• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Zero: શાહરુખે સલમાન અને આમિરને આપી ટક્કર

|

શાહરુખ ખાનની ફિલ્મ ઝીરે આજે રિલીઝ થઈ ગઈ છે અને આની સાથે જ એ રેસમાં સામેલ થઈ ગઈ છે જે રેસને 2018માં સલમાન અને આમિર ખાને શરૂ કરી હતી. અહેવાલો મુજબ શાહરુખ ખાનની ફિલ્મ સ્ક્રીન્સના મામલામાં આમિર અને સલમાન કંઈ વધઉ પાછળ નથી બલકે એમને બરાબરની ટકક્ર આપી રહી છે. જણાવી દઈએ કે શાહરુખ ખાનની આ ફિલ્મને ભારતમાં રિલીઝ માટે 4380 સ્ક્રીન્સ મળી છે.

જ્યારે સલમાનની ફિલ્મ રેસ 3ની વાત કરીએ તો આ ફિલ્મ ભારતમાં 4400 સ્ક્રીન પર રિલીઝ થઈ હતી અને આમિર ખાનની ફિલ્મ ઠગ્સ ઑફ હિન્દોસ્તાન 5000 સ્ક્રીન્સ પર રિલીઝ થઈ હતી. હવે આમિર ખાન અને સલમાન ખાને આવા પ્રકારના કોઈ કારનામાં કરી દેખાડ્યાં નથી હવે શાહરુખ ખાનથી લોકોને ઉમ્મીદ છે.

સલમાન-આમિરને ટક્કર

સલમાન-આમિરને ટક્કર

એકબાજુ જ્યાં સલમાન ખાનની ફિલ્મે આટલી સ્ક્રીન પર રિલીઝ થવા બાદ પણ એવરેજ કમાણી કરી હતી. આમિર ખાનની ફિલ્મ તો મોટા પડદા પર ફ્લૉપ સાબિત થઈ. હવે જોવાનું એ રહે છે કે શાહરુખ ખાનની ફિલ્મ શું ધમાલ મચાવી શકે છે. આ ફિલ્મથી ચાહકોને ભારે અપેક્ષા છે.

આનંદ એલ રાયની ફિલ્મ

આનંદ એલ રાયની ફિલ્મ

ઝોરીને આનંદ એલ રાયે ડિરેક્ટ કરી છે અને લોકોને તેમનાથી ભારે અપેક્ષાઓ છે.

શાહરુખ ખાનનો અનોખો અંદાજ

શાહરુખ ખાનનો અનોખો અંદાજ

ફિલ્મમાં શાહરુખ ખાનનો અંદાજ એકદમ અલગ જોવા મળી રહ્યો છે. જેમાં શાહરુખના રોલને નિહાળવો બહુ શાનદાર હતું.

અનુષ્કા શર્માનો અભિનય

અનુષ્કા શર્માનો અભિનય

ફિલ્મમાં અનુષ્કા શર્માએ ધમાકેદાર અભિનય કર્યો છે જે લોકોને પણ ભારે પસંદ આવી રહ્યો છે.

કેટરીના કેફ

કેટરીના કેફ

કેટરીના કૈફે પણ આ ફિલ્મમાં સારું પરફોર્મ કર્યું છે. લોકો તેનામ વખાણ પણ કરી રહ્યાં છે.

શાહરુખને અપેક્ષા

શાહરુખને અપેક્ષા

આ ફિલ્મથી શાહરુખ ખાનને ભારે અપેક્ષાઓ છે અને આ ફિલ્મ માટે શાહરુખે ભારે મહેનત પણ કરી છે.

સલમાન ખાન

સલમાન ખાન

ફિલ્મમાં જ્યારે સલમાન ખાનની એન્ટ્રી થાય છે તો સીન બહુ શાનદાર લાગે છે.

કિંગ ઑફ રોમાન્સ

કિંગ ઑફ રોમાન્સ

ફિલ્મમાં કિંગ ઑફ રોમાન્સ શાહરુખ ખાને અનુષ્કા સાથે પણ રોમાન્સ કર્યો છે.

પહેલા દલિત, પછી મુસલમાન અને હવે યોગીના મંત્રી બોલ્યા જાટ હતા હનુમાનપહેલા દલિત, પછી મુસલમાન અને હવે યોગીના મંત્રી બોલ્યા જાટ હતા હનુમાન

English summary
Shahrukh khan starer film Zero got 4380 screens in India. here is the all the details of Race 3 and Thugs of Hindostan.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X