NSFW: શર્લિન ચોપડાએ પાર કરી હદ, શેર કર્યા ન્યૂડ લવ મેકિંગ સીન
શર્લિન ચોપડા હંમેશાથી પોતાના કામથી વધુ પોતાની બોલ્ડ હરકતોના કારણે ઓળખાય છે. હવે તો તેણે પોતાની એક એપ પણ લૉન્ચ કરી દીધી છે જ્યાં તે ખુલીને પોતાના બોલ્ડ, સેક્સી અને ક્યારેક ન્યૂડ વીડિયો અને ફોટા શેર કરી શકે. હવે શર્લિન ચોપડાએ એક નવો મ્યૂઝિક વીડિયો શૂટ કર્યો છે અને આ ગીતમાં તે ન્યૂડ લવ મેકિંગ સીન કરતી દેખાશે. આખુ ગીત તેની એપમાં જોવા મળશે.

ગીતની એક ઝલક
આ ગીતની એક ઝલક શર્લિને ખુદ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કરી છે.
‘ડર્ટી લવ'નો હિસ્સો
આ ગીતનુ નામ છે ‘સાંસે મેરી' અને તે શર્લિનની એક શૉર્ટ ફિલ્મ ‘ડર્ટી લવ'નો હિસ્સો છે. જો કે ગીતને સારી રીતે શૂટ કરવામાં આવ્યુ છે અને તે ક્યાંયથી ફૂહડ કે અશ્લીલ નથી લાગી રહ્યુ. આ ફિલ્મને શર્લિને પોતે પ્રોડ્યુસ કર્યુ છે. આ પહેલા શર્લિન વજહ તુમ હો, દિલ બોલે હડિપ્પા, રેડ સ્વાસ્તિક જેવી ફિલ્મોમાં દેખાઈ ચૂકી છે.
આ પણ વાંચોઃ આ મામલે સલમાન ખાનથી પણ આગળ નીકળી રાનૂ મંડલ, દુનિયા ચોંકી

મચાવી હતી હલચલ
હૈદરાબાદમાં જન્મેલી આ ડબ્બુ છોકરીએ પ્લેબૉય જેવી મેગેઝીનમાં જગ્યા બનાવીને ઘણી હલચલ મચાવી હતી.

આ રીતે છવાઈ
ત્યારબાદ શર્લિન ચર્ચામાં રહેવા માટે સોશિયલ મીડિયા પર બોલ્ડ ફોટોઝ અને વિવાદિત સ્ટેટમેન્ટ આપીને છવાઈ ગઈ.

પહેલી ન્યૂડ અભિનેત્રી
આ ઉપરાંત તે પહેલી ભારતીય મહિલા છે જેણે પ્લેબૉય મેગેઝીન માટે ન્યૂડ ફોટશૂટ કરાવ્યુ હતુ.

પૈસા માટે કર્યુ સેક્સ
જો કે નિવેદનબાજી મામલે તે 2012થી જ ચર્ચામાં હતી જ્યારે તેણે કહ્યુ હતુ કે તે પૈસા માટે સેક્સ કરી ચૂકી છે.

ટ્વિટર પર લખ્યુ
તેણે ટ્વિટર પર લખી દીધુ હતુ, તે ઘણી વાર પૈસા માટે સેક્સ કરી ચૂકી છે. તેણે લખ્યુ કે પરંતુ આ સેક્સ દરમિયાનનો એક અનુભવ પણ તેને યાદ નથી. આજે પણ તેના ટ્વિટર પર પોતાના ફોટો પોસ્ટ કરવાનો સિલસિલો ચાલુ છે.

વિવાદિત ન્યૂડ ફોટોશૂટ
2014માં પ્લેબૉય મેગેઝીન માટે તેનુ વિવાદિત ન્યૂડ ફોટોશૂટ રિલીઝ થયુ.

આ ફિલ્મોમાં આવી ચૂકી છે નજર
શર્લિન ટાઈમ પાસ, રેડ સ્વસ્તિક અને ગેમ જેવી ફિલ્મોમાં જોવા મળી ચૂકી છે.

શરૂ કરી દીધી હતી મોડલિંગ
શર્લિને કોલેજ દરમિયાન જ મૉડલિંગ શરૂ કરી દીધી હતી.