• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

શિલ્પા શેટ્ટીએ શેર કર્યા બોલ્ડ બિકિની ફોટા, માલદીવમાં એન્જૉય કરી રહી છે હોલીડે, જુઓ Pics

By Desk
|

અભિનેત્રી શિલ્પા શેટ્ટી માલદીવમાં પતિ સાથે રોમેન્ટીક વેકેશન પર છે. રાજ કુંદ્રા સાથે શિલ્પા શેટ્ટીએ ઘણા બધા ફોટા શેર કર્યા છે અને પોતાનો બોલ્ડ અંદાજ પણ બતાવ્યો છે. શિલ્પા શેટ્ટીએ બિકિની ફોટો શેર કરીને સોશિયલ મીડિયા પર અટેન્શન મેળવ્યુ છે. સ્વિમિંગ પુલના કિનારે બિકિનીમાં સેક્સી પોઝ આપતી શિલ્પા શેટ્ટી જોવા મળી રહી છે.

શિલ્પા શેટ્ટીએ બોલ્ડ ફોટા સાથે વીડિયો પણ શેર કર્યો છે. શિલ્પા શેટ્ટીના દોસ્ત પણ તેની સાથે ગયા છે. બધા મળીને અહીં મસ્તી કરી રહ્યાછે. રાજ કુંદ્રાએ પણ પત્ની સાથે ઘણા ફોટા શેર કર્યા છે અને જણાવ્યુ કે તે પોતાના પ્રેમ સાથે જન્નતમાં છે. હાલમાં જ રાજ કુંદ્રા અને શિલ્પા શેટ્ટીએ પોતાની દીકરી સમિષાનો પહેલો બર્થડે સેલિબ્રેટ કર્યો હતો.

વેકેશન લવર

વેકેશન લવર

ઘણી વાર શિલ્પા શેટ્ટી સમય કાઢીને હોલીડે પર જવાનુ પસંદ કરે છે. તે દર વખતે ફેમિલી સાથે વેકેશન પર જાય છે. દર વખતની જેમ આ વખતે પણ શિલ્પા શેટ્ટીના ઘણા ફોટા વાયરલ થઈ રહ્યા છે.

ફિટનેસ ક્વીન શિલ્પા શેટ્ટી

ફિટનેસ ક્વીન શિલ્પા શેટ્ટી

શિલ્પા શેટ્ટી બૉલિવુડની સૌથી પરફેક્ટ અને ફિટ અભિનેત્રીઓમાંની એક છે. તે ઘણા વર્ષોથી ઈન્ડસ્ટ્રીનો લોકપ્રિય ચહેરો છે અને આજે પણ એટલી યંગ દેખાય છે. તે પોતાના ફેન્સને પણ ફિટનેસ માટે ઈન્સ્પાયર કરે છે.

ગ્લેમરસ અંદાજ

ગ્લેમરસ અંદાજ

શિલ્પા શેટ્ટી દરેક પાર્ટી કે દરેક ઈવેન્ટમાં સૌથી ડિફરન્ટ લુકમાં જોવા મળે છે. તે પોતાની ફેશન સેન્સ માટે ઈન્ડસ્ટ્રીમાં ઘણી ચર્ચીત રહે છે.

કમબેક

કમબેક

ઘણા વર્ષો બાદ શિલ્પા શેટ્ટી ઈન્ડસ્ટ્રીમાં કમબેક કરવા જઈ રહી છે. તે ફિલ્મ નિકમ્મા અને હંગામા 2માં જોવા મળશે. નિકમ્માને સબ્બીર ખાને જ્યારે હંગામા 2ને પ્રિયદર્શન ડાયરેક્ટ કરી રહ્યા છે. એક વાર ફરીથી શિલ્પા શેટ્ટી રિયાલિટી શો સુપર ડાંસ 4ની તૈયારીઓમાં લાગી ચૂકી છે. એક વાર ફરીથી તે જજ તરીકે શોમાં જોવા મળશે.

'ધ નાઈટ મેનેજર' વેબસીરીઝ માટે ઋતિક રોશનને હતી 75 કરોડની ઑફર, આ કારણે કર્યો ઈનકાર

English summary
Shilpa Shetty share her bold bikini photo from Maldives.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X