શર્લિન ચોપડાના લેટેસ્ટ સુપરહૉટ સેક્સી વીડિયો જોઈને છૂટી જશે પરસેવો
અભિનેત્રી શર્લિન ચોપડાના ફેન્સ તેના હુસ્નના એટલી હદે દીવાના છે કે તેની દરેક અદાઓ પર જીવ આપી દે છે. શર્લિન પણ પોતાના ફેન્સે ખુશ કરવાનો કોઈ મોકો નથી છોડતી અને હંમેશા પોતાના ફોટો વીડિયો શેર કરીને પોતાના હુસ્નના જલવા વિખેરતી રહે છે. એક વાર ફરીથી શર્લિન ચોપડા પોતાની સેક્સી અદાઓથી ફેન્સથી પરસેવો છોડાવી રહી છે.
|
સુપરહૉટ શર્લિન
શર્લિન ચોપડાને હૉટ નહિ પરંતુ સુપરહૉટ અભિનેત્રી કહેવામાં આવે છે, જે પણ શર્લિનના વીડિયો ફોટો જોઈ લે છે તે એની હૉટનેસથી વાકેફ હોય છે. તમે પણ એક વાર સેક્સી અંદાજમાં જોઈ લેશો તો હંમેશા માટે તેના દીવાના થઈ જશો.
|
સેક્સી અંદાજ
લાખો ફેન્સ તેના સેક્સી પોસ્ટની આતુરતાથી રાહ જોઈ રહ્યા હોય છે. શર્લિન દ્વારા શેર કરવામાં આવેલ લેટેસ્ટ સેક્સી વીડિયોમાં તેનો ખૂબ જ સેક્સી અંદાજ જોવા મળી રહ્યો છે.
|
મિસ હૈદરાબાદ
11 ફેબ્રુઆરી 1984ના રોજ હૈદરાબાદમાં જન્મેલી શર્લિન ચોપડા મિસ હૈદરાબાદ પણ રહી ચૂકી છે. ત્યારબાદ તેને મિસ આંધ્રના ખિતાબથી પણ નવાજવામાં આવી.
|
હૉટ અંદાજ
શર્લિન ચોપડા ઉર્ફે મોનાએ પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત વર્ષ 2005માં આવેલી બોલિવુડ ફિલ્મ ટાઈમ પાસથી કરી હતી. પહેલી જ ફિલ્મમાં તેનો ખૂબ જ હૉટ અંદાજ જોવા મળ્યો હતો.
|
અંગ પ્રદર્શન
ટાઈમ પાસ બાદ શર્લિને નૉટી બૉય અને દોસ્તી જેવી ફિલ્મો કરી જેમાં તેણે ખુલીને પોતાના અંગનુ પ્રદર્શન કર્યુ અને પોતાની હૉટનેસથી બધાને ચોંકાવી દીધા.
|
સેક્સી ફિલ્મની ઑફર
આ બધી ફિલ્મો બાદ શર્લિનને રેડ સ્વસ્તિક અને કામસૂત્ર 3ડી જેવી ઘણી સેક્સી ફિલ્મ ઑફર થઈ પરંતુ વિવાદોના કારણે આ ફિલ્મો હજુ સુધી રિલીઝ થઈ શકી નથી.
|
યશ ચોપડા પણ પ્રભાવિત
યશ ચોપડા પણ શર્લિનની હૉટનેસથી ઘણા પ્રભાવિત થયા માટે યશરાજ ફિલ્મ્સની દિલ બોલે હડિપ્પામાં શર્લિન ચોપડાને પણ રોલ મળ્યો.
|
અભિનયમાં કમાલ નહિ
જો કે શર્લિન ફિલ્મોમાં પોતાની એક્ટિંગથી દર્શકોને લુભાવી શકી નહિ. તેની બધી ફિલ્મો પડદા પર કંઈ બહુ કમાલ બતાવી શકી નહિ. ફેન્સે શર્લિનની એક્ટિંગથી વધુ તેના હૉટ સેક્સી લુકને વધુ પસંદ કર્યો.
ન્યૂડ ફોટોશૂટ
શર્લિન ઈન્ટરનેશનલ પ્લેબૉય મેગેઝીન માટે પણ ઘણી લોકપ્રિય છે. તે પહેલી એવી ભારતીય મહિલા છે જેણે પ્લેબૉય મેગેઝીન માટે ન્યૂડ ફોટોશૂટ કરાવ્યુ.
|
હૉટ સેક્સી વીડિયો
ન્યૂડ ફોટોશૂટ અને સોશિયલ મીડિયા પર ખૂબ જ હૉટ સેક્સી ફોટો વીડિયો વિશે જ્યારે શર્લિનને પૂછવામાં આવ્યુ તો તે કહે છે કે કેમેરા સામે તેને ઓછા કપડામાં કોઈ ઝિઝક નથી લાગતી.
|
બોલ્ડનેસ ક્વીન
શર્લિન ચોપડા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને ઓછી કપડામાં પોતાના સેક્સી ફોટા અને વીડિયો શેર કરતી રહે છે. આ જ કારણ છે કે તેને સોશિયલ મીડિયાની બોલ્ડનેસ ક્વીન કહેવામાં આવે છે.
|
શર્લિનની એપ
તમને જણાવી દઈએ કે શર્લિન ચોપડાની એપ પણ છે. આ એપ પર શર્લિન પોતાના સેક્સી વીડિયો શેર કરતી રહે છે.
આ પણ વાંચોઃ કરિશ્મા તન્નાએ શેર કર્યા માલદીવ્ઝ વેકેશનના સેક્સી ફોટો, જુઓ બોલ્ડ અવતાર