• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video: શમા સિકંદરનો સુપરસેક્સી, હૉટ અને બોલ્ડ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ, આપ્યા રિવીલિંગ પોઝ

By Desk
|
Google Oneindia Gujarati News

શમા સિકંદરનો એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે અત્યંત બોલ્ડ અંદાજમાં દેખાઈ રહી છે. વાયરલ વીડિયોમાં શમા સિકંદર એટલી સેક્સી દેખાઈ રહી છે કે ફેન્સના હોશ ઉડી ગયા છે. આ વીડિયોમાં શમા સિકંદર સફેદ પડદા પાછળ તેની હૉટ અદાઓ બતાવી રહી છે. આખા વીડિયોમાં શમા સિકંદર એક પછી એક રિવીલિંગ પોઝ આપી રહી છે. તમને જણાવી દઈએ કે શમા સિકંદર સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તેને રીલ્સ બનાવવાનુ ખૂબ પસંદ છે. તેનુ સોશિયલ મીડિયા બોલ્ડ ફોટા અને વીડિયોથી ભરેલુ છે.

શમાએ પહેર્યુ છે ડીપ નેક ગાઉન

શમાએ પહેર્યુ છે ડીપ નેક ગાઉન

શમા સિકંદરની વાયરલ રીલમાં તેણે એક પિંક કલરનુ ડીપ નેક ગાઉન પહેર્યુ છે જે ખૂબ જ રિવીલિંગ છે. જેના કારણે તે વીડિયોમાં ઘણી વાર ઉપ્સ મોમેન્ટનો શિકાર બને છે. જો કે આ વીડિયો ઘણો જૂનો છે પરંતુ ફેન્સ આજે પણ આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે અને શેર કરી રહ્યા છે. હાલમાં આ વીડિયો ફરીથી એક વાર સોશિયલ મીડિયા પર ટૉક ઑફ ધ ટાઉન બનેલો છે.

સખત મહેનત કરીને કમ્પ્લીટ ટ્રાન્સફોર્મેશન કર્યુ

સખત મહેનત કરીને કમ્પ્લીટ ટ્રાન્સફોર્મેશન કર્યુ

આ સાથે શમા સિકંદર પણ તેના બોલ્ડ ટ્રાન્સફોર્મેશન માટે ખૂબ ફેમસ છે. ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ્યા પછી શમા સિકંદરે તેના બૉડી ફિગર અને લુક પર ઘણુ ધ્યાન કેન્દ્રિત કર્યુ અને સખત મહેનત કરીને કમ્પ્લીટ ટ્રાન્સફોર્મેશન કર્યુ છે. શમા સિકંદર ફિલ્મો અથવા વર્ક ફ્રન્ટ કરતાં તેની સોશિયલ મીડિયા પોસ્ટ્સ માટે વધુ જાણીતી છે. ફેન્સ શમાની લેટેસ્ટ તસવીરો અને વીડિયોની આતુરતાથી રાહ જોતા હોય છે. શમા પણ દરરોજ બોલ્ડ કન્ટેન્ટ આપીને ફેન્સનો દિવસ સુધારી દે છે.

સોશિયલ મીડિયા પર આગની જેમ વાયરલ થયો વીડિયો

સોશિયલ મીડિયા પર આગની જેમ વાયરલ થયો વીડિયો

ઉલ્લેખનીય છે કે અભિનેત્રી શમા સિકંદરે ટેલિવિઝનથી લઈને બૉલિવુડ સુધી પોતાની એક્ટિંગ સ્કિલ બતાવી છે. જો કે, શમા સિકંદર તેના વેકેશન અપડેટ્સ અને તેના અભિનય અને વર્ક ફ્રન્ટ કરતાં વધુ બોલ્ડનેસ ઓવરલોડ પિક્ચર્સ અને વીડિયો માટે હેડલાઇન્સમાં રહે છે. હવે ફરી એકવાર શમા સિકંદરનો આ વીડિયો સોશિયલ મીડિયા પર આગની જેમ વાયરલ થયો છે. તમને જણાવી દઈએ કે આ શમા સિકંદરનો આ વીડિયો નવો નથી પરંતુ ઘણો જૂનો છે જેને અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ દ્વારા ફેન્સ સાથે શેર કર્યો હતો.

English summary
Shama Sikander sizzling super bold video viral on social media, see oops moment in video
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X