• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

શાર્લિન ચોપરાએ શેર કર્યો હૉટ વીડિયો, ફેન્સ પણ થયા મદહોશ

By Staff
|

બૉલીવુડની સૌથી સેક્સી અને હૉટ એક્ટ્રેસમાંની એક શાર્લિન ચોપરાએ ફરી એકવાર વડિયો શેર કરીને સોશિયલ મીડિયા જગતમાં આગ લગાવી રહી છે. વાઈલ્ડ બેબ શાર્લિન ચોપરાએ પોતાના આ વીડિયો સાથે કેપ્શનમાં લખ્યું કે 'જો ઉનકી આંખો સે બયાન હોતે હૈ, વો લફ્ઝ શાયરી મેં કહા હોતે હૈં.' આવું પહેલીવાર નથી જ્યારે શાર્લિન ચોપરાએ આવી સેક્સી વીડિયો કે ફોટો શેર કર્યા હોય, અગાઉ પણ કેટલીયવાર શાર્લિન ચોપરા ઈન્ટરનેટ પર પોતાની હૉટનેસથી ધમાલ મચાવી ચૂકી છે. અહીં જુઓ શાર્લિનના અત્યાર સુધીના સૌથી સેક્સી વીડિયો અને ફોટા...

શાર્લિને ધમાલ મચાવી

શાર્લિને ધમાલ મચાવી

શાર્લિન ચોપરાએ આ ફોટો શેર કરીને ધમાલ મચાવી દીધી છે.

અફલાતૂન લાગી રહી છે

આ તસવીરમાં શાર્લિન અફલાતૂન લાગી રહી છે.

વીડિયો

અહીં જુઓ શાર્લિન ચોપરાએ શેર કરેલો હૉટ વીડિયો..

ઈન્ટીમેટ સીન્સ કરી ચૂકી

ઈન્ટીમેટ સીન્સ કરી ચૂકી

શાર્લિન ચોપરા બૉલીવુડની કેટલીય ફિલ્મોમાં ઈન્ટીમેટ સીન્સ કરી ચૂકી છે. આ સીન્સથી તે ફેન્સના દિલોને ઘાયલ કરી ચૂકી છે. શાર્લિન બૉલીવુડ ફિલ્મ ટાઈમ પાસ, રેડ સ્વસ્તિક અને ગેમમાં જોવા મળી ચૂકી છે. એટલું જ નહિ શાર્લિન બિગ બૉસ કન્ટેસ્ટન્ટ પણ રહી ચૂકી છે.

કામસૂત્ર 3ડીમાં જોવા મળી

કામસૂત્ર 3ડીમાં જોવા મળી

જણાવી દઈએ કે શાર્લિન ચોપરા ફિલ્મ કામસૂત્ર 3ડીમાં જોવા મળી ચૂકી છે. શર્લિન ચોપરાએ હાલમાં જ પોતાની એક લૉન્ચ કરી જે તેજીથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

હૉટ વીડિયો શેર કરતી રહે છે

હૉટ વીડિયો શેર કરતી રહે છે

આ એપ પર શાર્લિન ચોપરા પોતાની ન્યૂડ, સેમી ન્યૂડ બોલ્ડ અને હૉટ વીડિયો શેર કરતી રહે છે.

હલચલ મચાવી

હલચલ મચાવી

હૈદરાબાદમાં જન્મેલ ડબ્બૂ છોકરીએ પ્લેબૉય જેવી મેગેઝીનમાં જગ્યા બનાવી ભારે હલચલ મચાવી.

પહેલા ન્યૂડ

પહેલા ન્યૂડ

તસવીર આ ઉપરાંત તે પહેલી ભારતીય મહિલા છે જેણે પ્લેબૉય મેગેઝિન માટે ન્યૂડ ફોટોશૂટ કરાવ્યું હતું. તો હવે હૉટ વીડિયો..

પૈસા માટે સેક્સ કર્યું

પૈસા માટે સેક્સ કર્યું

આમ તો નિવેદનબાજી માટે તે 2012થી જ ચર્ચામાં હતી જ્યારે તેણે કહ્યું હતું કે પૈસા માટે તે સેક્સ કરી ચૂકી છે.

ટ્વીટર પર લખ્યું

ટ્વીટર પર લખ્યું

તેમણે ટ્વીટર પર લખ્યું હતું કે, 'તે કેટલીયવાર પૈસા માટે સેક્સ કરી ચૂકી છે. પરંતુ આ સેક્સ દરમિયાનનો એક અનુભવ પણ તેને યાદ નથી.' આજે પણ ટ્વીટર પર પોતાની તસવીરો શેર કરવાનો આ સિલસિલો ચાલુ છે.

હૉટ વીડિયો શેર કર્યો

હૉટ વીડિયો શેર કર્યો

અહીં જુઓ શાર્લિન ચોપરાએ શેર કરેલો એડલ્ટ વીડિયો.

વિવાદિત ન્યૂડ

વિવાદિત ન્યૂડ

ફોટોશૂટ 2014માં પ્લેબૉય મેગેઝીન માટે તેનું વિવાદિત ફોટોશૂટ રિલીઝ થયું હતું.

પોપ્યુલર એક્ટ્રેસ

પોપ્યુલર એક્ટ્રેસ

શાર્લિન ચોપરાએ પોતાના કરિયરની શરૂઆત એક એક્ટ્રેસ તરીકે કરી હતી પરંતુ તેને સફળતા નહોતી મળી.

એપ જાહેર કરી

એપ જાહેર કરી

હાલમાં જ તેણે એક એપ જાહેર કરી જેમાં તે પોતાની હૉટ અને સેક્સી વીડિયો અપલોડ કરે છે.

ચર્ચામાં રહે છે

ચર્ચામાં રહે છે

શાર્લિન ચોપરા પોતાની આવી તસવીરો અને વીડિયોને લઈ સતત ચર્ચામાં રહે છે.

ફેન ફોલોઈંગ

ફેન ફોલોઈંગ

ઈન્સ્ટાગ્રામ પર તેના ફોલોઅર્સની સંખ્યા પણ ઘણી છે અને તેના માટે શાર્લિન ચોપરા કંઈપણ કરી શકે છે.

ઈન્ટરનેટ ક્વીન

ઈન્ટરનેટ ક્વીન

આ સમયે શાર્લિન ચોપરાએ ઈન્ટરનેટ પર ભારે ધમાકો કર્યો છે. લોકો તેની તસવીરોનો ઈંતેજાર કરે છે. શાર્લિન ચોપરાએ કામસૂત્ર જેવી ફિલ્મોથી આવી તહેલકો મચાવી દીધો હતો પરંતુ તેની ફિલ્મી ગાડી વધુ દિવસો સુધી ન ચાલી શકી. આ સમયે સોશિયલ મીડિયા પર જ તે છવાઈ રહેતી હતી.

Kylie Jennerના લેટેસ્ટ સેક્સી ફોટોશૂટે ઈન્ટરનેટ પર ધમાલ મચાવીKylie Jennerના લેટેસ્ટ સેક્સી ફોટોશૂટે ઈન્ટરનેટ પર ધમાલ મચાવી

English summary
Sherlyn Chopra set fire on internet by sharing hot video
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X