Pics : બિનસામ્પ્રદાયિક બૉલીવુડ, ‘ભરપૂર’ શાહરુખ
મુંબઈ, 29 જાન્યુઆરી : બૉલીવુડના કિંગ ખાન અને બાદશાહ જેવા હુલામણા નામે પ્રસિદ્ધ અભિનેતા શાહરુખ ખાન અંગે મોટો વિવાદ ઊભો થયો છે. પાકિસ્તાનના ગૃહ મંત્રી રહેમાન મલિક દ્વારા શાહરુખની સલામતી અંગે કરવામાં આવેલા નિવેદનથી ભારત ભરમાં હોબાળો મચ્યો છે, પરંતુ આપણે જો શાહરુખના કૅરિયર ઉપર નજર નાંખીએ, તો જણાય છે કે શાહરુખ ખાન ભારતમાં ભરપૂર છે, સંતુષ્ટ છે, પરિપૂર્ણ છે.
ટેલીવિઝન શ્રેણી સર્કસ દ્વારા પ્રસિદ્ધિ પામ્યા બાદ બૉલીવુડમાં એન્ટ્રીથી લઈ ટોચના અભિનેતા બનતાં સુધી શાહરુખ ખાનને સમગ્ર ભારતનો પ્રેમ મળતો રહ્યો છે. આ બાબત તેમની ફિલ્મોની સફળતા, તેમની લોકપ્રિયતાના ઊંચા ગ્રાફ દ્વારા સાબિત થાય છે. બૉલીવુડમાં પણ શાહરુખનો અનોખો મરતબો રહ્યો છે. એમ પણ બૉલીવુડની બિનસામ્પ્રદાયિકતા જગપ્રસિદ્ધ છે.
આવો આપણે તસવીરો વડે જાણીએ બિનસામ્પ્રદાયિક બૉલીવુડમાં શાહરુખ ખાનની ભારતીય પરિપૂર્ણતા.

ભરપૂર-પરિપૂર્ણ શાહરુખ
પ્રિયંકા ચોપરા સાથે શાહરુખ ખાન.

ભરપૂર-પરિપૂર્ણ શાહરુખ
અર્જુન રામપાલ સાથે શાહરુખ ખાન.

ભરપૂર-પરિપૂર્ણ શાહરુખ
હિન્દૂ પત્ની ગૌરી સાથે શાહરુખ ખાન.

ભરપૂર-પરિપૂર્ણ શાહરુખ
પ્રીતિ ઝિંટા સાથે શાહરુખ ખાન.

ભરપૂર-પરિપૂર્ણ શાહરુખ
પોતાના પરિવાર સાથે શાહરુખ ખાન.

ભરપૂર-પરિપૂર્ણ શાહરુખ
જબ તક હૈ જાન ફિલ્મના પ્રમોશન દરમિયાન શાહરુખ ખાનની લાક્ષણિક અદા.

ભરપૂર-પરિપૂર્ણ શાહરુખ
પ્રિયંકા ચોપરા સાથે શાહરુખ ખાન.

ભરપૂર-પરિપૂર્ણ શાહરુખ
પોતાની વ્હાલી દીકરી સુહાનાને વ્હાલ કરતાં શાહરુખ ખાન.

ભરપૂર-પરિપૂર્ણ શાહરુખ
કરીના કપૂર સાથે શાહરુખ ખાન.

ભરપૂર-પરિપૂર્ણ શાહરુખ
એક ઇવેન્ટ દરમિયાન શાહરુખ ખાન.

ભરપૂર-પરિપૂર્ણ શાહરુખ
દક્ષિણના સુપર સ્ટાર રાજનીકાંત સાથે શાહરુખ ખાન.

ભરપૂર-પરિપૂર્ણ શાહરુખ
પોતાના બંગલા મન્નતની બહાર ફૅન્સનું અભિવાદન કરતાં શાહરુખ ખાન.

ભરપૂર-પરિપૂર્ણ શાહરુખ
પ્રભુ દેવા તથા અક્ષય કુમાર સાથે શાહરુખ ખાન.

ભરપૂર-પરિપૂર્ણ શાહરુખ
પ્રભુ દેવા તથા અક્ષય કુમાર સાથે શાહરુખ ખાન.

ભરપૂર-પરિપૂર્ણ શાહરુખ
ફરહાન અખ્તર સાથે શાહરુખ ખાન.

ભરપૂર-પરિપૂર્ણ શાહરુખ
એક બૉલીવુડ ઇવેન્ટ દરમિયાન શાહરુખ ખાન.

ભરપૂર-પરિપૂર્ણ શાહરુખ
પોતાની પુત્રી સુહાના સાથે શાહરુખ ખાન.

ભરપૂર-પરિપૂર્ણ શાહરુખ
આમિર ખાન સાથે શાહરુખ ખાન.

ભરપૂર-પરિપૂર્ણ શાહરુખ
પ્રિયંકા ચોપરા સાથે શાહરુખ ખાન.

ભરપૂર-પરિપૂર્ણ શાહરુખ
પત્ની ગૌરી સાથે શાહરુખ.

ભરપૂર-પરિપૂર્ણ શાહરુખ
શાહરુખની જૂની તસવીર.

ભરપૂર-પરિપૂર્ણ શાહરુખ
મલાઇકા અરોરા ખાન તથા દીપિકા પાદુકોણે સાથે શાહરુખ ખાન.

ભરપૂર-પરિપૂર્ણ શાહરુખ
વિદ્યા બાલન તેમજ પ્રિયંકા ચોપરા સાથે શાહરુખ ખાન.

ભરપૂર-પરિપૂર્ણ શાહરુખ
રોશન્સ સાથે શાહરુખ ખાન.