• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

શાર્લિન ચોપરાએ શેર કર્યો અત્યાર સુધીનો સૌથી હૉટ વીડિયો, એકલા જ જોજો

By Staff
|

પોતાની સેક્સી બૉડીથી સૌને લોભાવનારી બોલ્ડ અને સેક્સી એક્ટ્રેસ શાર્લિન ચોપરાએ હાલમાં જ ઈન્સ્ટાગ્રામ પર સમસની મચાવી દીધી છે અને એક વીડિયો શેર કરી બધાને ફેન બનાવી દીધા છે. શાર્લિન પોતાના બોલ્ડ અંદાજ માટે ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયા અકાઉન્ટ ઈન્સ્ટાગ્રામ પર ફેમસ છે અને આ વિશે તેમણે એક એવો વીડિયો શેર કર્યો છે જેને જોયા બાદ તમારા હોશ ઉડી જશે.

શાર્લિન ચોપરાએ હૉટ વીડિયો શેર કર્યો

શાર્લિન ચોપરાનો બોલ્ડ લુક વાયરલ થઈ રહ્યો છે. ફરી એકવાર શાર્લિન ચોપરાનો સેક્સી વીડિયો ઈન્ટરનેટ પર ખુબ વાયરલ થઈ રહ્યો છે, જેને તમે જોઈ શકો છો. આ વાયરલ વીડિયોમાં શાર્લિન ચોપરા સેક્સી આઉટફિટમાં જોવા મળી રહી છે અને તેનો આ સેક્સી લુક ફેન્સને બહુ પસંદ આવી રહ્યો છે.

ફેન્સને પસંદ આવ્યો વીડિયો

ફેન્સને પસંદ આવ્યો વીડિયો

આ વીડિયોમાં શાર્લિન ચોપરા પોતાના જૂના આશિક સાથે પોતાના પ્રેમનો બદલો લેવાની કોશિશ કરે છે આ આખા વીડિયોને તમે શાર્લિન ચોપરાની એપ પર જઈ જોઈ શકો છો. આ વીડિયોમાં શાર્લિને બોલ્ડનેસની બધી હદો પાર કરી દીધી છે.

અત્યાર સુધીનો સૌથી સેક્સી વીડિયો

આ વીડિયોમાં તે ખુલ્લેઆમ પ્રેમનો ઈજહાર કરતી જોવા મળી રહી છે. આ વીડિયોમાં શાર્લિન ચોપરાની સાથે એક છોકરો પણ છે જે તેની ઉપર બેઠી જોવા મળી રહી છે.

અહીં જુઓ વીડિયો

વીડિયોમાં શાર્લિન ચોપરાનો સેક્સી ક્લીવેજ દેખાઈ રહ્યું છે અને તે બાદ તે પોતાના તપડાં ઉતારી નાખે છે અને પછી જે થાય છે તે જોઈ તમારા હોશ પણ ઉડી જશે. અહીં જુઓ વીડિયો..

ઈન્ટીમેટ સીન્સ કરી ચૂકી

ઈન્ટીમેટ સીન્સ કરી ચૂકી

શાર્લિન ચોપરા બૉલીવુડની કેટલીય ફિલ્મોમાં ઈન્ટીમેટ સીન્સ કરી ચૂકી છે. આ સીન્સથી તે ફેન્સના દિલોને ઘાયલ કરી ચૂકી છે. શાર્લિન બૉલીવુડ ફિલ્મ ટાઈમ પાસ, રેડ સ્વસ્તિક અને ગેમમાં જોવા મળી ચૂકી છે. એટલું જ નહિ શાર્લિન બિગ બૉસ કન્ટેસ્ટન્ટ પણ રહી ચૂકી છે.

કામસૂત્ર 3ડીમાં જોવા મળી

કામસૂત્ર 3ડીમાં જોવા મળી

જણાવી દઈએ કે શાર્લિન ચોપરા ફિલ્મ કામસૂત્ર 3ડીમાં જોવા મળી ચૂકી છે. શર્લિન ચોપરાએ હાલમાં જ પોતાની એક લૉન્ચ કરી જે તેજીથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

હૉટ વીડિયો શેર કરતી રહે છે

હૉટ વીડિયો શેર કરતી રહે છે

આ એપ પર શાર્લિન ચોપરા પોતાની ન્યૂડ, સેમી ન્યૂડ બોલ્ડ અને હૉટ વીડિયો શેર કરતી રહે છે.

