
શર્લિન ચોપડાએ સૂર્યની ગરમીમાં અંગડાઈ લેતો ફોટો કર્યો શેર, ફેન્સ થયા મદહોશ
ફિલ્મ ટાઈમપાસથી પોતાના કરિયરની શરૂઆત કરનાર અભિનેત્રી શર્લિન ચોપડા પોતાની બોલ્ડનેસ અને હૉટનેસ માટે જાણીતી છે. પ્લેબૉય મેગેઝીનમાં ફોટોશૂટ કરવવા માટે પણ શર્લિન ઘણી ચર્ચામાં રહે છે. સોશિયલ મીડિયા પર હંમેશાની જેમ શર્લિને એક વાર ફરીથી પોતાનો ખૂબ જ સેક્સી હૉટ ફોટો વીડિયો શેર કરીને સનસની મચાવી દીધી છે. જુઓ શર્લિનનો ખતરનાક બોલ્ડ અવતાર.
|
પિંક કલરની બિકિની
એક વાર ફરીથી શર્લિને પોતાનો એક ફોટો વીડિયો શેર કર્યો છે. જે હાલમાં ઘણો છવાયેલો છે. લેટેસ્ટ પોસ્ટમાં શર્લિન પિંક કલરની બિકિનીમાં જોવા મળી રહી છે અને સૂરજની ગરમી લઈ રહી છે. પોતાની આ પોસ્ટને શેર કરીને શર્લિન લખે છે, સંપૂર્ણપણે સન કિસ્સડ.
અશ્લીલતા પીરસવાનો અંદાજ
શર્લિન ચોપડા પોતાની હૉટનેસ માટે જાણીતી છે. તેના બેબાક બનીને અશ્લીલતા પીરસવાનો અંદાજ એ વાતથી લગાવી શકાય છે કે તે ભારતની પહેલી એવી મહિલા છે જેણે પ્લેબૉય મેગેઝીન માટે ન્યૂડ ફોટોશૂટ કરાવ્યુ હતુ.
|
હૉટનેસની ગરમી
શર્લિનનુ આ ફોટશૂટ ઘણુ વિવાદોમાં રહ્યુ પરંતુ શર્લિનને આ વાતોથી કોઈ ફરક નથી પડતો. તે તો બસ પોતાની હૉટનેસની ગરમીથી પોતાના ચાહકોને ખુશ કરતી રહે છે.
|
હૉટનેસનો કહેર
સોશિયલ મીડિયા પર તો ઘણીવાર શર્લિનના હૉટ સેક્સી ફોટો વીડિયો વાયરલ થતા રહે છે. શર્લિન પોતાના સેક્સી ફોટો વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કરીને હૉટનેસનો કહેર વરસાવ છે.
|
જોરદાર કમેન્ટ
શર્લિનના આ નવા લુક પર ફેન્સ જોરદાર પ્રેમ વરસાવી રહ્યા છે. ઈન્સ્ટાગ્રામ પર લોકો તેની આ પોસ્ટ પર જોરદાર કમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યુ છે હાય ગરમી, વળી, એક યુઝરે લખ્યુ, દિવસમાં જ ગરમાહટ.
|
અશ્લીલ ફોટો
જો કે શર્લિન હંમેશાથી પોતાના અશ્લીલ ફોટો વીડિયોથી બધાને મદહોશ કરી દે છે. ઈન્સ્ટાગ્રામ પર તેની ભરપૂર બોલ્ડનેસ જોવા મળે છે.
અશ્લીલ વીડિયો
પરંતુ ફેન્સ શર્લિનના હૉટ વીડિયોનો ફૂલડોઝ લેવા માટે શર્લિન ચોપડાની એપને પણ ડાઉનલોડ કરે છે જેમાં શર્લિન રોજ પોતાના અશ્લીલ વીડિયો પોસ્ટ કરે છે.
|
બોલ્ડ સીન
શર્લિન ચોપડાને આજે પણ તેની ફિલ્મ કામસૂત્ર માટે ઓળખવામાં આવે છે. ફિલ્મમાં તેણે બોલ્ડ સીન કરીને બધાને ચોંકાવી દીધા હતા. શર્લિન ચોપડા બિગ બૉસના ઘરમાં પણ આવી ચૂકી છે. બિગ બૉસના ઘરમાં તેના સેક્સી લુકને ખૂબ જ પસંદ કરવામાં આવ્યો હતો.
|
સેક્સી વીડિયો
ફિલ્મો ઉપરાંત શર્લિન ટીવી શોનો પણ હિસ્સો રહી ચૂકી છે. તે બહુચર્ચિત શો બિગ બૉસ સિઝન 3નો હિસ્સો રહી ચૂકી છે. આ ઉપરાંત તે એમટીવીના શો સ્પ્લિટ્ઝવિલામાં પણ જોવા મળી ચૂકી છે.
આ પણ વાંચોઃ પૂનમ પાંડેનો આ વીડિયો જોઈ તમારા હોશ ઉડી જશે, એકલામાં જ જોજો