યક્તિત્વ એટલે કે એમએપીની બાબતમાં તેરમા સ્થાને ક્રિસ ગેઇલ છે. તેઓ દેશની મોસ્ટ ઍટ્રૅક્ટિવ બ્રાન્ડ એટલે કે એમબીએની બાબતમાં 584મા સ્થાને છે.
ઐશ્વર્યા રાય
ટીઆરએના આ સર્વે મુજબ દેશની સૌથી આકર્ષક વ્યક્તિત્વ એટલે કે એમએપીની બાબતમાં ચૌદમા સ્થાને ઐશ્વર્યા રાય છે. તેઓ દેશની મોસ્ટ ઍટ્રૅક્ટિવ બ્રાન્ડ એટલે કે એમબીએની બાબતમાં 587મા સ્થાને છે.
કરીના કપૂર
ટીઆરએના આ સર્વે મુજબ દેશની સૌથી આકર્ષક વ્યક્તિત્વ એટલે કે એમએપીની બાબતમાં પંદરમા સ્થાને કરીના કપૂર છે. તેઓ દેશની મોસ્ટ ઍટ્રૅક્ટિવ બ્રાન્ડ એટલે કે એમબીએની બાબતમાં 651મા સ્થાને છે.
અનિલ અંબાણી
ટીઆરએના આ સર્વે મુજબ દેશની સૌથી આકર્ષક વ્યક્તિત્વ એટલે કે એમએપીની બાબતમાં સોળમા સ્થાને અનિલ અંબાણી છે. તેઓ દેશની મોસ્ટ ઍટ્રૅક્ટિવ બ્રાન્ડ એટલે કે એમબીએની બાબતમાં 716મા સ્થાને છે.
કરિશ્મા કપૂર
ટીઆરએના આ સર્વે મુજબ દેશની સૌથી આકર્ષક વ્યક્તિત્વ એટલે કે એમએપીની બાબતમાં સત્તરમા સ્થાને કરિશ્મા કપૂર છે. તેઓ દેશની મોસ્ટ ઍટ્રૅક્ટિવ બ્રાન્ડ એટલે કે એમબીએની બાબતમાં 803મા સ્થાને છે.
લતા મંગેશકર
ટીઆરએના આ સર્વે મુજબ દેશની સૌથી આકર્ષક વ્યક્તિત્વ એટલે કે એમએપીની બાબતમાં અઢારમા સ્થાને લતા મંગેશકર છે. તેઓ દેશની મોસ્ટ ઍટ્રૅક્ટિવ બ્રાન્ડ એટલે કે એમબીએની બાબતમાં 840મા સ્થાને છે.
સન્ની દેઓલ
ટીઆરએના આ સર્વે મુજબ દેશની સૌથી આકર્ષક વ્યક્તિત્વ એટલે કે એમએપીની બાબતમાં ઓગણીસમા સ્થાને સન્ની દેઓલ છે. તેઓ દેશની મોસ્ટ ઍટ્રૅક્ટિવ બ્રાન્ડ એટલે કે એમબીએની બાબતમાં 849મા સ્થાને છે.
પ્રિયંકા ચોપરા
ટીઆરએના આ સર્વે મુજબ દેશની સૌથી આકર્ષક વ્યક્તિત્વ એટલે કે એમએપીની બાબતમાં વીસમા સ્થાને પ્રિયંકા ચોપરા છે. તેઓ દેશની મોસ્ટ ઍટ્રૅક્ટિવ બ્રાન્ડ એટલે કે એમબીએની બાબતમાં 857મા સ્થાને છે.
રેખા
ટીઆરએના આ સર્વે મુજબ દેશની સૌથી આકર્ષક વ્યક્તિત્વ એટલે કે એમએપીની બાબતમાં એકવીસમા સ્થાને રેખા છે. તેઓ દેશની મોસ્ટ ઍટ્રૅક્ટિવ બ્રાન્ડ એટલે કે એમબીએની બાબતમાં 896મા સ્થાને છે.
હૃતિક રોશન
ટીઆરએના આ સર્વે મુજબ દેશની સૌથી આકર્ષક વ્યક્તિત્વ એટલે કે એમએપીની બાબતમાં બાવીસમા સ્થાને હૃતિક રોશન છે. તેઓ દેશની મોસ્ટ ઍટ્રૅક્ટિવ બ્રાન્ડ એટલે કે એમબીએની બાબતમાં 913મા સ્થાને છે.
રણબીર કપૂર
ટીઆરએના આ સર્વે મુજબ દેશની સૌથી આકર્ષક વ્યક્તિત્વ એટલે કે એમએપીની બાબતમાં ત્રેવીસમા સ્થાને રણબીર કપૂર છે. તેઓ દેશની મોસ્ટ ઍટ્રૅક્ટિવ બ્રાન્ડ એટલે કે એમબીએની બાબતમાં 922મા સ્થાને છે.
સોનાક્ષી સિન્હા
ટીઆરએના આ સર્વે મુજબ દેશની સૌથી આકર્ષક વ્યક્તિત્વ એટલે કે એમએપીની બાબતમાં ચોવીસમા સ્થાને સોનાક્ષી સિન્હા છે. તેઓ દેશની મોસ્ટ ઍટ્રૅક્ટિવ બ્રાન્ડ એટલે કે એમબીએની બાબતમાં 961મા સ્થાને છે.
અભિષેક બચ્ચન
ટીઆરએના આ સર્વે મુજબ દેશની સૌથી આકર્ષક વ્યક્તિત્વ એટલે કે એમએપીની બાબતમાં પચ્ચીસમા સ્થાને અભિષેક બચ્ચન છે. તેઓ દેશની મોસ્ટ ઍટ્રૅક્ટિવ બ્રાન્ડ એટલે કે એમબીએની બાબતમાં 976મા સ્થાને છે.