હલચલ મચાવી

હલચલ મચાવી

હૈદરાબાદમાં જન્મેલ ડબ્બૂ છોકરીએ પ્લેબૉય જેવી મેગેઝીનમાં જગ્યા બનાવી ભારે હલચલ મચાવી.

પહેલા ન્યૂડ

પહેલા ન્યૂડ

તસવીર આ ઉપરાંત તે પહેલી ભારતીય મહિલા છે જેણે પ્લેબૉય મેગેઝિન માટે ન્યૂડ ફોટોશૂટ કરાવ્યું હતું. તો હવે હૉટ વીડિયો..

પૈસા માટે સેક્સ કર્યું

પૈસા માટે સેક્સ કર્યું

આમ તો નિવેદનબાજી માટે તે 2012થી જ ચર્ચામાં હતી જ્યારે તેણે કહ્યું હતું કે પૈસા માટે તે સેક્સ કરી ચૂકી છે.

ટ્વીટર પર લખ્યું

ટ્વીટર પર લખ્યું

તેમણે ટ્વીટર પર લખ્યું હતું કે, 'તે કેટલીયવાર પૈસા માટે સેક્સ કરી ચૂકી છે. પરંતુ આ સેક્સ દરમિયાનનો એક અનુભવ પણ તેને યાદ નથી.' આજે પણ ટ્વીટર પર પોતાની તસવીરો શેર કરવાનો આ સિલસિલો ચાલુ છે.

હૉટ વીડિયો શેર કર્યો

હૉટ વીડિયો શેર કર્યો

અહીં જુઓ શાર્લિન ચોપરાએ શેર કરેલો એડલ્ટ વીડિયો.

વિવાદિત ન્યૂડ

વિવાદિત ન્યૂડ

ફોટોશૂટ 2014માં પ્લેબૉય મેગેઝીન માટે તેનું વિવાદિત ફોટોશૂટ રિલીઝ થયું હતું.

પોપ્યુલર એક્ટ્રેસ

પોપ્યુલર એક્ટ્રેસ

શાર્લિન ચોપરાએ પોતાના કરિયરની શરૂઆત એક એક્ટ્રેસ તરીકે કરી હતી પરંતુ તેને સફળતા નહોતી મળી.

એપ જાહેર કરી

એપ જાહેર કરી

હાલમાં જ તેણે એક એપ જાહેર કરી જેમાં તે પોતાની હૉટ અને સેક્સી વીડિયો અપલોડ કરે છે.

ચર્ચામાં રહે છે

ચર્ચામાં રહે છે

શાર્લિન ચોપરા પોતાની આવી તસવીરો અને વીડિયોને લઈ સતત ચર્ચામાં રહે છે.

ફેન ફોલોઈંગ

ફેન ફોલોઈંગ

ઈન્સ્ટાગ્રામ પર તેના ફોલોઅર્સની સંખ્યા પણ ઘણી છે અને તેના માટે શાર્લિન ચોપરા કંઈપણ કરી શકે છે.

પૂનમ પાંડેએ ફરી શેર કર્યો 18+ વડિયો, એકલા હોવ ત્યારે જ જોજો

ઈન્ટરનેટ ક્વીન

ઈન્ટરનેટ ક્વીન

આ સમયે શાર્લિન ચોપરાએ ઈન્ટરનેટ પર ભારે ધમાકો કર્યો છે. લોકો તેની તસવીરોનો ઈંતેજાર કરે છે. શાર્લિન ચોપરાએ કામસૂત્ર જેવી ફિલ્મોથી આવી તહેલકો મચાવી દીધો હતો પરંતુ તેની ફિલ્મી ગાડી વધુ દિવસો સુધી ન ચાલી શકી. આ સમયે સોશિયલ મીડિયા પર જ તે છવાઈ રહેતી હતી.

દિશા પટાનીનું હોટ ફોટોશૂટ વાયરલ, પરસેવા છોડાવી દેશે

English summary
sherlyn chopra set fire on internet by sharing hottest video
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more