બ્લૂ આઉટફિટમાં કેમેરા સામે આવી શનાયા કપૂર, અંદાજ જોઈને ઘાયલ થઈ જશો
લેટેસ્ટ ફોટોમાં છનાયા બ્લૂ શોર્ટ ડ્રેસમાં જોવા મળી રહી છે. શોર્ટ ડ્રેસમાં શનાયા કમાલની બોલ્ડ અને ગ્લેમરસ લાગી રહી છે. તેનો કાતિલ અંદાજ ફેન્સને ઘાયલ કરી રહ્યો છે. ફેન્સ પણ તેના ફોટો પર પ્રતિક્રિયા આપી રહ્યા છે.
શનાય કપૂર બોલિવૂડના ફેમસ સ્ટાર કિડ્સમાંથી એક છે અને તે સતત ચર્ચામાં રહે છે. જો કે આ વખતે તે ફિલ્મ નહીં પરંતું તેની ખૂબસૂરતીને કારણે ચર્ચાએ ચડી છે. હાલમાં જ શનાયા કપૂર બોલ્ડ અંદાજમાં કેમેરા સામે આવી હતી. હવે તેનો આ અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

શનાયા કપૂરનો લેટેસ્ટ અવતાર
શનાયા કપૂર તેની ફેશન સેન્સને લઈને ચર્ચામાં રહે છે. હવે શનાયાએ બ્લૂ આઉટફિટમાં ઈન્ટરનેટનો પારો ચડાવી દીધો છે. હાલમાં જ શનાયા કિયારા-સિદ્ધાર્થના રિસેપ્શનમાં તેના આ લુકથી છવાઈ ગઈ હતી.

બ્લૂ શોર્ટ ડ્રેસમાં શનાયા
લેટેસ્ટ ફોટોમાં છનાયા બ્લૂ શોર્ટ ડ્રેસમાં જોવા મળી રહી છે. શોર્ટ ડ્રેસમાં શનાયા કમાલની બોલ્ડ અને ગ્લેમરસ લાગી રહી છે. તેનો કાતિલ અંદાજ ફેન્સને ઘાયલ કરી રહ્યો છે. ફેન્સ પણ તેના ફોટો પર પ્રતિક્રિયા આપી રહ્યા છે.

ફોટોમાં શનાયા કમાલની સુંદર લાગી રહી છે
ફોટોમાં શનાયાએ બોલ્ડનેસ સાથે હોટનેસનો તડકો માર્યો છે. હવે ફેન્સની નજર તેના આ ગ્લેમરસ લુક પર અટકી છે. તેની તસવીરો જોઈને ફેન્સ જોરદાર વખાણ કરી રહ્યા છે.

ડ્રેસ તેની ખૂબસૂરતીમા ચાર ચાંદ લવાગી રહ્યો છે
ફોટોમાં શનાયાએ તેના હોટ અંદાજ સાથે ગ્લેમરસ ટોન્ટ લેગ્સને ફ્લોન્ટ કરવાનો એક પણ મોકો નથી છોડ્યો. છનાયાનો આ ડ્રેસ તેની ખૂબસૂરતીમા ચાર ચાંદ લવાગી રહ્યો છે. શનાયાએ પણ પોઝ આપવામાં કોઈ કસર છોડી નથી.

શનાયાની મોટી ફેન ફોલોઈંગ છે
શનાયા કપૂર ફેમસ સ્ટાર કિડ્સ છે અને બોલિવૂડ અને સોશિયલ મીડિયામાં તેની મોટી ફેન ફોલોઈંગ છે. શનાયા પણ તેના ફેન્સ સાથે જોડાયેલી રહેવા માટે તેના ગ્લેમરસ ફોટો અને વીડિયોને શેર કરતી રહે છે.

શનાયા ફિલ્મ બેઘડકમાં વ્યસ્ત છે
શનાયા કપૂર આ દિવસોમાં તેની આવનારી ફિલ્મ બેઘડકમાં વ્યસ્ત છે. ફિલ્મ સાથે સાથે તે ફેન્સને ઘાયલ કરવાનો કોઈ મોકો છોડતી નથી. ફેન્સ પણ તેના ફોટો પર હાર્ટ અને ફાયર ઈમોજીનો વરસાદ કરે છે.












Click it and Unblock the Notifications
