For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download
Video : શ્રદ્ધા બની Item Girl, જુઓ ‘ડાન્સ બસંતી...’ના હૉટ ઠુમકાં
Google Oneindia Gujarati News
મુંબઈ, 29 ઑક્ટોબર : શ્રદ્ધા કપૂર હવે પોતાની ઈમેજ બદલવા જઈ રહ્યા છે. કદાચ ઇંડસ્ટ્રીના બદલાતા ટ્રેંડના કારણે તેમણે આવુ કરવું પડી રહ્યું છે. અત્યાર સુધી શ્રદ્ધાએ ક્યૂટ અને ગર્લ નેક્સ્ટ ડોરની ઇમેજ બનાવી હતી, પણ બાકીના સ્ટાર્સના કારણે શ્રદ્ધા કપૂર પણ થોડાંક ટેંશ થઈ ગયાં. પરિણીતી ચોપરા, આલિયા ભટ્ટ, સોનમ કપૂર અને દીપિકા પાદુકોણે શ્રદ્ધાને ટક્કર આપી રહી છે.
ungli-shraddha
અભિનેત્રી શ્રદ્ધા કપૂર પોતાના કૅરિયરમાં પહેલી વખત આયટમ નંબર કરવા જઈ રહ્યા છે. કરણ જૌહરની આગામી ફિલ્મ ઉંગલીમાં શ્રદ્ધાનું આ આયટમ સૉંગ હશે. ફિલ્મના દિગ્દર્શક રેંસિલ ડિસિલ્વા છે. શ્રદ્ધાએ બસંતી... ગીત પર મન મૂકીને ઠુમકાં લગાવ્યાં છે.
Da da da dance Basanti! ;) #DanceBasanti pic.twitter.com/SiLyMNSRHd
— Shraddha Kapoor (@ShraddhaKapoor) October 28, 2014
 <script async src="//platform.twitter.com/widgets.js" charset="utf-8"></script>શ્રદ્ધાએ જણાવ્યું - મારી ઉપર ડાન્સ બસંતી... નામનું ગીત શૂટ કરવામાં આવવાનું છે. ઉંગલી ફિલ્મમાં આના સિવાય મારો કોઈ રોલ નથી, પણ આ નવા પડકાર અંગે હું ખૂબ જ ઉત્સાહિત છું. આ ફિલ્મમાં ઇમરાન હાશમી, કંગના રાણાવત, રણદીપ હુડા અને સંજય દત્ત મહત્વની ભૂમિકાઓમાં છે.
Get your groove on! Here it is!! #DanceBasanti http://t.co/WGunMZKCo7 hope you guys like :)
 <script async src="//platform.twitter.com/widgets.js" charset="utf-8"></script>નોંધનીય છે કે શ્રદ્ધા કપૂરની સતત ત્રણ ફિલ્મો સુપરહિટ થઈ ચુકી છે. આશિકી 2 સાથે લાઇમલાઇટમાં આવનાર શ્રદ્ધા કપૂરની એક વિલન અને હૈદર પણ સફળ રહી છે અને તેમની પાસે નવી-નવી ફિલ્મોની ઑફર્સ આવી રહી છે.
જુઓ શ્રદ્ધાના બસંતી ઠુમકાં :
English summary
Actress Shraddha Kapoor, known for her roles in Aashiqui 2 and Haider, is seen in a glamorous avatar in the song titled Dance Basanti from Karan Johars production venture Ungli.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X