• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

શિલ્પા શેટ્ટીની દિવાળી પાર્ટી, છવાઈ ગયા બોલિવુડ કપલ, કરી દીધુ પ્રેમનું એલાન

|

દેશભરમાં દિવાળીના તહેવાર માટે પહેલેથી જ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અને ઘણા લોકોએ તો આ અંગે અત્યારથી પાર્ટી કરવાનું પણ શરૂ કરી દીધુ છે. એવામાં બોલિવુડ કેમ પાછળ રહી જાય. ઉલ્લેખનીય છે કે હાલમાં જ સલમાન ખાને પાર્ટી આપી હતી અને તેમાં શાહરુખ ખાન સહિત ઘણી બોલિવુડની નામાંકિત હસ્તીઓ શામેલ થઈ હતી. તમને જણાવી દઈએ કે શિલ્પા શેટ્ટી કુંદ્રાએ પણ દિવાળીના પ્રસંગે એક શાનદાર પાર્ટીનું આયોજન કર્યુ જેમાં તેના ખાસ દોસ્તો શામેલ થયા હતા.

આ પણ વાંચોઃ ઈલાજ બાદ ઘરે પાછા આવવા તૈયાર ઈરફાન, પરિવાર સાથે ભારતમાં મનાવશે દિવાળી!

અરબાઝ-જોર્જિયા અને સુષ્મિતા-રોહમન

અરબાઝ-જોર્જિયા અને સુષ્મિતા-રોહમન

આ પાર્ટીમાં જે લોકો લાઈમલાઈટમાં છવાઈ ગયા તે બીજુ કોઈ નહિ પરંતુ બોલિવુડના બે નવા કપલ્સ કે જે સતત ચર્ચામાં છવાયેલા છે. હા, અમે વાત કરી રહ્યા છે અરબાઝ-જોર્જિયા અને સુષ્મિતા-રોહમનની.

અરબાઝ અને જોર્જિયાએ કર્યુ પ્રેમનું એલાન

અરબાઝ અને જોર્જિયાએ કર્યુ પ્રેમનું એલાન

સાથે જોવા મળેલા બંને કપલ્સની હાલમાં સમાચારોમાં ખૂબ વાત થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે અરબાઝ અને જોર્જિયાએ તો પોતાના પ્રેમનું એલાન પણ કરી દીધુ છે પરંતુ સુષ્મિતા અને રોહમને આ વાત હજુ સુધી કબૂલ કરી નથી.

જોડીઓએ ખૂબ કર્યુ એન્જોય

જોડીઓએ ખૂબ કર્યુ એન્જોય

શિલ્પા શેટ્ટીની આ પાર્ટીમાં તેના ઉપરાંત કરણ કુન્દ્રા, અનુષા ડાંડેકર, ભૂષણ કુમાર, દિવ્યા ખોંસલા કુમાર, આર માધવન, મિનીષા લાંબા, સોનુ સુદ અને વર્ધા નડિયાદવાલા જોવા મળ્યા. તમને જણાવી દઈએ કે ખુશ લાગી રહેલી આ જોડીઓએ ખૂબ એન્જોય કર્યુ.

આ પણ વાંચોઃ 2018ની સૌથી સેક્સી તસવીરો, નિયા શર્માએ બધી હદો પાર કરી

English summary
Shilpa shetty gives a nice party in Deewali celebrations. Arbaaz and Georgia and Sen and Rohman Shawl reached together.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X