શર્લિન ચોપડાએ વિખેર્યો હુસ્નનો જલવો, વીડિયો જોઈ ફેન્સ થયા મદહોશ
બોલિવુડની સુપરહૉટ અભિનેત્રી શર્લિન ચોપડાની હૉટનેસથી તો દરેક જણ વાકેફ છે. ઘણી વાર શર્લિન ચોપડાના લેટેસ્ટ વીડિયો મીડિયા પર વાયરલ થતા રહે છે પરંતુ આ વખતે શર્લિન ચોપડાનો ખૂબ જ બોલ્ડ લુક વાયરલ થઈ રહ્યો છે જેને જોઈને ફેન્સ દીવાના બની રહ્યા છે.
|
સેક્સી ફોટો
શેર કરવામાં દરેક ફોટો અને વીડિયો પર દિલ ખોલીને લાઈક અને કમેન્ટ મળી રહી છે. હાલમાં જ આવા અમુક સેક્સી ફોટો અને વીડિયો શર્લિન ચોપડાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે.
|
સોશિયલ મીડિયા પર સક્રિય
શર્લિન ચોપડાએ બોલિવુડની વધુ ફિલ્મોમાં જોવા નથી મળી પરંતુ સોશિયલ મીડિયા પર તે ઘણી સક્રિય રહે છે. તેના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર તમે એકથી એક લેટેસ્ટ સેક્સી વીડિયો ફોટો જોવા મળશે જેને જોઈને તમે દીવા થઈ જશો, શર્લિન ચોપડાના વીડિયો પર અત્યાર સુધીમાં ઘણા બધા વ્યૂઝ જોઈ શકો છો.
|
હૉટનેસ
શર્લિન ચોપડા ઘણીવાર જ સોશિયલ મીડિયા પર પોતાની હૉટનેસ અને બોલ્ડનેસ માટે છવાયેલી રહે છે. તેમના હૉટ એન્ડ સેક્સી ફોટો અને બોલ્ડ વીડિયો સોશિયલ મીડિયા સેન્સેશન બની રહે છે.
|
હૉટ એન્ડ સેક્સી ફોટો
આ ઉપરાંત તેમના ફેન પેજ પણ તેના ઘણા હૉટ એન્ડ સેક્સી ફોટો અને બોલ્ડ વીડિયો તેમના ફેન્સ સાથે શેર કરતી રહે છે. તેનો બોલ્ડનેસભર્યો અંદાજ દરેકને ચોંકાવી રહ્યો છે અને પસંદ આવી રહ્યો છે.
|
બોલ્ડ વીડિયો
આ ફોટોમાં તેણે બોલ્ડનેસની બધી હદો પાર કરી દીધી. શર્લિન ઘણીવાર બોલ્ડ ફોટો વીડિયોથી દરેકનુ ધ્યાન ખેંચે છે. સોશિયલ મીડિયા શર્લિન ચોપડાને બોલ્ડનેસવાળી ક્વીન કહેવામાં આવે છે.
|
સેક્સી અંદાજ
તે પોતાના સેક્સી અંદાજ દ્વારા પોતાના એપનુ પણ પ્રમોશન કરે છે. તે પોતાના બોલ્ડ અને હૉટ લુક માટે સોશિયલ મીડિયાની હેડલાઈન બની રહે છે.
|
લાખો ફેન્સ
શર્લિન ચોપડાની સોશિયલ મીડિયા પર લાખો ફેન ફોલોઈંગ છે. જે તેના બોલ્ડ ફોટા અને વીડિયો ખૂબ પસંદ કરે છે.
આ પણ વાંચોઃ પૂનમ પાંડેએ હૉટ વીડિયો શેર કરીને બતાવી સેક્સી બૉડી