2020ના અંતમાં શિલ્પા શેટ્ટીએ બિકિની ફોટામાં લગાવી આગ, જુઓ Pics
વર્ષ 2020 ખતમ થવાના થોડા દિવસ પહેલા ક્રિસમસ વેકેશન સાથે જ ઘણા સ્ટાર્સ પોતાના પરિવાર સાથે ઘરની બહાર નીકળી ગયા છે. ઘર અને શહેરથી દૂર ઘણા સ્ટાર્સ પોતાના પરિવાર સાથે પણ સમય પસાર કરી રહ્યા છે. આમાં એક નામ શામેલ છે શિલ્પા શેટ્ટીનુ. શિલ્પા શેટ્ટી પણ હાલમાં જ પોતાના પૂરા પરિવાર સાથે વેકેશન માટે ગોવા ગઈ છે. ગોવામાં શિલ્પા શેટ્ટી પરિવાર વચ્ચે પણ સોશિયલ મીડિયામાં ઘણી સક્રિય છે. તેની ઝલક તેના ઈન્સ્ટાગ્રામ ફોટાથી જોઈ શકાય છે. શિલ્પા શેટ્ટીએ હાલમાં જ પોતાના વેકેશનના અમુક ફોટા શેર કર્યા છે.

શિલ્પા શેટ્ટી બ્લેક મોનોકિની બિકિનીમાં
જ્યાં શિલ્પા શેટ્ટી બ્લેક મોનોકિની બિકિનીમાં પાણીમાં બોલ્ડ થતી દેખાઈ રહી છે. શિલ્પાના આ ફોટા પર ફેન્સ સાથે ઘણા લોકોએ પણ કમેન્ટ કરી છે. ચાલો તમને બતાવીએ શિલ્પા શેટ્ટીના આ બધા ફોટા...
New Year 2021 Special: વર્ષ 2020ની યાદોની એક ઝલક અને નવા વર્ષની આશા, ઉમ્મીદો

શિલ્પા શેટ્ટીના ફોટા
આ ફોટામાં પ્રિન્ટેડ મોનોકિની પહેરીને શિલ્પા શેટ્ટી સનબાથનો આનંદ લઈ રહી છે.

શિલ્પાના ફોટા પર જેકલીનની કમેન્ટ
શિલ્પા શેટ્ટીની આ ફિટનેસને જોઈને જેકલીન ફર્નાન્ડિસે તેને ગોડેસ કમેન્ટ કરી છે. આ ફોટા સાથે શિલ્પા શેટ્ટીએ લખ્યુ છે કે સદીઓ જૂની માન્યતાઓને તોડવાના મૂડમાં છુ.

શિલ્પા શેટ્ટીનો આ બ્લુ બિકિનીમાં ફોટો
ઘણા સમય પહેલા શિલ્પા શેટ્ટીનો આ બ્લુ બિકિનીમાં પણ ફોટો વાયરલ થયો હતો. જે તેનો ખૂબ જ હૉટ ફોટો છે.

શિલ્પા શેટ્ટીનો બોલ્ડ ફોટો
આ તેનો બે વર્ષ પહેલા માલદીવ વેકેશનનો ફોટો છે જ્યાં શિલ્પાનો આ બોલ્ડ અંદાજ ઈન્ટરનેટ પર ચર્ચામાં હતો.

બોલ્ડ શિલ્પા શેટ્ટી
શિલ્પા શેટ્ટી જ્યારે પણ કોઈ વેકેશનમાં જાય છે ત્યારે તેના બોલ્ડ ફોટાના કારણે છવાઈ જાય છે.
ઈશા ગુપ્તાએ ટૉપલેસ ફોટા સાથે 2020ને કર્યુ વિદાય, જુઓ Bold Pics