For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Pics: જાણો છો શ્રદ્ધા કપૂરનો Love કોણ છે?

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 12 ડિસેમ્બર : બૉલીવુડ અભિનેત્રી શ્રદ્ધા કપૂર પ્રેમમાં છે. તેમણે ગઈકાલે ટ્વીટ કર્યું, ‘ઓકે. એક્સાઇટિંગ ટાઇમ્સ અહેડ. આઈ થિંક આઈ એમ ઇન લવ.' એક તરફ શ્રદ્ધા કપૂરના અફૅર અંગે એક નહીં, અનેકો ચર્ચાઓ ચાલી રહી છે, બીજી બાજુ શ્રદ્દાએ પોતે જ પોતાના રીયલ લવનો ખુલાસો કર્યો છે. હા જી, તે લવ છે તેમના લિપ્સ એટલે કે હોઠ. બહુ ઓછા લોકોને ખબર હશે કે શ્રદ્ધા કપૂર હોઠોને બહુ પ્રેમ કરે છે.

હા, શ્રદ્ધા કપર લૅક્મે લવ લિપ્સ કૅરના નવા બ્રાન્ડ એમ્બેસેડરન બન્યાં છે. તાજેતરમાં જ તેમણે મુંબઈ ખાતે યોજાયેલ એક ઇવેંટમાં કૅમ્પેન લૉન્ચ પણ કર્યું. લૅક્મેએ પોતાનું ફર્સ્ટ એડ કૅમ્પેન શ્રદ્ધા સાથે રિલીઝ કર્યું છે. આ એડ કૅમ્પેન લૅક્મેના લેટેસ્ટ લિપ્સ કલેક્શન માટે છે. હૈદર અને એક વિલન જેવી ફિલ્મોની સફળતાની સવારી કરતાં શ્રદ્ધા કપૂર આગામી સમયમાં એબીસીડી 2માં દેખાવાનાં છે.

ચાલો હાલ તો આપને બતાવીએ લૉન્ચિંગ ઇવેંટમાં સ્ટનિંગ શ્રદ્ધા કપૂર :

શ્રદ્ધાનું આગમન

શ્રદ્ધાનું આગમન

ગુલાબી આઉટફિટમાં શ્રદ્ધા કપૂર સુપર ક્યૂટ લાગે છે. તેઓ લૉન્ચિંગ ઇવેંટમાં આ જ કપડા પહેરી પહોંચ્યા હતાં.

લૅક્મે ઑફિસિયલ સાથે

લૅક્મે ઑફિસિયલ સાથે

લૅક્મે મેમ્બર સાથે પોઝ આપતાં શ્રદ્ધા કપૂર.

લવ

લવ

શ્રદ્ધા કપૂર પોતાના હાથ વડે લવ સિમ્બૉલ બનાવતા જણાય છે કે જે કૅમ્પેનનું નામ છે લૅક્મે લિપ લવ.

પ્રેટી ઇન પિંક

પ્રેટી ઇન પિંક

શ્રદ્ધા કપૂર પિંક આઉટફિટમાં પ્રેટી દેખાતા હતાં.

શ્રદ્ધાનો પ્રેમ

શ્રદ્ધાનો પ્રેમ

શ્રદ્ધાના અફૅરની કેટલીય ચર્ચાઓ ચાલતી હોય, પણ તેમનો સાચો પ્રેમ છે તેમના હોઠ. તેઓ હવે રેમો ડિસૂઝાની એબીસીડી 2 ફિલ્મમાં દેખાવાનાં છે.

સફળતાની સવારી

સફળતાની સવારી

શ્રદ્ધા કપૂરના એક મિલિયન ટ્વિટર ફૅન્સ છે. તેઓ હૈદર અને એક વિલન જેવી ફિલ્મોની સફળતાની સવારી કરી રહ્યા છે.

શાનદાર શ્રદ્ધા

શાનદાર શ્રદ્ધા

શ્રદ્ધા કપૂર આ ફુલ પોઝમાં શાનદાર દેખાઈ રહ્યાં છે.

English summary
Shraddha Kapoor is in love with her lips, the actress looked stunning in Pink at the Lakme love lips campaign. See pictures of the event...
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X